એચ 1 બી વિઝાના નિયમોમાં ફેરફારથી અમેરિકામાં નોકરી મેળવવી મુશ્કેલ બનશે, ભારતીય અને અમેરિકન કંપનીઓને થશે મોટી અસર
એચ -1 બી વિઝા અમેરિકન કંપનીઓમાં બીજા દેશના કુશળ કર્મચારીઓને કામમાં રાખવા માટે આપવામાં આવે છે. આ વિઝા છ વર્ષ છે. અમેરિકન કંપનીઓની માંગને કારણે...