GSTV

Tag : Festive Season

વેપારજગતમાં ઉત્સાહ/ આ વર્ષે ભારતીયોએ દિવાળી ધામધૂમથી ઉજવી, એક જ દિવસમાં ખરીદીનો નવો રેકોર્ડ સર્જ્યો

Damini Patel
કોરોનાને કારણે ૨૦૨૦ની દિવાળી ફિક્કી રહ્યા બાદ વર્તમાન વર્ષ એટલે કે ૨૦૨૧ની દિવાળી વેપારજગત માટે પ્રોત્સાહક રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. વર્તમાન વર્ષની દિવાળીમાં...

Diwali 2021/ તહેવારો દરિમિયાન શરીરને ડિટોક્સિફાઇડ કરશે આ 5 ડ્રિંક્સ, આજ થી જ શરુ કરી દો

Damini Patel
મેટાબોલિઝ્મને બુસ્ટ કરવા માટે શરીરને સમય-સમય પર ડિટોક્સિફાઇડ કરવું ખુબ જરૂરી થઇ જાય છે. ત્યાં જ જો કોઈ ફેસ્ટિવલનો ટાઈમ હોય તો આ વધુરી જરૂરી...

શું તમે આ ફેસ્ટિવ સીઝનમાં વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો? પહેલા જાણો લો કનેક્ટેડ અને નોર્મલ કારમાં કયો વિકલ્પ છે બેસ્ટ

Zainul Ansari
ભારતમાં કનેક્ટેડ કારનો ક્રેઝ વધી રહ્યો છે. આ એ વાતથી પણ સાબિત થાય છે કે છેલ્લા બે વર્ષમાં ઘણી કનેક્ટેડ કારો લોન્ચ કરવામાં આવી છે....

ફેસ્ટિવ સિઝન / બેંક ઓફ ઇન્ડિયાએ હોમ અને વ્હીકલ લોનના દરમાં કર્યો ઘટાડો, 31 ડિસેમ્બર સુધી ઉઠાવો લાભ

Zainul Ansari
તહેવારની ઓફરના ભાગરૂપે ભારતની ટોચની સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ એના હોમ લોનના વ્યાજદરમાં 35 બેસિસ પોઇન્ટ અને વ્હિકલ લોનના વ્યાજદરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો...

તહેવારની સીઝનમાં કોરોના સંક્રમણનો ખતરો વધ્યો, પ્રોટોકોલના ઉડયા લીરેલીરા ; રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Damini Patel
તહેવાર સીઝનમાં કોરોના વાયરસ ન ફેલાય માટે સ્વાસ્થ્ય મંત્રાલય સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરે, જેથી વાયરસને પોતાનો પ્રસાર કરવામાં...

ખુશખબર / ફેસ્ટિવ સીઝન માટે આજથી ચાલશે સેંકડો સ્પેશિયલ ટ્રેન, અહીં જાણો ટ્રેનોની ટાઇમિંગ અને રૂટ

Zainul Ansari
તહેવારોની સીઝનમાં ભીડને નિયંત્રિત કરવા માટે રેલવેએ આજે એટલે કે 10 ઓક્ટોબરથી સેંકડો વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. યાત્રાની શ્રેણીના આધારે વિશેષ ટ્રેનોનું ભાડું...

એચડીએફસી બેંક ફેસ્ટિવ સિઝનમાં આપી રહી છે આ ઓફર, જાણો તમારા માટે શું-શું છે ફાયદાની ડીલ

Vishvesh Dave
HDFC બેન્કે મંગળવારે તેના ફેસ્ટિવ ટ્રીટ્સ 3.0 અભિયાનની જાહેરાત કરી છે. તે કાર્ડ, લોન અને સરળ EMI પર 10,000 થી વધુ ઓફર આપશે. બેંકે કહ્યું...

આજે જ લો લાભ ! અમેઝોન આપી રહ્યું છે સ્માર્ટફોન્સ પર ભારે છૂટછાટ, આ કંપનીના ફોન પર તો કરી દીધી છે ઓફરોની વરસાદ

Zainul Ansari
હાલ ઓક્ટોબર મહિનાની 3 જી તારીખથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ-૨૦૨૧ શરૂ થવાનો છે. આ સેલમાં સ્માર્ટફોન તમને એકદમ સસ્તા ભાવે મળી રહેશે . આ...

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
લોન પાર સૌથી વધુ અસર વ્યાજનું પડે છે. સ્થિતિ એવી થઇ જાય કે મૂળ રકમ કરતા વ્યાજની રકમ વધી જાય છે. જો તમે પર્સનલ લોન...

આવી ગઈ Hyundaiની નવી i20 કાર, ડિસેમ્બર સુધીમાં સસ્તી કિંમતે ખરીદવાની તક Hyundaiની નવી કાર

Mansi Patel
ફેસ્ટિવ સિઝનને જોતા Hyundai મોટર ઈન્ડિયાએ પોતાની લોકપ્રિય હેચબેક કાર i20ની નવી એડિશન લોન્ચ કરી છે. બજારમાં આ કારની ટક્કર મારૂકિ સુઝુકી બલેનો, ટાટા મોટર્સની...

ફેસ્ટિવ સિઝનમાં ઘર-કારનું સપનું થશે સાકાર, કેનરા બેંક આપી રહી છે શાનદાર તક

Mansi Patel
કેનેરા બેંકની ભેટ જો તમે ફેસ્ટિવ સિઝનમાં કાર અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સ્વપ્ન સાકાર થવાનું છે. વાસ્તવમાં,દેશના જાહેર ક્ષેત્રની કેનરા બેંકે...

ઘર ખરીદવાનું થયું સરળ, ફક્ત 3.99 ટકા વ્યાજ પર આ કંપની આપી રહી છે હોમ લોન

Mansi Patel
તહેવારોની સીઝનમાં(Festive Season), બેંકો હોમ લોન પર આકર્ષક વ્યાજ દર આપી રહી છે. જો તમે તહેવારની સીઝનમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આનાથી વધુ...

ઘર માટે કરિયાણું ખરીદવાનું છે? તો અહીં ફેસ્ટિવ સીઝનમાં ગ્રોસરી ઉપર પણ મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

Mansi Patel
જો તમે ફેસ્ટિવ સિઝન માટે જરૂરી કરિયાણું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે તેના માટે બજારમાં જવાની જરૂર નથી. ઓનલાઇન ખરીદી તમારા માટે સારો...

તહેવારની સીઝનમાં ગ્રાહકોને SBI ની મોટી ભેટ, ગોલ્ડ લોન પર આપી રહી છે બમ્પર ઓફર

Ankita Trada
તહેવારની સીઝનમાં બેન્કોએ ઓફર્સની ભરમાર લગાવી દીધી છે. પ્રાઈવેટ હોય કે, સરકારી દરેક બેન્ક પોતાના ગ્રાહકોને લોભાવવા માટે જુટાયા છે. તેનાથી SBI પણ બાકાત નથી....

Maruti Suzuki સર્વિસ ફેસ્ટિવલ: ડિસ્કાઉન્ટ પર લઈ શકો છો પાર્ટસ/ એક્સેસરી, ફ્રી કાર વૉશની પણ ઓફર

Mansi Patel
નવરાત્રીનો તહેવાર શરૂ થવાની સાથે જ દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ ગઈ છે. ફેસ્ટિવ સિઝનમાં, વિવિધ બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે આકર્ષક ઓફર આપે છે. આ...

તહેવારોની સિઝનમાં નવું ઘર લેવાનો ઇરાદો છે તો આ 8 બેન્કોમાંથી હોમલોન લેવાથી થશે મોટો ફાયદો, જાણી લો કઈ બેન્કનો કેટલો છે વ્યાજનોદર

Dilip Patel
દિવાળી પર ઘર ખરીદવા 8 બેંક વિશે જણાવીશું જે તમને સસ્તી હોમ લોનની સુવિધા આપી રહી છે. 1 ઓક્ટોબરથી, બેંકના વ્યાજ દર બાહ્ય બેંચમાર્કમાં ફેરવાઈ...

નવરાત્રિ માટે મળશે છૂટછાટ: મોદી સરકારે જાહેર કરી ગાઈડલાઈન, હવે રૂપાણી આપશે ગુજરાતમાં લીલીઝંડી

Mansi Patel
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને ધ્યાને રાખીને તાહેવારોની સીઝનમાં સાવચેતી રાખવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન્સ હેઠળ કંટેનમેંટ ઝોનની અંદર કોઈ પણ...

ઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યો છો તો તહેવાર પહેલાં જ ખરીદી લો, 10 દિવસોમાં 5 બેંકોએ સસ્તી કરી લોન

Mansi Patel
તહેવારોની સીઝન (Festive)પહેલાં, સરકારી બેંકો સતત તેમની લોન ધિરાણ સસ્તું કરી રહી છે જેથી અર્થતંત્રના સ્લોડાઉનમાં ડિમાન્ડ વધે. યુકો બેંક (UCO Bank), યુનિયન બેંક, ઇન્ડિયન...

તહેવારોમાં ચીનને 40 હજાર કરોડનો પડશે ફટકો, ભારત સરકાર કરી રહી છે આ તૈયારીઓ

Dilip Patel
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએટી) દેશમાં ચીની ચીજો સામે ‘ભારતીય માલ-અમારું ગૌરવ’ રાષ્ટ્રીય અભિયાન ચલાવી રહ્યું છે. તહેવારોમાં કોઈ ચીની ચીજોનો ઉપયોગ નહીં થાય....

HONDAની કાર પર 4 લાખનું ડિસ્કાઉન્ટ, 30 સપ્ટેમ્બર સુધી ઓફર

Mansi Patel
ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે હોન્ડા તરફથી કારો પર ચાર લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. તેના સિવાય જૂની કારને...

સોનાનો વૈશ્વિક ભાવ ઐતિહાસિક ઉંચાઈએ, ફરી સોનામાં રોકાણનાં સોનેરી દિવસો આવ્યા

Mansi Patel
આર્થિક વિકાસની વધતી વિડંબણા સોનાના ભાવને આગામી છ મહિનામાં જ ૧૬૦૦ ડોલરની વૈતરણી પાર કરાવી દેશે એવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. અમે તમને જણાવી...

તહેવારોમાં 7 કારો ખરીદવા માટે છે પડાપડી, જલદી કરો 87 હજાર રૂપિયા સુધીનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Yugal Shrivastava
તહેવારોની મોસમમાં કારની વધારે ખરીદીને જોઈને કંપનીઓ અલગ-અલગ પ્રકારની ઑફર્સ આપી રહી છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને ઈન્શ્યોરન્સ જેવા ફાયદા સામેલ છે. ભારતીય...

IRCTCના આ નિયમો તમે જાણી લો, મળશે આ લાભ

Yugal Shrivastava
તહેવારોની સીઝનમાં ટ્રેનની ટિકિટ બુક કરાવવામાં સૌથી વધારે મારામારી થાય છે. અત્યારે કન્ફર્મ ટિકિટ મળશે અથવા પછી આ અંગે સૌથી વધારે લોકોને ચિંતા રહે છે....

સર્વે અનુસાર આ વખતે તહેવારમાં મોટાભાગના લોકો કરશે અહીંથી ખરીદી

Yugal Shrivastava
તહેવારની સીઝનમાં ઈ-કોમર્સ ગ્રાહકો ફૂલપ્રુફ યોજનાની સાથે ખરીદી કરી રહ્યાં છે. 90 ટકાથી વધુ ગ્રાહક સામાનની ડિલીવરીની સાથે નિ:શુલ્ક વ્યવસ્થા દ્વારા સામાન માંગે છે. તહેવારોમાં...

ઓનલાઇન પેમેન્ટ કરો : બેંકો કરાવશે મફત વિદેશ મુસાફરી અને આપશે મોબાઈલ ભેટ

Yugal Shrivastava
ફેસ્ટિવલ સીઝનને રીડીમ કરવા માટે દેશની મોટી બેંકો પણ પાછળ નથી. બધી બેંકોએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શૉપિંગ કરતી વખતે ઘણાં પ્રકારની ઑફર નિકાળી છે....

ખિસ્સુ અને બેન્ક એકાઉન્ટ ખાલી છે? તો ફેસ્ટિવ સીઝનમાં તમને અહીં મળશે રૂપિયા

Bansari Gohel
ફેસ્ટીવ સીઝન શરૂ થઇ ચુકી છે અને તહેવારમાં નવો સામાન ખરીદવો ફક્ત શુભ જ માનવામાં નથી આવતું પરંતુ આ સમય દરમિયાન તમને ઘણી ઑફર્સ પણ...
GSTV