માનસા વારાણસીનો જલવો : જીતી ગઈ ફેમિના મિસ ઇન્ડિયા 2020નો ખિતાબ, જોતા જ રહી જશો એટલી છે ખુબસૂરતBansariFebruary 11, 2021February 11, 2021હાલમાં જ ફેમિના મિસ ઇન્ડિયા 2020 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ફેમિના મિસ ઈન્ડિયા તેલંગાણાની માનસા વારાણસી બની છે. ચાલો આપણે જાણીએ...