મહિલા કર્મચારીઓને 10 દિવસની ‘પીરિયડ રજા’ આપશે આ ફૂડ કેટરિંગ કંપનીDilip PatelAugust 9, 2020August 9, 2020ઓનલાઇન કેટરિંગ કંપની ઝોમેટોએ શનિવારે કહ્યું હતું કે તે મહિલા કર્મચારીઓને 10-દિવસીય ‘માસિક રજા’ આપશે. કંપનીએ જણાવ્યું હતું કે, તેનો હેતુ સંસ્થામાં વધુ સમાવિષ્ટ વર્ક...