GSTV

Tag : Fee Regulatory Act

અમદાવાદ અને રાજકોટમાં ખાનગી શાળાઓ બહાર વાલીઓનો હોબાળો

Karan
અમદાવાદ : અમદાવાદમાં આવેલી દિવ્યપથ શાળામાં પરિણામ માટે વાલીઓએ હોબાળો મચાવતા શાળા દ્વારા અટકાવવામાં આવેલુ પરિણામ આપવામાં આ વ્યુ છે.  વાલીઓનો આક્ષેપ હતો કે, ફી...

ગ્લોબલ મિશન સ્કૂલમાં ફી વધારા સામે વાલીઓએ રેલી કાઢી આક્રોશ ઠાલવ્યો

Karan
ઉનાળાની  અસહ્ય ગરમી વચ્ચે અમદાવાદમાં વાલીઓએ શાળાઓ દ્વારા વધારવામાં આવેલી ફીનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકારે ખાનગી શાળાઓની મનમાનીને રોકવા માટે ફી નિયમનનો કાયદો બનાવ્યો...

ફી નિયમન : સરકાર નિષ્ફળ જતા વાલીઓએ કરવા ૫ડ્યા અનશન

Karan
સુરતમાં ફી નિયમન મામલે અનશન પર બેઠેલા વાલીઓને મળવા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા પહોંચ્યા છે. સુરતમાં વાલીઓ સરકારની બેવડી નીતિ સામે લડી લેવાના મૂડમાં...

વડોદરાની નવરચના સ્કૂલની ગુંડાગીરી, વાલીઓની ઉપવાસી છાવણી તોડી નાખી

Karan
વડોદરા નવરચના સ્કૂલની બહાર ધરણા કરી રહેલા વાલીઓના પર શાળા સંચાલકોએ ગુંડાગીરી કરી છે. વાલીઓના તંબુને કેટલાંક લોકોએ તોડી પાડ્યો હતો. નવરચના સ્કૂલની બહાર વાલીઓ...

સુરતમાં ફી નહીં ભરતા 60 બાળકોને સંચાલકોએ બંધક બનાવ્યા : વાલીઓનો આક્ષે૫

Karan
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખાનગી શાળા સંચાલકોએ ફી નહિ ભરનારા  બાળકોને બંધક બનાવ્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓ સુરત જિલ્લા કલેકટર કચેરી રજુઆત કરી હતી. જ્યા શાળા સંચાલકોની...

અમદાવાદની શાળામાં રૂ.75 હજાર ફી વસુલ થઇ ! સરકાર કાર્યવાહી કરશે ?

Karan
ખાનગી શાળાઓમાં નિયત ફીના નામે વાલીઓને સરકારે ભણાવેલા ઉઠા વચ્ચે હવે એક પછી એક શાળાની દાદાગીરી સામે આવી રહી છે. અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં...

વડોદરાની નવરચના અને શાનેન સ્કૂલે 20 બાળકોના ઘરે એલ.સી. મોકલી દીધા

Karan
વડોદરામાં બે ખાનગી સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. શહેરની નવરચના સ્કૂલ અને શાનેન સ્કૂલના સંચાલકોએ 20 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે. બંને શાળાના...

ખુદ DEO કચેરીના સ્ટાફને પણ અમદાવાદની ડીવાઇન સ્કૂલે પ્રવેશતા રોક્યા !

Karan
અમદાવાદ નિકોલની ડીવાઇન અને આર.પી.વસાણી સ્કૂલમાં એડમિશન રદ થવા મામલે ડીઈઓ સ્કૂલમાં તપાસ માટે પહોંચ્યા છે. સ્કૂલે એડમિશન કેમ રદ કર્યા તેની ડીઈઓ તપાસ કરી...

ફી મુદ્દે આંદોલન ચલાવતા વાલીઓના બાળકોને DPSએ શાળામાંથી કાઢી મૂક્યા

Karan
અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં વાલીઓ વિફર્યા છે. ફી મુદ્દે આંદોલન ચલાવતા વાલીઓને તેમના બાળકોના એલ.સી. પકડાવી દેતાં વાલીઓ રોષે ભરાયા છે. બાકી ફી...

ગાંધીનગર DPSમાં વાલીઓનો હોબાળો : સંચાલકો દાદાગીરી કરતા હોવાનો આક્ષે૫

Karan
ગાંધીનગરમાં આવેલી ડીપીએસમાં હોબાળો થયો છે. વાલીઓએ સંચાલકો પર દાદાગીરીનો આરોપ મૂક્યો છે. જે વિદ્યાર્થીઓએ શાળાની પૂરી ફી નથી ભરી તેમને સ્કૂલ બસમાં બેસવા નથી...

મેમનગરની દિવ્ય૫થ સ્કૂલમાં ફી મામલે વાલીઓએ હોબાળો મચાવ્યો

Karan
મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં ફીના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. શાળા દ્વારા વધુ ફી ભરવા વાલીઓને દબાણ કરાતો હોવાનો આક્ષેપ થયો છે. પરીક્ષામાં પણ બેસવા નહીં...

ફી નિયમન મામલે સુપ્રિમ કોર્ટમાં હવે 18મીએ થશે સુનાવણી

Karan
સુપ્રીમ કોર્ટમાં ફી નિયમન મુદ્દે યોજાનારી સુનાવણી લંબાવાઈ છે. પહેલા ચોથી એપ્રિલે સુનાવણી હાથ ધરાવાની હતી. પરંતુ હવે 18 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. મતલબ કે...

ખાનગી શાળાની ફી મામલે અમદાવાદમાં વાલીઓએ કર્યો અનોખો વિરોધ

Karan
ફી મામલે વાલીઓનો વિરોધ યથાવત છે. અમદાવાદમાં વાલી સ્વરાજ મંચ દ્વારા લો-ગાર્ડન પાસે ભેગા થયેલા વાલીઓએ સરકાર વિરુદ્ધ અનોખી રીતે દેખાવ કર્યા. પહેલી એપ્રિલને લઈને...

વડોદરામાં ફી મામલે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ

Karan
વડોદરા શાનેન સ્કૂલના વાલીઓ DEO કચેરીએ પહોંચ્યા હતા. અસલી રિપોર્ટ કાર્ડની સામે ફોટો કોપી આપ્યા બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. રિપોર્ટકાર્ડમાં શાળાના આચાર્ય અને...

અમદાવાદના વસ્ત્રાલની પોદાર સ્કૂલની દાદાગીરી સામે વાલીઓએ બાંયો ચડાવી

Karan
અમદાવાદના વસ્ત્રાલની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંચાલકોની દાદાગીરી સામે આવી છે. વિદ્યાર્થીઓની સંચાલકો માર્કશીટ આપી રહ્યા નથી. સંચાલકો ફી ભર્યા પછી માર્કશીટ આપવાની વાત કરી રહ્યા...

સુરતની એલ.પી.સવાણી સ્કૂલે બાળકોના ૫રિણામ રોકતા વાલીઓનો હોબાળો

Karan
સુરતના અડાજણમાં પાલગામ વિસ્તારમાં એલ.પી.સવાણી શાળાના સંચાલકોની દાદાગીરી સામે આવી. ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના પરિણામો અટકાવતાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો. સંચાલકોએ ફી બાકી હોય...

વડોદરામાં ફી મામલે વિદ્યાર્થીઓના ૫રિણામ રોકાતા વાલીઓમાં રોષ

Karan
વડોદરામાં પણ ફી વધારાના મુદ્દે વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા છે. વડોદરાના અકોટાના ધારાસભ્ય સીમા મોહીલેએ દરમિયાનગિરિ કરતા ટ્રી-હાઉસ સ્કૂલે વિદ્યાર્થીના રિઝલ્ટ આપી દીધા. ટ્રી હાઉસ...

અમદાવાદની એશિયા સ્કૂલમાં ફી મામલે વાલીઓનો હોબાળો

Karan
અમદાવાદની એશિયા સ્કૂલમાં ફી મામલે હોબાળો થયો છે. સ્કૂલે નક્કી કરેલી ફી કરવા વધુ ફીની માંગણી કરતા એશિયા સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ આક્ષેપ...

સુરતના વેસુની એસ.ડી.જૈન સ્કૂલમાં ૫ણ બાળકોનું ૫રિણામ રોકાતા વાલીઓનો હોબાળો

Karan
સરકાર ભલે ફી નિયમનના કડક અમલની વાતો કરે. પરંતુ સ્કૂલ સંચાલકોની દાદાગીરી ચાલુ જ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલમાં હોબાળો થયો છે. ફી...

અમદાવાદના હાથીજણમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો

Karan
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં બેફામ ફી વસુલાતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો કર્યો હતો. 100 જેટલા વાલીઓ સ્કૂલ સંચાલકોને રજુઆત કરવા પહોંચ્યા...

વડોદરામાં વાલીઓ સામે શાળા સંચાલકો ઝૂક્યા : ફી ન ભરાતા ૫રિણામ રોક્યુ હતું !

Karan
વડોદરાના માંજલપુર રોડ પર આવેલી અંબે સ્કૂલમાં વાલીઓએ કરેલા હોબાળા બાદ સ્કૂલ સંચાલકો ઝૂક્યાં છે. ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવતા વાલીઓએ હોબાળો કર્યો હતો....

અમદાવાદની IDP સ્કૂલમાં ફી મામલે હોબાળો : વિધાર્થીઓને માનસિક ટોર્ચર કરાતા હોવાનો આક્ષે૫

Karan
અમદાવાદમાં વધુ એક શાળાની મનમાની સામે આવી છે. ઘાટલોડિયાની IDP સ્કૂલમાં ફી મુદ્દે હોબાળો મચ્યો છે. સ્કૂલ દ્વારા નિયમ પ્રમાણે ફી નહીં ભરનાર વિધાર્થીઓને માનસિક...

અમદાવાદની ગ્લોબલ અને યુનાઇટેડ સ્કૂલમાં સંચાલકો સામે વાલીઓનો હોબાળો

Karan
સરકારે સ્કૂલ ફી નક્કી કરી હોવા છત્તા કેટલાક સ્કૂલ સંચાલકો મનમાની ચલાવી રહ્યા છે. અમદાવાદના ગોધાવીમાં આવેલી ગ્લોબલ સ્કૂલ અને વસ્ત્રાલમાં આવેલી યુનાઈટેડ સ્કૂલનું પટાંગણ...

અમદાવાદમાં વસ્ત્રાલમાં આવેલી યુનાઈટેડ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો

Yugal Shrivastava
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઈટેડ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. સ્કૂલ સંચાલકોએ ફી માટે દબાણ કર્યું હાવાનો વાલીઓએ આરોપ કર્યો છે. વાલીઓએ સ્કૂલ બહાર પ્લે કાર્ડ...

અમદાવાદની વસાણી સ્કૂલમાં વાલીઓનો હોબાળો : ફી ભરવા દબાણ કરાયાનો આક્ષે૫

Karan
ફી નિયમન મામલે હજુ કોઇ ઉકેલ નથી આવ્યો એવામાં એક પછી એક શાળામાં ફીનો વિવાદ થઇ રહ્યો છે. નિકોલની આર.પી. વસાણી સ્કૂલમાં હોબાળો થયો છે.વાલીઓને...

અમદાવાદમાં વાલી મંડળે 11 ગધેડા સાથે કર્યુ વિરોધ પ્રદર્શન

Karan
રાજ્યભરમાં ફી નિર્ધારણ લાગુ હોવા છતાં શાળા સંચોલકોની જો હુકમી રોકવા વાલીમંડળે અનોખો વિરોધ કર્યો છે. અમદાવાદના કોચરબ આશ્રમમાં વાલી મંડળે 11 ગધેડાઓ સાથે પહોંચ્યા...

બેફામ સ્કૂલ ફી : સરકારને જગાડવા અમદાવાદમાં વાલીઓએ બોલાવી રામધૂન

Karan
ફી નિર્ધારણ કરવાની હવા હવાઇ વાતો વચ્ચે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વાલીઓએ બેફામ સ્કુલ ફી સામે વિરોધ નોંધાવ્યો. શાળા સંચાલકોની નફ્ફટાઇની વાતોને રજૂ કરી. ત્યારે આ...

ખાનગી શાળાની ઉંચી ફી ભલે ન ભરી હોય, બાળકનો પ્રવેશ તો રદ્દ નહીં જ થાય !

Karan
ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ઉંચી ફીનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કાયદાની આંટીઘુંટી સુધી ૫હોંચેલા આ મામલામાં નિયમો અંગે ફોડ પાડતા અમદાવાદના...

ગાંધીનગરમાં ગુરૂકુલ સ્કૂલ સામે ફી વધારાના મુદ્દે વાલીઓનો હોબાળો

Karan
રાજ્યના પાટનગર ગાંધીનગરની સૌથી મોટી સ્કૂલ ગુરુકુલની સામે ફી વધારા ના મુદ્દે વાલીઓઅે હોબાળો મચાવ્યો છે. સ્કૂલે દરવાજા બંદ કરી સ્કૂલના દરવાજે બાઉન્સરો ગોઠવી દીધા...

ફી ભરી દેવા અમદાવાદ DPS ની ધમકી : વાલીઓમાં આક્રોશ

Karan
અમદાવાદમાં ફી મામલે વાલીઓમાં રોષ વધુ વધ્યો છે. ડીપીએસ સ્કૂલની મનમાની સામે વાલીઓ ઉશ્કેરાયા છે. ડીપીએસના સંચલકોએ વાલીઓને ત્રણ દિવસમાં ફી ભરી દેવા અલ્ટીમેટમ આપ્યું....
Do NOT follow this link or you will be banned from the site!