GSTV

Tag : FDI

UN રિપોર્ટ/ ૨૦૨૧માં ભારતમાં એફડીઆઇમાં ૨૬ ટકાનો ઘટાડો, વિકાસશીલ દેશોમાં રોકાણનો પ્રવાહ ઉત્સાહજનક

Damini Patel
૨૦૨૧માં ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(એફડીઆઇ)માં ૨૬ ટકાનો ઘટાડો થયો છે કારણકે ૨૦૨૦માં જે એમ એન્ડ એ સમજૂતીઓ થ ઇન્વેસ્ટમેન્ટ(એફડીઆઇ)માં ૨૬ ટકાનો ઘટાડો થયો છે કારણકે...

FDI Policy / ચીનને રોકાણ અંગે રાહત આપવાની ભારત સરકારે દર્શાવી તૈયારી, આ નિયમમાં લાવી શકે છે બદલાવ

Zainul Ansari
ભારત સરકાર સરહદ પર બે વર્ષના તણાવ વચ્ચે ચીન તરફથી આવતા રોકાણ અંગેના નિયમોમાં રાહત આપવાની તૈયારીમાં છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે...

મોટા સમાચાર / શું સરકાર ચીનથી આવતા એફડીઆઈ અંગેના નિયમોમાં આપી શકે છે રાહત ? એક પ્રશ્ન પર અટક્યું 6 અબજ ડોલરનું વિદેશી રોકાણ

Zainul Ansari
કોરોના સમયગાળા દરમિયાન રોકાણને વેગ આપવા માટે સરકાર એફડીઆઈ નીતિમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારે એફડીઆઈના નિયમોમાં ફેરફાર કર્યો હતો, ખાસ...

કોરોનામાં મોદી સરકારને રાહત : 2020માં 64 અબજ ડોલર એફડીઆઈ આવ્યું, રોકાણકારોને આકર્ષવામાં ભારત વિશ્વમાં આ નંબર મેળવ્યો

Damini Patel
કોરોના સંકટકાળ દરમિયાન પણ ભારત વિદેશમાંથી સીધુ મૂડીરોકાણ આકર્ષવામાં સફળ રહ્યું છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન ભારતમાં ૬૪ અબજ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) આવ્યું છે...

ખુશખબર / કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર, ભારત પર વિદેશી રોકાણો વરસ્યા

Dhruv Brahmbhatt
કોરોના સંકટકાળ દરમિયાન પણ ભારતમાં જંગી સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આવ્યું છે. જો કે આ વખતે એફડીઆઇના સ્ત્રોત એટલે કે જે દેશમાંથી એફડીઆઇ આવે તે...

હવે વીમા પોલિસી ખરીદવી બનશે સસ્તી, FDIની સીમા વધારવાનો આ રીતે મળશે ફાયદો

Ankita Trada
નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)ની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની બજેટમાં જાહેરાત કરી છે. વીમા નિષ્ણાંતોનું કહેવું છે કે,...

FDI/ સરહદે તણાવ વચ્ચે શું ભારતમાં ચીન ઝડપથી વધારી રહ્યું છે રોકાણ? સામે આવી આ હકીકત

Bansari Gohel
ભારત અને ચીન વચ્ચે સરહદે ચાલી રહેલી તંગદીલી ચાલી રહી છે, ત્યારે સોશિયલ મિડિયામાં એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે જેમાં દાવો કરાયો છે કે...

1600 ભારતીય કંપનીઓમાં ચીનના રૂ.7500 કરોડનું છે મૂડી રોકાણ, સંસદમાં ભાજપ સરકારે રજૂ કર્યા આંક

Dilip Patel
દેશની 1,600 કંપનીઓને છેલ્લા 5 વર્ષમાં એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. મંગળવારે રાજ્યસભામાં...

ભારતમાં હથિયારો બનાવતી ફેક્ટરીમાં વિદેશની કંપનીઓ 74 ટકા ભાગીદાર બનશે, પણ શર્ત એ છે કે…

Dilip Patel
સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) 49 ટકાથી વધારીને 74 ટકા કરવાના નિર્ણયમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા’ ની એક શરત ઉમેરવામાં આવી છે. મંગળવારે કેન્દ્રીય કેબિનેટે આ...

એરઈન્ડિયાને વેચવા માટે મોદી સરકારના ધમપછાડા, હવે FDIમાં બદલી દીધા નિયમો

Ankita Trada
નાણાં મંત્રાલયે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની નીતિમાં એક મોટો ફેરફાર કર્યો છે. જે હેઠળ હવે નોન રેસિડેન્ટ ઇન્ડિયન (એનલઆરઆઇ) એટલે કે...

રોગચાળો નહીં નડે આગામી દસ વર્ષ બાદ ભારતનો સુવર્ણકાળ શરૂ થશે, FDIમાં 20 અબજ ડોલર મળ્યા

Dilip Patel
અમેરિકાના ટોચના મૂડીવાદી સાહસીક એમ.આર. રંગસ્વામી માને છે કે આગામી દસ વર્ષ ભારતની તકનીકી, ફાર્માસ્યુટિકલ, ઈ-કોમર્સ અને ઉત્પાદન ક્ષેત્રે ‘સુવર્ણ કાળ’ રહેશે. કોરોના રોગચાળો અમેરિકા...

મોદી સરકારે અર્થતંત્રને પાટે લાવવું હશે તો આટલા લાખ કરોડ કરોડ રૂપિયાની જોઈશે FDI, નીતિન ગડકરીએ કરી દીધો ખુલાસો

Dilip Patel
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ભારતને 50 થી 6૦ લાખ કરોડના સીધા વિદેશી રોકાણની જરૂર પડશે. આ...

વિદેશથી આવતું 50 ટકા રોકાણ ચીનની કંપનીઓનું છે, ભારતમાં આટલી કંપનીઓ આજે પણ ચાલે છે

Dilip Patel
સરકારના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019 – 20માં ચીનથી ભારત આવતા એફડીઆઈમાં મોટો ઘટાડો થયો છે. મનમોહન સિંહની યુપીએ સરકાર હેઠળના મોદી સરકારના શાસનમાં છેલ્લા...

નબળા પડેલા ભારતીય અર્થતંત્રને ઉભુ કરવા વિદેશી રોકાણની જરૂરિયાત પર ભાર મુકતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

pratikshah
કોરોનાને કારણે મંદીમાં સપડાયેલા અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે ભારતને 50 થી 60 લાખ કરોડ રૂપિયાના વિદેશી રોકાણની જરૂર પડશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ...

Corona મહામારી વચ્ચે મોદી સરકાર માટે પ્રથમવાર આવ્યા રાહતના સમાચાર, મોદીના પ્રવાસ ફળ્યા

Arohi
ભારતે વર્ષ 2019માં 51 અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ (FDI) પ્રાપ્ત કર્યુ છે અને આ સાથે તે વર્ષ દરમિયાન દુનિયાભરમાં સૌથી વધુ FDI પ્રાપ્ત કરનાર...

ભારતના આ નિર્ણયથી ચીન અકળાયું, આ સર્વિસ બંધ કરવાની આપી રહ્યુ છે ધમકી

Pravin Makwana
ભારતે એફડીઆઈના નિયમો કડક કરતા પાડોશી દેશ ચીને મેડિકલ સપ્લાય બેનની ધમકી આપી છે. ભારતે આ પગલું એટલા માટે લીધુ છે કે, જેથી કોરોનાના સંકટનો...

વિદેશી કંપનીઓને ભારતમાં રસ વધ્યો, ચીનને કોરાણે મુકી 1000 કંપની ફેક્ટરીઓ ખોલશે

Pravin Makwana
ચીન પાસેથી દુનિયાનું સૌથી પસંદગીનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાનું લેબલ છીનવાઈ શકે છે. કોરોના વાયરસ મહામારીના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ વચ્ચે લગભગ 1000 વિદેશી કંપનીઓ સરકારના...

ભારતે ચીનને પાઠ ભણાવવા લીધો મોટો નિર્ણય, કરોડોનું નુકશાનથી ગભરાયું ચીન

GSTV Web News Desk
ભારતમાં કરવામાં આવેલા એફડીઆઈ નિયમોમાં બદલાવ અંગે ચીને કડક પ્રતિક્રિયા આપી છે. ભારતમાં ચીનના રાજદૂતે આ ફેરફારને WTO નિયમોની વિરુદ્ધ ગણાવ્યા છે. ચીન વતી કહેવામાં...

BUDGET 2020 : મોદીએ કરેલા પ્રયત્નો રાજ્યને ફળ્યા, આ ક્ષેત્રમાં ગુજરાત નંબર 1

Bansari Gohel
ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ – ૧૯માં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ કુલ રૂ.૧૨,૬૧૮ કરોડનું થયું હતું . તેની તુલનામાં ૨૦૧૯ – ૨૦ના પ્રથમ ૬ મહિના દરમિયાન રૂ.૨૪,૦૧૨ કરોડનું...

મોદી સરકારનાં દિવસો બદલાયા, આ રોકાણમાં થયો જોરદાર વધારો

Mayur
ભારત પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI) માટે પસંદગીનું સ્થળ બનેલું રહ્યું છે. આજે સસંદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં FDI વાર્ષિક સરખામણીએ વધ્યું છે અને ચાલુ...

એરટેલ બની જશે વિદેશી કંપની, સરકારે આપી 100 ટકા FDIની મંજૂરી

Ankita Trada
દૂરસંચાર વિભાગે ભારતી એરટેલમાં FDI 49 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી આપી છે. કંપનીએ મંગળવારના રોજ આ સંબંધિત શેયર બજારનું પણ ધ્યાન દોર્યું છે....

છેલ્લા છ વર્ષમાં પ્રથમવાર FDIના પ્રવાહમાં આવી ઓટ,પરંતુ આ રાજ્યોમાં થયો ઘટાડો

pratikshah
ટેલીકોમ, ફાર્મા અને અન્ય ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ મંદ પડતા, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) એક ટકો ઘટી ૪૪.૩૭ અબજ ડોલર નોંધાયું હતું....

સમાપ્ત થઈ રહ્યો છે મોદી સરકારનો કાર્યકાળ, FDI થી લઇને GST સુધી ચોંકાવનારી છે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ

Yugal Shrivastava
મંદ પડી ઉદ્યોગોની ઝડપ સીએસઓએ હાલમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કર્યા હતાં, જેના પરથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર મંદ થતાં 1.7...

સુરેશ પ્રભનું મોટું નિવેદન, કહ્યું- ભારતે પ્રથમ વખત આ મામલે ચીનને પછાડ્યું

Yugal Shrivastava
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સના એક કાર્યક્રમમાં કહ્યું કે સરકારે આગામી બે વર્ષમાં 7000 અબજ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ...

ઓનલાઈન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરો નહીં તો… ઓફલાઈ સ્ટોર્સે ઠાલવ્યો રોષ

Arohi
ઑફલાઈન સ્ટોર્સે નિર્ણય લીધો છે કે જો ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ ઑનલાઈન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ આપવાનું અને એક્સ્લુઝિવ મૉડલ લૉન્ચ કરવાનું બંધ નહીં કરે તો તેની વિરુદ્ધ...

ભારતને અમેરિકા આપશે હાઇવોલ્ટેજનો ઝટકો, 40 હજાર કરોડના વેપાર પર લાગશે ટેક્સ

Karan
લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારને અમેરિકા તરફથી હાઇવોલ્ટેજનો કરંટ લાગી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસીના...

મોદી સરકારના બદલાયેલા FDIના નિયમો મુકેશ અંબાણીને કરાવશે ફાયદો, સરકાર ઝૂકી

Karan
મોર્ગન સ્ટેન્લીએ તાજેતરમાં એક અંદાજમાં જણાવ્યું છે કે, ભારતમાં મોદી સરકારના નવા એફડીઆઈ નિયમોને કારણે, અમેરિકન કંપની વોલ-માર્ટ ફ્લિપકાર્ટથી પોતાના હાથ પાછા ખેંચી શકે છે....

ઑનલાઇન ખરીદી કરતાં પહેલાં વિચારજો, હવે પ્રોડક્ટની ડિલીવરીમાં થશે વિલંબ છતાં ચુકવવા પડશે વધુ પૈસા

Bansari Gohel
ઇકોમર્સ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)નો નવો નિયમ શુક્રવારથી લાગુ થઇ ગયો જે સાથે ગ્રાહકોને મળતી અનેક સુવિધાઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. નવી વ્યવસ્થામાં ગ્રાહકોને...

ઈ-કોમર્સ કંપનીઓની માંગ, FDI લાગુ કરવાની તારીખ વધારવામાં આવે

Yugal Shrivastava
સરકાર દ્વારા હાલમાં જ ઈ-કોમર્સનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) નીતિમાં જાહેર કરાયેલા સ્પષ્ટીકરણને લાગુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી 2019થી આગળ વધારવાની અમૂક ઈ-કોમર્સ કંપનીઓની માંગને...

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલના વિરોધમાં સીએઆઇટીએ આજે ભારત બંધનું એલાન આપ્યું

Yugal Shrivastava
વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલના વિરોધમાં રાજ્યના નાના વેપારીઓ પણ બંધમાં જોડાવાના છે. વોલમાર્ટ-ફ્લિપકાર્ટ કરાર વિરુદ્ધ ટ્રેડર્સ એસોસિએેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે...
GSTV