ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ બનાવવામાં હવે Facebook કરશે તમારી મદદ, એક ક્લિકે જાણો આ જબરદસ્ત ફિચર વિશે
ફેસબુક તરફથી ડેવલપર્સ ઈવેન્ટમાં કરવામાં આવેલી ઘોષણાઓમાં સૌથી મોટો ધમાકો સીક્રેટ ડેટિંગ ફીચરને લઈને કરવામાં આવ્યો છે. ફેસબુકના સીઈઓ માર્કએ ફેસબુક, ઈંસ્ટાગ્રામ, મેસેન્જર માટે મહત્વના...