ઝટકો/ FATFની ‘ગ્રે લિસ્ટ’માં જ રહેશે પાકિસ્તાન, યૂરોપિયન દેશો ભારતના પક્ષમાં એકજૂટ
નાણાકીય કટોકટી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનને FATFનાં ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવાની આશા નથી. તેની પાછળનું કારણ યુરોપિયન દેશોનું આકરૂ વલણ છે. કેટલાક યુરોપિયન દેશોએ કડક...