Archive

Tag: fast

મુસ્લિમો મોટા પ્રમાણમાં મતદાન કરશે, રમઝાન અને ચૂંટણીને કઇ લેવાદેવા નથી : ઓવૈસી

આમ આદમી પાર્ટી અને ટીએમસીના બે મુસ્લિમ નેતાઓએ રમઝાન મહિનામાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી શંકા વ્યક્ત કરી હતી. આ બન્ને નેતાઓએ દાવો કર્યો હતો કે મુસ્લિમો રમઝાન મહિનો પાળતા હોવાથી આવા સમયે જ ચૂંટણીઓની તારીખો જાહેર થઇ છે, જેનાથી…

ક્યારનાં કહેતા હતા કે મારે મોદી વિરદ્ધ ધરણા કરવા છે, સ્ટ્રાઈક પછી કહ્યું હવે હું નહીં બેસું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડા સમય પહેલા ધરણાની જાહેરાત કરી હતી અને હવે તેને આટોપી લેવાની પણ વાત કરી છે. કેજરીવાલ અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેસવાના હતા. પણ હવે તેમણે પોતાના ધરણા શરૂ કરતા પહેલા જ આટોપી લેવાની જાહેરાત કરી…

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા કેજરીવાલે અચોક્કસ મુદ્દતના ઉપવાસનું હથિયાર અપનાવ્યું

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ફરી એકવાર ઉપવાસને રાજકીય હથિયાર બનાવ્યું છે. કેજરીવાલ પહેલી માર્ચથી અચોક્કસ મુદતના ઉપવાર પર જવાના છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે દિલ્હી સરકારના અધિકાર છીનવી…

ઉપવાસ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન નહી, થાય છે આ ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ડાયટિંગ કહો છો એ પણ એક રીતે ઉપાવસ જ છે. ઉપવાસ માત્ર તમારું વજન જ મેંટેન નથી રાખતું પણ આરોગ્યથી સંકળાયેલા ફાયદા આપે છે. જાણૉ ઉપવાસ કરવાના…

છોટુ વસાવાનો સરકાર સામે મોરચો, આદિવાસીઓના હક્ક માટે આવતીકાલે ઉપવાસ

પીએમ મોદીના કાર્યક્રમ પહેલા ધારાસભ્ય છોટુ વસાવાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. છોટુ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે, સરકારના વિરોધમાં આવતી કાલે અંબાજીથી ઉમરગામ વચ્ચે આવેલા તમામ ગામના લોકો ઉપવાસ કરશે. વસાવાએ વધુમાં કહ્યુ કે, અમારો આ વિરોધ સરદાર…

અયોધ્યામાં રામમંદિર માટે અનશન કરી રહેલા મહંત પરમહંસને પોલીસ ઉઠાવી ગઈ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે છેલ્લા સાત દિવસથી અનશન કરી રહેલા મહંત પરમહંસને પોલીસ ઉઠાવી ગઈ હતી. રાત્રીના સમયે અનશન પર બેઠેલા મહંત સાથે પોલીસે બળજબરી કરી હતી. મહંતની પોલીસે ટીંગાટોળી કરી તેને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા હતા. મહંત પરમહંસ સાત દિવસથી…

આવતીકાલથી હાર્દિક પટેલનું વધુ એક ઉપવાસ આંદોલન, આવી હવે આ નવી માગ

આવતીકાલથી હાર્દિક પટેલ વધુ એક ઉપવાસ આંદોલન શરૂ કરશે. ગાંધી જયંતિના દિવસથી મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. ખેડૂતોના પ્રશ્ને, અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ તેમજ પાટીદારોને અનામત મુદ્દે ઉપવાસનું આયોજન કરાયુ છે. હાર્દિકની સાથે ગુજરાતભરમાંથી પાસ કન્વીનરો તેમજ…

મોરબી : સિંચાઇના પાણી માટે ખેડૂતો બન્યા આકરા, ત્રણ દિવસથી ઉપવાસ પર

મોરબીના ખાખરેચી ગામે ખેડૂતો સિંચાઈના પાણી માટે આકરા પાણીએ થયા છે. માળિયા બ્રાંચ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોની વિશાળ રેલી કેનાલ પર પહોંચી છે. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો અહીયા ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે તેમના સમર્થનમાં 12 ગામના ખેડૂતો…

ભૂખ્યા રહેવાથી કેમ આવે છે ગુસ્સો??? આ છે કારણ

એક અભ્યાસ બાદ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે કેમ ગુસ્સે થઈ જઇયે છીયે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જીવવિજ્ઞાનની પરસ્પર ક્રિયા, વ્યક્તિત્વ અને આસપાસના વાતવારનને  કારણે આવું થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોરોલાઈની એક ડોક્ટરેટની…

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ, ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવત લેશે મુલાકાત

ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત સહિત ત્રણ મુદ્દે ઉપવાસ ચલાવતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. જોકે હાર્દિકના પારણા માટે પાટીદાર સમાજ, સમાજની ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ અને કોંગી પાટીદાર ધારાસભ્યો સક્રિય બન્યા છે. લલિત વસોયા અને કિરીટ પટેલ છત્રપતિ…

હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસ પણ 24 કલાક માટે કરશે ધરણા

ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસ પણ ધરણા કાર્યક્રમ કરવા જઈ રહી છે. અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા સવારે 11 વાગ્યે કલેક્ટર કચરીએ ધરણા કરવાના છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ…

સરકારે વાટાઘાટા ન કરતા હાર્દિકે ફરી પાણીનો ત્યાગ કર્યો

ચોવીસ કલાકમાં સરકાર કોઈ વાટાઘાટ નહીં કરે તો હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે ચોવીસ કલાક પૂરા થયાં બાદ પણ સરકારે કોઈ સંવાદ ન સાધતાં હાર્દિકે ફરીથી જળ ત્યાગ કર્યો છે. પાસ કન્વીનર મનોજ પનારાએ સરકાર પર…

પાસના કાર્યકર્તાએ કહ્યું, અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મૂંડન કરી ઉગ્ર વિરોધ કરીશું

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બજુડ ગામ ઉપવાસના સમર્થનમાં ઉતર્યા છે. આજે પાટીદાર સમાજ દ્વારા પ્રતીક ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. બજુડ ગામના પાટીદાર સમાજ દ્વારા ગામના સન્યાસ આશ્રમ ખાતે રામધૂન બોલાવી અને પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. પાસના એસ.કે.ઢોલાએ…

ઊંઝામાં હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં અપાયેલા બંધની અસર સમગ્ર મહેસાણામાં પડી

ઊંઝામાં હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં અપાયેલા બંધની અસર હવે સમગ્ર મહેસાણામાં પડી રહી છે. ઊંઝા બાદ હવે આજે વિસનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઊંઝામાં બંધના એલાનના પગલે મોડી રાત્રે અનેક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. મહિલાઓએ થાળીઓ વગાડી…

હાર્દિકના ઉપવાસ સ્થળે કલમ 144 લાગુ કરવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી

હાર્દિકના ઉપવાસ સ્થળે કલમ 144 લાગુ કરવાના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાવવાની છે. હાર્દિક પટેલના નિવાસ સ્થાન બહાર સઘન બંદોબસ્ત અને કલમ 144 લાગુ કરવા અંગે સરકાર તરફથી સોગંદનામુ રજુ કરાયુ હતુ. જેમાં સરકારના સોગંદનામા મામલે પાસ…

હાર્દિક જીવ સાથે કરી રહ્યો છે ચેડાં : આજે પણ લીધો આ નિર્ણય

ખેડૂતોને દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ યથાવત છે. આજે ઉપવાસનો 10મો દિવસ છે ત્યારે હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કર્યો છે. એટલે સોલા સિવિલની તબીબોની ટીમ ચેકઅપ કર્યા વિના પરત ફરી છે. તો બીજી તરફ…

પરવાનગી વગર ઉપવાસ કરનારા પાટીદાર સમાજના લોકોની પોલીસે અટકાયત કરી

મહેસાણામાં પરવાનગી વગર ઉપવાસ શરૂ કરનારા પાટીદાર સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ઉત્તર ગુજરાત પાસના કન્વીનર  સુરેશ ઠાકરે, સતીષ પટેલ સહિત અન્ય 10 જેટલા પાટીદાર આગેવાનોની અટકાયતને લઈને સમાજે ૐ નમઃ સિવાયની ધૂન કરી કરી હતી. પાટણના લણવા…

હાર્દિક પટેલે ગામડાના લોકોને કર્યા પ્રેરિત, સમર્થકો ઉપવાસમાં આપી રહ્યા છે યોગદાન

હાર્દિક પટેલના ઉપવાસે ઘણા લોકોને પ્રેરિત કર્યા હોય તેમ જણાઇ રહ્યું છે. ઘીમે ધીમે લોકો તેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. સિહોર તાલુકાના બીજા ચાર ગામો હાર્દિકના ઉપવાસના સમર્થનમાં મહીલાઓ અને પુરૂષો પણ ઉપવાસ પર ઉતર્યા છે. અને ઉપવાસીઓએ ગામમાં…

હાર્દિકના ઉપવાસ આંદોલનથી અંતર રાખનારી ભાજપના પ્રદેશ મહામંત્રીઅે અાપ્યું મોટુ નિવેદન

હાર્દિકના ઉપવાસ આંદોલનથી અંતર રાખનારી ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો છે.. લાખણીના ગેળા ગામે યોજાયેલી ભાજપની બેઠકમાં આવલા કે. સી. પટેલે આક્ષેપ કર્યો કે હાર્દિકના ઉપવાસ સ્થળે માત્ર હાર્દિકના સમર્થકો અને કોંગ્રેસના જ લોકો આવે…

હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસની રામધૂન, હનુમાનજીને સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદમાં ઉપવાસ આંદોલન ચલાવતા હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસે રામધૂન યોજી છે. જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ જોડાયા છે. હાર્દિક પટેલ વૈષ્ણોદેવી પાસેના ગ્રીનવુડ ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યો છે ત્યારે વૈષ્ણોદેવી પાસેના હનુમાન મંદિર ખાતે જ…

હાર્દિકના ઉપવાસમાં પોલીસ કનડગત મામલે અા જસ્ટિશની કોર્ટમાં થશે અાજે સુનાવણી

અમદાવાદમાં ઉપવાસ આંદોલન ચલાવતા હાર્દિક પટેલના ઘરની પોલીસ કિલ્લેબંધી મામલે થયેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. જસ્ટિસ આર.પી.ઢોલરિયાએ આ અરજી “નોટ બીફોર મી કરતા” જસ્ટિસ અલ્પેશ કોગજેની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ શકે છે. હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી…

હાર્દિકના આંદોલનની આગ ધીમે ધીમે પ્રસરી રહી છે, આ શહેરોમાં પણ થયું કંઈક આવું

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે રાજકોટના પડધરીમાં પાસના આગેવાનોએ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પાસના આગેવાનોએ ખેડૂતોનું દેવુ અને પાટીદારોને અનામત આપવા માટે માગ કરી. હાર્દિક પટેલના આંદોલનને સરકાર દ્વારા તોડી પાડવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. ભાવનગરના…

હાર્દિક પટેલના મેડિકલ રિપોર્ટ પર થયો વિવાદ, આ છે કારણ

હાર્દિક પટેલના મેડિકલ રિપોર્ટ પર વિવાદ થયો છે. સોલા સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબના રિપોર્ટમાં તફાવત આવતા હાર્દિકના ડૉક્ટરે સવાલ ઉઠાવ્યા છે. સોલા સિવિલના રિપોર્ટમાં આર.બી.એસ. કાઉન્ટ વધુ બતાવે છે અને ખાનગીમાં ખૂબ ઓછું. સોલા સિવિલના રિપોર્ટમાં આર.બી.એસ. કાઉન્ટ 112…

છઠ્ઠા દિવસે હાર્દિકે બ્લડ અને યૂરિન સેમ્પલ આપવાનો કર્યો ઇન્કાર, અા છે મોટું કારણ

આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલનાં તબીબે હાર્દિકનું મેડિકલ કર્યું છે. હાર્દિકનું બીપી નોર્મલ છે. પરંતુ બ્લડ અને યુરિનના સેમ્પલ આપવાનો ઈનકાર કર્યો છે. તબીબે હાર્દિકને લિક્વિડ લેવાની અને હોસ્પિટલમાં સારવારની સલાહ આપી છે પરંતુ હાર્દિકે તબીબની…

શિહોરમાં હાર્દિક પટેલને સમર્થન આપતા 150થી વધુ લોકોના પ્રતિક ધરણાં

ભાવનગરના શિહોર ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ શરૂ થયા છે. શિહોરના સુરકા ગામે અચોક્કસ ઉપવાસ છાવણી શરૂ થઈ છે. અનામન આંદોલનના એપિસેન્ટર  ગણાતા સુરકા ગામે ૧૫૦ થી વધુ લોકો પ્રતિક ધરણાં પર બેઠા છે. જેથી પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક…

હાર્દિકે જીવ જોખમમાં મૂકાય તેવો લીધો મોટો નિર્ણય, કિડની પર થશે મોટી અસર

હાર્દિક પટેલના આમણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે અત્યારસુધી અન્નનો ત્યાગ કરીને માત્ર લિકવીડ પર ઉપવાસ કરી રહેલા હાર્દિકે આજથી જળનો પણ ત્યાગ કર્યો છે. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે એક પછી એક લોકો આવી રહ્યા છે. ગઈકાલે સોલા સિવિલના…

ઉપવાસનો ચોથો દિવસ, હાર્દિકની તબિયતનો રિપોર્ટ જાણો, ડોક્ટરે અાપી અા સલાહ

ખેડૂતોને દેવામાફી અને પાટીદારોના અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલના તબીબોએ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યુ હતુ. જેમાં બ્લડપ્રેશર અને સુગર લેવલ નોર્મલ આવ્યુ છે. હાર્દિક પટેલનું વજન 74 કિલો…

રૂપાણી સરકારની નહીં, ચાલી હાર્દિકની મરજી : મંજૂરી ન અાપનાર પોલીસ હવે બંદોબસ્તમાં

પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના મામલે હાર્દિક પટેલના અમદાવાદમાં અમરણાંત ઉપવાસ શરૂ થઈ ગયા છે. હાલમાં તેમના નિવાસ સ્થાને પોલીસ, સમર્થકો અને હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસા ધારાસભ્યોનો જમાવડો છે.હાર્દિક પટેલ દ્વારા નિકોલમાં ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતીપરંતુ તંત્રએ મંજૂરી આપી…

હાર્દિકના ઉપવાસ તોડવા માટે અમદાવાદની પોલીસે અજમાવ્યો આખરી દાવ

અમદાવાદમાં પાસ કન્વિનર હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. છત્રપતિ નિવાસે ઉપવાસ સ્થળે ગાદલા મૂકવામાં આવ્યા છે. સાથે જ કુળદેવીની તસવીરો પણ મૂકાઇ છે. હાર્દિકના ઉપવાસ  શરૂ થાય તે પહેલા તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો…

16,000 લોકોની અટકાયતનો હાર્દિકનો દાવો, સમર્થકોના ડોક્યુમેન્ટ ચકાસતી પોલીસ

અમદાવાદમાં પાસ કન્વિનર હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ શરૂ થાય તે પહેલા તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે..જેમાં કોંગી ધારાસભ્યો, પાસ આગેવાનો અને હાર્દિકના સમર્થકોનો સમાવેશ થાય છે.બીજીતરફ હાર્દિકના ઉપવાસ આંદોલન પર પોલીસ તંત્ર એલર્ટ બની ગયુ…