Archive

Tag: Farmers

હવે ગેરંટી વગર મળશે 1.6 લાખની લોન, ખેડૂતોને આ રીતે મળશે ફાયદો

અત્યાર સુધી કિસાન ક્રેડિટ કાર્ડમાં એક લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ પણ પ્રકારના ગીરવી અને બંધકની કોઈ આવશ્યકતા નથી, પરંતુ હવે ભારત સરકારે તેની રકમ એક લાખ રૂપિયાથી વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ…

ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની આગાહી, અમદાવાદમાં બેવડી ઋતુનો થશે અનુભવ

કચ્છમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના ગામડાઓમાં હળવો વરસાદ પડી શકે છે. વરસાદની સ્થિતી જોતાં તેમજ પવનની 35 કિમી.ની ઝડપે ફૂકાવાના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી…

ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે આ રાજ્ય સરકાર

લોકસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક રાજકીય પક્ષ ખેડૂત વર્ગ અને જાહેર જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેલંગાણાની રાજ્ય સરકારે પણ ખેડૂતોની રૂ.1 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કૃષિ લોન માફ કરવા માટે…

રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ખેડૂતોની માંગને ધ્યાને લઈ સિંચાઈ વિભાગે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડ્યું છે. મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા સહિત સાત જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતોને ઘઉં, ચણા અને પશુઓના ઘાસચારા માટે આ સિંચાઈના…

ગુજરાતના આ ખેડૂતોને નહીં મળે 6000 રૂપિયા! જાણો નિયમો અને શરતો

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની ઓપરેશનલ ગાઇડલાઇન જારી કરી દીધી છે. કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી ગાઇડલાઇન મમુજબ ભૂતપૂર્વ અથવા વર્તમાનમાં બંધારણીય પદ ધારકો, વર્તમાન કે ભૂતપૂર્વ મંત્રી, મેયર અથવા જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને…

પ્રધાનમંત્રી કિસાન યોજનાથી ખેડૂતોને થશે વધુ ફાયદો

ખેડૂતોને આર્થિક મદદ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ખેડૂતોને અન્ય પ્રકારના લાભ આપશે, આ કહેવુ છે મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) કે.વી.સુબ્રમણ્યનનું. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત 2019-20ના અંતિમ બજેટમાં કરવામાં આવી છે. જે હેઠળ…

6,000 રૂપિયા તમને મળશે કે નહીં , અહીં ચેક કરો : આ તારીખે મૂકાશે લિસ્ટ

રાજ્યોમાં પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી 15 દિવસમાં મળી જવાના આશ્વાસન સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. http://pmkisan.nic.in  પર યોજના સંબંધિત બધા નિયમો આપવામાં આવેલ છે.  અહિં જણાવવામાં આવ્યું છે કે, ક્યો ખેડૂત આ યોજના હેઠળ આવે છે…

અનોખો વિરોધ : ખેડૂતો અર્ધનગ્ન થયા અને ખેતરમાં કબડ્ડી રમી આક્રોશ ઠાલવ્યો

પાટણના હારીજના બોરતવાડા ગામના 200 થી વધુ ખેડૂતોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો છે. સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ અર્ધનગ્ન થઈ દેખાવો કર્યા. તંત્ર દ્વારા 40 દિવસથી પાણી છોડાયું નથી. જેને કારણે ખેડૂતોને ખેતી કરવામાં હાલાકી વેઠવાનો વારો આવે છે. આથી પાણી…

ગુજરાતમાં 16.82 લાખ ખેડૂતોના ખાતામાં આવશે આ મહિને રૂપિયા, મોદી આપશે ચૂંટણી ગિફ્ટ

ગુજરાતમાં વરસાદની અછત અને સિંચાઇના પાણીના અભાવના કારણે ૧૬ જિલ્લાના કુલ ૯૬ તાલુકાના ૨૭.૮૬ લાખ હેક્ટર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં આર્થિક પાયમાલીને ભોગવી રહેલા ખેડૂતોને સરકારે હેક્ટરદીઠ ૫,૩૦૦થી ૬,૩૦૦ સુધીની રકમ સહાયપેટે ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ માટે…

આ બે મહાસત્તાઓ વચ્ચે વેપાર યુદ્ધ, ટ્રમ્પે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો

ચીનની વસ્તુઓ પર આયાત ડ્યુટી નાખવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ચીન પર ડ્યુટી નાખવાથી અમેરિકાને દર મહિને અબજો ડોલર મળી રહ્યાં છે.  ટ્રમ્પે પોતાના બીજા સ્ટેટ ઓફ ધ યુનિયન(એસઓટીયુ)ને સંબોધતા જણાવ્યું હતું કે…

ખેડૂતો માટે ખુશખબર, મોદી સરકાર આપી શકે છે દર મહિને 500થી વધારે રૂપિયા

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સંકેત આપતા જણાવ્યું હતું કે નાના ખેડૂતોને કેશ ડોલ તરીકે રૂપિયા ૫૦૦ કરતાં પણ વધુ મળી શકે છે. સરકારના આવકના સ્ત્રોત વધશે તેમ તેમાં વધારો થશે અને રાજ્યો પોતાની આવક પ્રમાણે વધુ રકમ આપી શકશે. કોંગ્રેસ…

ત્રણ રાજ્યોની ચૂંટણી હારેલી ભાજપ સરકાર સમજી ગઈ કે ખેડૂતોને ખુશ રાખવા જ પડશે

સરકાર બજેટમાં ખેડૂતો પર ઓવારી ગઈ છે. વર્તમાન સરકારે તેના છેલ્લા બજેટમાં સીમાંત ખેડૂતો માટે વર્ષે 6,000ની સીધી રોકડ ટ્રાન્સફરનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો લાભ 12 કરોડ ખેડૂતોને મળશે. તેની સાથે 2,000 રૂપિયા તાત્કાલિક ધોરણે તેમના ખાતામાં જમા…

ગઈકાલના બજેટમાં ગુજરાતના કેટલા ખેડૂતોને લાભ મળશે ? ક્લિક કરી જાણી લો

કેન્દ્રના વચગાળાના બજેટમાં કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમાં બે હેક્ટર સુધીની જમીન ધરાવતા 36 લાખ ખેડૂતોને લાભ મળશે તેવું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. કેન્દ્રીય બજેટના પ્રત્યાધાત આપતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો,…

મોદી સરકારની ગુજરાતને ફરી થપ્પડ, કૃષિક્ષેત્રની વાહવાહીમાં ખેડૂતોને અન્યાય કરતી સરકાર

એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના અનેક મંત્રીઓ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે મોસાળમાં જમણ અને મા પીરસનાર એટલે કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી ગુજરાતને કેન્દ્ર સરકારની…

કેટલા ગામડાઓ છે દુષ્કાળ ગ્રસ્ત, શું કરશે સરકાર જાણો વિગતે

દુષ્કાળ ગ્રસ્ત તાલુકાઓના ખેડુતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર પાસે પુરતુ ફંડ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યના ખેડુતોના હિત માટે નાણાની ફાળવણી કરી છે જે મુજબ અત્યારે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનું મળી કુલ 2355 કરોડનું ભંડોળ થાય છે….

ચૂંટણી પહેલાં ખેડૂતના ખાતામાં રૂપિયા 7,500 રૂપિયા જમા કરાવશે મોદી સરકાર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તાપમાનનો પારો ઉંચો ચઢી રહ્યો છે. દરેક પાર્ટીઓએ મતદારોને ખુશ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ બધાની વચ્ચે મોદી સરકાર ખેડૂતોને રિઝવવા માટે મેગા પેકજ લાવવાની તૈયારી કરી રહી છે….

સરકાર ટૂંક સમયમાં ખેડૂતોની આવક વધારવા પેકેજ કરશે જાહેર

સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ટૂંક સમયમાં પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે તેમ કેન્દ્રીય કૃષિ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.   કેન્દ્ર સરકાર કૃષિ સેક્ટરના વિકાસ માટે અનેક પગલાઓની જાહેરાત કરી શકે છે તે અંગેની અટકળો ચાલી…

ખેડૂતો માટે ખુશખબર, 2 લાખ કરોડથી વધુની રકમ ખાતામાં જમા કરાવશે મોદી સરકાર

બજેટ ૨૦૧૯-૨૦માં અલગ ચીલો પાડી, પોતાની ખુરશી ટકાવી રાખવા માટે NDA સરકાર એક દાવ રમે તેવી શક્યતા છે. કૃષિ ક્ષેત્રની હાલત અત્યારે કફોડી છે. ઓક્ટોબર ૨૦૧૮થી ડીસેમ્બર દરમિયાન ખેડૂતોને પોતાની ઉપજના ભાવ મળી રહ્યા નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ,…

ગુજરાતના ખેડૂતો પર રૂપાણી સરકાર વરસી, આ સહાયને બમણી કરી દીધી

રાજ્ય સરકારે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના લાભાર્થીઓને જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ અપાતી રૂા.૧૫,૦૦૦ની સહાય વધારીને રૂા.૩૦,૦૦૦ કરવામાં આવી છે. આ અંગે મહેસૂલ વિભાગે ઠરાવ પણ કરી દીધો છે. ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ…

કૃષિક્ષેત્ર માટે ચૂંટણી પહેલાં થશે મોટુ એલાન, મોદી સરકારમાં ચાલી રહી છે દોડાદોડી

સરકાર કૃષિ ક્ષેત્રના સંકટોને દૂર કરવા માટે બહુ જલ્દી મોટી રાહતની જાહેરાત કરી શકે છે. કૃષિ મંત્રી રાધામોહન સિંહે આ અંગે સંકેત આપ્યા છે. આગામી લોક્સભા ચુંટણી પહેલાં સરકાર તરફથી આવી જાહેરાત મહત્વની હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાના ખેડૂતોની આવકની…

ખેડૂતોને સબસિડી બંધ કરી મોદી સરકાર આપશે રોકડા રૂપિયા, કરી રહી છે આ તૈયારીઓ

ખેડૂતોને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહેલી મોદી સરકાર ખેડૂતોને ઈનકમ સપોર્ટ તરીકે પ્રતિ હેક્ટર 15,000 રૂપિયા આપવા માટે વિચારણા કરી રહી છે. નીતિ આયોગે સરકારને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી અપફ્રંટ સબસિડી આપવા માટેનો ઉપાય બતાવ્યો છે. નીતિ આયોગે…

મધ્ય ગુજરાતના ખેડૂતોએ કાઢી આક્રોશયાત્રા, સરકાર સામે કરી આ માગણીઓ

પોતાની પડતર માંગો સાથે મધ્ય ગુજરાતના ખેડૂતો અમદાવાદ કૂચ કરી રહ્યા છે. કરમસદથી પદયાત્રા કરી આ ખેડૂતો અમદાવાદ પહોંચી રહ્યા છે. તેઓ ગાંધી આશ્રમ સુધીની પદયાત્રા કરી પોતાની માંગો અંગે સરકારનું ધ્યાન ખેંચવા માંગે છે. ખેડૂતોની માંગ છે કે સંપૂર્ણ…

લોકસભામાં આ 3 વચનો મોદીને પીએમની ખુરશી અપાવશે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં હશે ટોપ પર

ભારતમાં સસ્તા મકાનો બનાવવાની કેન્દ્ર સરકારની યોજના વર્ષોથી ચાલતી આવે છે પરંતુ 2014 પછી નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે ગરીબોના આવાસ પ્રત્યે વધુ ધ્યાન આપતા શહેરી ગરીબો અને હવે મધ્યમવર્ગ માટે ઘરનું ઘર સ્વપ્ન નહીં હકીકત બની…

મજૂરો, કર્મચારીઓનો કેન્દ્ર સરકાર સામે રોષ, 8-9 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી આંદોલન

કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની સાથે હવે મજૂરો અને કર્મચારીઓનો રોશ વધી રહ્યો છે, જેને પગલે આગામી આઠ-નવ જાન્યુઆરીએ એટલે કે મંગળવાર અને બુધવારે સમગ્ર દેશમાં મજૂર સંગઠનો આંદોલન કરશે. લઘુતમ વેતન ૧૮ હજાર કરવા તેમજ અન્ય સુવિધાઓની માગો સાથે દેશભરના હજારો…

ખેડૂતોને મળશે બે મોટી ભેટ, દરેક સીઝનમાં પગાર-વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક સમયમાં બે મોટી ભેટ આપવા જઇ રહી છે. જેની જાહેરાત આવતા અઠવાડિયા સુધી અથવા બજેટ પહેલા થઇ શકે છે. જે હેઠળ જ્યાં ખેડૂતોને માસિક પગાર મળશે, તો ખેતી માટે વ્યાજમુક્ત લોન પણ મળશે. દર મહિને આટલો…

ખેડૂતોના આવશે અચ્છે દિન, મોદી ચૂંટણી પહેલાં જાહેર કરશે 2 ગણી રાહત

કેન્દ્ર સરકાર ખેડૂતોને દરેક સીઝને પ્રતિ એકમ 4,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા આપશે અને ખેડૂતોને એક લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપશે અને તેના લીધે ખેડૂતોને બે ગણી રાહત થશે. વાર્ષિક ધોરણે 2.3 લાખ કરોડનો ઉમેરો થશે કેન્દ્રને ડીબીટીનું…

દ્રારકા : 1 કરોડ 60 લાખના ખર્ચે તળાવ તો બની ગયું પછી ખેડૂતોએ શું કર્યું જુઓ

દ્વારકાના રેટા કાલાવડ ગામે તૈયાર કરવામાં આવતા તળાવના કામમાં લોલમ લોલ ચાલતા 11 ગામના ખેડૂતો વિફર્યા છે. રેટા કાલાવડ ગામે 1 કરોડ 60 લાખના ખર્ચે તળાવ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. પરંતુ તળાવના કામમાં હલકી ગુણવતાનું કામ કરવામાં આવ્યુ છે….

મોદીને છે પીએમની ખુરશીનો મોહ : ખેડૂતોને આપશે ગિફટ, 7 જ દિવસમાં થશે મોટી જાહેરાત

મોદી લોકસભાની ચૂંટણી જીતવા માટે મેજિક કરવા માગે છે. જેઓએ પોતાના પત્તાં ઓપન કરવાના શરૂ કરી દીધા છે. સૌથી પહેલો ટાર્ગેટ ખેડૂતો અને યુવા મતદારો છે. જે માટે મોદી સરકાર કંઇ પણ કરવા તૈયાર છે. લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી…

ચૂંટણી જીતવાની હિટ ફોર્મ્યુલા અપનાવવાની મોદી સરકારની વિચારણા, ખેડૂતોને રાહત….

ખેડૂતોને દેવામાફી ચૂંટણી જીતની સૌથી હિટ ફોર્મ્યુલા બની ગઈ છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર અને કોંગ્રેસની જીતમાં ખેડૂતોને દેવામાફીનો વાયદો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. હવે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર પણ ખેડૂતોને રાહત આપવાની દિશામાં મોટું પગલું…

ખેડૂતો માટે સાન્તા ક્લોઝ બની રહી છે મોદી સરકાર, આ છે મોટુ કારણ

સરકાર સંકટમાં ફસાયેલા ખેડૂતોની મદદ માટે અનેક ઉપાયો વિચારી રહી છે. સામાન્ય ચૂંટણી અગાઉ રાષ્ટ્રીય સ્તરે દેવું માફ કરવા માટે દબાણ વધી રહ્યું છે. એ જોઈને સરકારી વિભાગોમાં સક્રિયતા વધી છે. એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતો ક્રેડિટ…