આગળના રાઉન્ડની ચર્ચા પહેલા કૃષિ મંત્રીનું મોટું નિવેદન, કાયદો રદ કરવા સિવાય ખેડૂત શું ઈચ્છે છે…
ખેડૂત સંગઠન સાથે કેન્દ્ર સરકારની આગળની વાતચીત 19 જાન્યુઆરીએ થશે. એ પહેલા, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, નવા કાયદાને પરત લીધા સિવાય...