સરકારનો પણ વાયદાનો વેપાર : કૃષિમંત્રીઅે પૈસા ચૂકવવા ખેડૂતોને અાપ્યો બીજો વાયદોKaranJuly 13, 2018July 18, 2019રાજ્યમાં સરકારને ટેકાના ભાવે ચણા, તુવેર, રાયડો વેચનાર ખેડૂતોને આવતા અઠવાડીયે મળવાપાત્ર નાણા મળી જશે તેવી હૈયાધારણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુએ આપી છે. ...