GSTV
Home » Farmer

Tag : Farmer

હલકી ગુણવત્તાની તુવેર સામે આવી છે તે ખેડૂતો પાસેથી લેવાયેલી જ નથી, સરકારનો કૌભાંડ ન થયો હોવાનો દાવો

Arohi
જૂનાગઢમાં કેશોદ અને વિસાવદરમાં સામે આવેલા તુવેર કૌભાંડ પર સરકારે સ્પષ્ટતા આપતા કોઈ કૌભાંડ ન થયાના દાવા કર્યા છે. રાજ્ય સરકારના પૂરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ

નવસારી જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, શાકભાજી પર અસર થવાની ભીતિ

Mayur
નવસારી જિલ્લામાં આગઝરતી ગરમી સમયે વાતાવરણ પલટો આવ્યો છે. ખેરગામ સહિત આસપાસના વિસ્તારોમા કમોસમી વરસાદના ઝાપટા વરસતા માવઠાની પરિસ્થિતિ સર્જાઇ છે. માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક

સામાન્ય ખેડૂત પરિવારની દિકરીએ ગુજરાત લોક રક્ષક દળની પરીક્ષા પાસ કરી રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

Nilesh Jethva
હાલમાં જ ગુજરાત લોક રક્ષક દળની આશરે 8 લાખ 70 હજાર પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં કોડીનારના ઘંટીયા ગામની નિવાસી કાજલ ગોહિલે ગુજરાતમા પ્રથમ ક્રમે

ગુલાબ ઉગાડીને કરોડપતિ બની રહ્યા છે આ ગામના લોકો, આ વર્ષે કર્યું રેકોર્ડ બ્રેક ઉત્પાદન

Arohi
ચીનના પૂર્વી જિગ્યાંસુ પ્રાંતમાં સ્થિત શિઝુઆંગ ગામ ગુલાબની ખેતીના કારણે દુનિયામાં જાણીતું બની રહ્યું છે. ચીનના મીડિયાએ જણાવ્યા અનુસાર અત્યાર સુધી 100થી વધુ ખેડૂત ગુલાબની

અમરેલીના આ ખેડૂતે એક જ આંબામાં વિકસાવી આટલા પ્રકારની કેરી

Nilesh Jethva
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા દિતલા ગામે એક વ્યકિતની હંમેશા ચર્ચા થાય છે એ વ્યક્તિ એટલે ઉગાભાઇ ભટ્ટી. ઉગાભાઇ એવા પ્રગતિશીલ ખેડૂત છે જેણે તેની

બનાસકાંઠાના એક ખેડૂતને પેપ્સીકોએ આપી સરપ્રાઈઝ, બટાકા કેસમાં લીધો આ નિર્ણય

Nilesh Jethva
ગુજરાતમા બટાકાના ખેડૂતો પર પેપ્સીકોએ કરેલા કોપીરાઈટ ભંગના કેસ મામલે બનાસકાંઠાના એક ખેડૂત પરથી કેસ બિનશરતી પાછો ખેંચી લીધે છે. જોકે મોડાસા અને અમદાવાદના 9

ઉનાળામાં ખેડૂતોને સિંચાઇના પાણી માટે લેવાયો આ ચોકાવનારો નિર્ણય

Nilesh Jethva
રાજ્ય સરકાર ભલે દાવા કરે કે પાણીની કોઇ તકલીફ પડવાની નથી પરંતુ ખેડૂતોએ એ વાત ગળે ઉતારી લેવાની છે કે હવે ખેડૂતોને ચોમાસા પહેલા સિંચાઇનું

ખેતીમાં દર મહિને ચોખ્ખા 2 લાખ રૂપિયાની કમાણી કરતો ખેડૂત, સફળતાનું આ છે કારણ

Arohi
આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય એટલે કે આપણને કંઇક નવું કરવાની આપણા મનમાં ઇચ્છા હોય તો નવું કરી શકીએ છીએ. ખેતીની

બરફના કરા પડવાથી ખેડૂતોને ભારે નુકશાન, ક્યાંક ગાડીઓના કાચ તૂટ્યા તો ક્યાંક સિમેન્ટના છાપરા

Arohi
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. જેમાં ડીસા સહિત આસપાસના વિસ્તારમાં બરફના કરા તેમજ વરસાદ પડ્યો છે. બરફના કરાની ઝડપ વધારે હોવાના કારણે અનેક જગ્યાએ ગાડીઓના

રાજકોટમાં આજે કિસાન સંઘ રેલી, અનિચ્છનીય બનાવ ન બને માટે સઘન પોલસ બંદોબસ્ત

Arohi
પાક વિમાની માંગને લઈને રાજકોટમાં આજે કિસાન સંઘની રેલી છે. જેને લઈને સઘન પોલસ બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે. કિસાન સંઘ દ્વારા આયોજિત રેલીને પોલીસ મંજૂરી

Video: BJPની આબરૂના ધજાગરા, રેલીમાં રાજનાથે પુછ્યું- 2000નો હપ્તો મળ્યો? ખેડૂતોએ કહ્યું ‘ના’

Arohi
લોકસભા ચૂંટણી 2019 ની પરીક્ષા શરૂ થઈ. પહેલા તબક્કા માટે મતદાન થાઈ રહ્યા છે. તો ત્યાં બીજા તબક્કાઓ માટે પ્રચાર પણ ચાલુ છે. રેલીઓ દરમિયાન

‘BJPને વોટ ન આપતા’, લખી ખેડૂતે આ કારણે કરી આત્મહત્યા

Arohi
હરિદ્વારના લક્સરમાં એક ખેડૂતે દેવાના દબાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ મામલે બેન્કના એજન્ટની ધરપકડ કરી લીધા છે. પરંતુ આ ઘટના રાજકીય ચર્ચામાં

‘ઠગ ઓફ ખેડૂત’ ખાતામાં 2000 રૂપિયા આવ્યાં અને હજુ હસી લીધું ત્યાં તો સરકારે છીનવી લીધા

Alpesh karena
ખેડૂતોનું દુઃખ એ રાજકારણ આવ્યાંની સાથેના સમયથી જ શરૂ થયું. અને જ્યારથી લોકશાહી જાહેર સેવાની વિરુદ્ધ દિશામાં રાજકીય લોકોનો હેતુ બન્યો છે ત્યારથી ખેડૂતોના દુઃખના

મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસમાં ખેડૂતોના પ્રશ્ન સાથે મેદાનમાં આવ્યું ભાજપ

Shyam Maru
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ભાજપની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો વીજળી આપવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને રાજ્યની કોંગ્રેસ સરકારનો ઉગ્ર વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શનમાં

ખેતી વિષયક સ્વૈચ્છિાક જાહેરાત યોજના, ખેડૂતોને ખૂશ કરવા સરકારનો વધુ એક નિર્ણય

Shyam Maru
રાજ્ય સરકારે ખેડૂતોને ખુશ કરવા વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વધારાનો વીજ ભાર નિયમિત કરવા રાજયમાં “ખેતી વિષયક સ્વૈચ્છિાક જાહેરાત

સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાના લાગ્યા આરોપ, જ્યાં જરૂર ન હતી ત્યાં આપ્યું અને…

Arohi
ચાલુ વર્ષે રાજ્યમાં અછતની સ્થિતિ છે. તેવામાં બજેટમાં સરકારે રાજ્યના ભંડોળનો વ્યય કર્યો હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ લગાવ્યો છે. સરકારે ૫૧ તાલુકાને અછતગ્રસ્ત

ભાજપ દેવા માફ કરી દેતો ગુજરાતમાં 26 બેઠકો જીતે, અમિત શાહની સભામાં ગયેલા ખેડૂતનો વીડિયો આવ્યો સામે

Arohi
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગોધરામાં શક્તિ કેન્દ્ર સંમેલન સભા સંબોધી હતી. ત્યારે આ સભા મંડપ પાસે એક ખેડૂતનો કટાક્ષ ભર્યો વીડિયો સામે આવ્યો છે. આ

મગફળી મોંઘી પડીઃ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયા લેવામાં આવી રહ્યા છે

Shyam Maru
જૂનાગઢમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં હોબાળો થયો છે. ખેડૂતો પાસે મગફળી પાસ કરાવવાના નાણાં માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. મગફળી પાસ થઈ ગયા બાદ

સરકારને હાઈ-વે અને મેટ્રો કાઢી લેવી છે પણ ખેડૂતોને વળતરના નામે શું મળી રહ્યું છે

Shyam Maru
વડોદરાના ડભાસા ગામના ખેડૂતોએ ડભાસા ગ્રામ પંચાયત બહાર વિરોધ નોંધાવ્યો હતો. બોરસદના નેશનલ હાઇ-વે નંબર 148ને લઇને જમીન સંપાદનનો મુદ્દો ખેડૂતોએ ઉઠાવ્યો હતો. સાથો સાથ

ખેડૂતોને લાભ આપવાનું કહીને મોદીએ હસતા હસતા આટલા કાયદા રાખી દીધા, કૈંક ખેડૂતોના પત્તા પકાઈ જશે

Alpesh karena
સરકાર તરફથી એવા ખેડૂતોને ઝટકો લાગ્યો છે કે જે છેલ્લા કેટલાક દિવસોમાં જ નવા નવા ખેડૂત બન્યાં છે. જેમણે અંતિમ બજેટના પછી જમીન ખરીદી છે

Budget Exclusive: શું ખેડૂતોને રાહત માટે સરકાર પાસે નાણા છે?

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના

ગુજરાતમાં ખેડૂતો-માલધારીઓને અન્યાય, અન્યાય, અન્યાયઃ ભાઈ પરેશ ધાનાણી

Shyam Maru
કેન્દ્ર સરકારે ગુજરાતને માત્ર 127 કરોડની સહાય કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને નિશાને લેતા આક્ષેપ કર્યો છે, કે સરકારે ગુજરાતના ખેડૂતો અને માલધારીઓને અન્યાય

ખેડૂતોને આજે મળી શકે છે મોટી રાહત, થશે વિશેષ પેકેજની જાહેરાત

Premal Bhayani
કેન્દ્ર સરકાર બજેટ પહેલા જ ખેડૂતો માટે આજે એક મોટી રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. કેબિનેટની સોમવારે યોજાનારી આ બેઠકમાં મુખ્ય એજન્ડા આ બાબત

કૃષિ પ્રધાને કરી બજેટને લઈ મોટી આગાહી, આ બજેટથી ખેડૂતોને થઈ જશે લીલાલહેર

Arohi
કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે, બજેટ દેશના ખેડૂતો માટે સમર્પિત હશે. કારણ કે, સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું

ખેડૂતોના પ્રચંડ વિરોધ બાદ સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ બંધ, જાણો કેટલી જમીન કપાતમાં જશે

Shyam Maru
ખેડૂતોના વિરોધને જોતા રાજ્ય સરકારે હાલ પુરતો ભારતમાલા પ્રોજેક્ટ મુલત્વી રાખ્યો છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ખેડૂતોની ઈચ્છા હશે

મધ્ય પ્રદેશમાં મામા બોલ્યા કે કોંગ્રેસ કરી રહી છે મજાક, 10 અને 20 એટલે શું?

Shyam Maru
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. શિવરાજસિંહે જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં ખેડૂતોનું 10, 20 રૂપિયાનું દેવું માફ કરીને

આટલી મોટી મજાક!! ખેડૂતોને લાખોની કર્જમાફીનું કહીંને 25-25 રૂપિયા પકડાવી દીધા

Alpesh karena
મોટા મોટા બરાડા પાડનાર સરકારે કર્જમાફીનું એલાન તો જોરોછોરોથી કરી નાખ્યું. પરંતુ હવે આ આકડા તો ખેડુતોને રાતા પાણીએ રોવડાવે એવા છે. મધ્યપ્રદેશમાં લોન માફીના

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મગફળી રિજેક્ટ કરાતાં હોબાળો મચાવ્યો

Alpesh karena
અરવલ્લી જિલ્લાના નાફેડ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો. મગફળી વેચવા આવેલા ખેડૂતોએ તેમની મગફળી રિજેક્ટ કરાતાં હોબાળો મચાવ્યો. ખરીદ કેન્દ્ર પર મગફળી રિજેક્ટ કરાતાં ખેડૂતો

કૉંગ્રેસે કરી કમાલ: આત્મહત્યા કરનાર તમામ ખેડૂતોનું બધુ જ દેવું થશે માફ, સરકારે કરી જાહેરાત

Alpesh karena
છેલ્લા પાંચ વર્ષમાં યોગ્ય ભાવ ન મળવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતોનું તમામ પ્રકારનું દેવુ માફ કરવામાં આવશે. અંદાજ મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં દોઢસો ખેડૂતોએ આત્મહત્યા
Do NOT follow this link or you will be banned from the site!