GSTV

Tag : Farmer Protest

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur
ઉત્તર પ્રદેશના ઉન્નાવના ખેડૂતોમાં જોવા મળતો તંત્ર સામેનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આજે ખેડૂતોએ આગચંપી લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ત્રણ વર્ષથી જમીન...

પાટણમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કેનાલનું પાણી આ રીતે બન્યું છે મુશ્કેલી

Arohi
પાટણમાં દુધથા મેમણા કેનાલના પ્રશ્ને ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂ પાડવા માટે નર્મદાના પાણી કેનાલ દ્વારા આપવા માટેની યોજનાઓ હાથ ધરવામાં આવી...

બુલેટ ટ્રેન વિવાદમાં ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે આ પ્રોજેક્ટને એટોમિક બોમ્બ ગણાવ્યો

Karan
બુલેટ ટ્રેન પ્રોજેકેટમાં જમીન વિવાદની અડચણને સાંભળવા માટે જીકા કંપનીના અધિકારીઓ આજે સુરત પહોંચ્યા. જ્યાં અસરગ્રસ્ત ખેડૂતોના હાઇકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે જીકા કંપનીના અધિકારીઓ સમક્ષ...

દહેજથી-હજીરા ONGC કંપનીની હયાત પાઇપ લાઈન નાખવાના ખેડૂતોના ઉગ્ર વિરોધ

Karan
દહેજથી-હજીરા ONGC કંપનીની હયાત પાઇપ લાઈન નાખવાના ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ફરી એકવાર બેઠક મળી. જે બેઠકમાં ઓએનજીસી કંપનીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો...

ખંભાળીયાના ખેડૂતો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા, જાણો કારણ

Yugal Shrivastava
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિ  નાયરા  કંપનીના વિરોધમાં વિવિદ્ય મુદ્દે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીમાંથી છોડાતા...

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

Yugal Shrivastava
જામનગરના કાલાવડના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ એકઠા થઈને વિવિધ માંગો મુદ્દે આકરુ વિરોધ પ્રદર્શન યોજ્યુ છે. અને તેઓએ ગાંધીનગર સુધી રેલીની ચીમકી ઉચ્ચારી છે....

બનાસકાંઠા લાખણીને ખેડૂતોએ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી

Yugal Shrivastava
બનાસકાંઠામાં વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. વળી ચાલુ વર્ષે બહુ ઓછો વરસાદ પડવાથી લાખણીના ગોઢા ગામે દુષ્કાળ જેવી સ્થિતિ છે. પરંતુ સરકારે ફક્ત...

બનાસકાંઠામાં પૂરપીડિતો આજ દિન સુધી વળતરની રકમથી વંચીત, તંત્ર સંવેદનહીન

Yugal Shrivastava
બનાસકાંઠામાં અછતની પરિસ્થિતિ તો ચાલુ વર્ષે ઉદ્દભવી. પરંતુ અનેક ખેડૂતો અને પરિવારો એવા છે કે જે પૂરની સહાય મેળવવા વારંવાર સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઇ રહ્યા...

બનાસકાંઠાના લાખણીને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માંગણી

Yugal Shrivastava
બનાસકાંઠામાં ઉપરાઉપરી આવેલા બે વિનાશક પૂરે લાખણીમાં ભારે વિનાશ વેર્યો હતો. અને પ્રજા પર કુદરત જાણે પડ્યા પર પાટુ મારતી હોય તેમ ઓછો વરસાદ પડવાથી...

જાણો કેવી રીતે આવ્યો માળીયાના 12 ગામના ખેડૂતોના આંદોલનનો અંત

Yugal Shrivastava
નર્મદાના પાણી મળતા માળીયાના 12 ગામના ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. માળીયા મિયાણા બ્રાન્ચ કેનાલના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા છેલ્લા ત્રણ દિવસથી શરૂ...

આગામી સિઝનમાં ખેડૂતો ડુંગળી અને લસણનું વાવેતર ઘટાડશે

Yugal Shrivastava
ગુજરાતમાં હાલમાં લેટ ખરીફ સિઝનની વાવણી અંતિમ તબક્કામાં છે. હાલમાં ડુંગળીની ઓફ સિઝન છે. હવે ખરીફ સિઝનની ડુંગળી એક માસ બાદ આવશે. હાલમાં નાફેડ સંગ્રહ...

ખેડૂતોના દેવામાફી મુદ્દે આજે વિપક્ષ કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે

Yugal Shrivastava
ખેડૂતોના દેવામાફી મુદ્દે આજે વિપક્ષ કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. તો સાથે જ ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યુ છે. જેમાં મોટી...

જેતપુર: પાક વીમા મુદ્દે ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં મામલતદારને આવેદન પાઠવ્યું

Yugal Shrivastava
જેતપુરમાં પાક વીમા મુદ્દે ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં દેખાવો કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ છે. જેતપુરના દેરડી, મોણપર અને ખારચીયા ગામના ખેડૂતોને વર્ષ 2016-17નો પાક વીમો...

છોટાઉદ્દેપુરમાં ખેડૂતોની હાલત કફોડી, સરકારની યોજનાની સુવિધા બની દુવિધા

Yugal Shrivastava
છોટાઉદ્દેપુરના અનેક ખેડૂતોની હાલત એવી છે કે આ વખતે તેઓ ચોમાસમાં પાક લઇ શકે તેવી સ્થિતીમાં નથી. કેમકે સિંચાઇ માટેની યોજના જે તેમની સુવિધા બનાવાની...

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

Arohi
જૂનાગઢ જૂનાગઢના થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી ચડાવવાની ઘટનામાં વધુ એક બાળકીનું મોત નિપજ્યુ છે. વર્ષ 2011માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કથિત બેદરકારી સામે આવી...

વલસાડ અંડરગોટા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એજન્સી અને જમીન માલિકો આમને સામને

Yugal Shrivastava
વલસાડ અંડરગોટા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સર્વે કરવા માટે એજન્સી અને જમીન માલિકો આમને સામને આવી ગયા હતા. જેથી પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોચીને...

સુરત: બુલેટ ટ્રેનમાં થતી જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ

Yugal Shrivastava
સુરતના અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ખેડૂતો પોતાની જમીનનું સંપાદન ન થાય આ માટે વિરોધ પ્રદર્શન કરી...

સુરતના યોગી ચોકમાં જય જવાન જય કિસાનના નારા સાથે 500થી વધુ ખેડૂતો રેલીમાં જોડાયા

Arohi
રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતો પોષણક્ષમ ભાવો ન મળતાં સરકાર સામે રોષે ભરાયા છે. અને દૂધ, શાકભાજી રસ્તા પર ઢોળીને વિરોધ કરી રહ્યા છે. સુરતમાં ખેડૂતોએ...

ખેડૂત અંદોલનને કોંગ્રેસનો ટેકો, આજથી ત્રણ દિવસ સુધી ખેડૂતો રસ્તા પર ઉતરશે : સરકારને બીક પેઠી

Arohi
દેશભરમાં ખેડૂત આંદોલન વચ્ચે રાજ્યમાં પણ  ખેડૂતો પોતાની માંગને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.ત્યારે આજથી ત્રણ દિવસ માટે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનવાનું છે…...

ખેડૂતોને કોંગ્રેસનો ટેકો, 8 થી 10 જૂનમાં દેખાવો તેમજ ધરણા યોજશે

Arohi
પડતર માંગણીઓને લઇને દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતરી આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આગામી 8 થી...

જેતપુર: ખેતપેદાશોના ભાવ વધારાની માંગ સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

Yugal Shrivastava
જેતપુરના પીઠડીયા ગામે ખેડૂતોએ ખેત પેદાશાના ભાવ વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...

બિહારના કૃષિ મંત્રી રાધા મોહનસિંહના નિવેદન બાદ ખેડૂતોમાં રોષ, નાગપુરમાં વિરોધ પ્રદર્શન

Yugal Shrivastava
બિહારના કૃષિ મંત્રી રાધા મોહનસિંહના નિવેદન બાદ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નાગપુરમાં ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ...

સતત ચોથા દિવસે દેશભરમાં ખેડૂતો દ્વારા આંદોલન, શાકભાજી અને દૂધની કિંમતમાં વધારો

Yugal Shrivastava
સતત ચોથા દિવસે દેશભરમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આંદોલનના કારણે ખેડૂતોએ શાકભાજી અને દૂધની સ્પલાઈ કરવાનું બંધ કર્યું છે. જેથી શાકભાજી અને...

ગીર સોમનાથ ના ગોહિલ ખાણ ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

Yugal Shrivastava
ગીર સોમનાથ  જિલ્લામાં ગોહિલ ખાણ ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. મહામહેનતે પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવીને તેની અટકાયત કરી હતી. કોડીનાર તાલુકાના ગોહિલ ખાણ...

મનોહરલાલ ખટ્ટરનું વિવાદિત નિવેદન, ખેડૂતો પાસે કોઇ મુદ્દો નથી જેથી તેઓ વિરોધ પ્રદર્શન કરી શકે

Mayur
ખેડૂતોના આંદોલન મામલે હરીયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.  કુરૂક્ષેત્રની મુલાકાતે આવેલા મનોહર લાલ ખટ્ટરે જણાવ્યુ કે, ખેડૂતો પાસે કોઈ...

દેશભરમાં અનેક રાજ્યોમાં ખેડૂતોએ ફરી એક વખત કર્યું આંદોલન

Arohi
દેશના અનેક રાજ્યોના ખેડૂતોએ ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામતા કેન્દ્રની મોદી સરકાર ભીંસમાં આવી ગઇ છે. ભારતીય કિસાન યુનિયન દ્વારા પહેલી જૂનથી દસમી જૂન...

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને અનાજના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ

Yugal Shrivastava
ગીર સોમનાથના  કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો  મચાવ્યો. ખેડૂતોને અડદ, મગ, જુવાર અને બાજરી સહીતના અનાજના  પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ ...

ભાવનગરના 12 ગામોની જમીન સંપાદન મુદ્દે ગત રાત્રે કુલ 500 લોકની કરાઈ અટકાયત, હજુ પણ નથી કરાયા મુક્ત

Yugal Shrivastava
ભાવનગરના ઘોઘા તાલુકામાં 12 ગામોની જમીન સંપાદન મામલે ગત સાંજ અટકાયત કરાયેલી લોકોને હજુ પણ મુક્ત કરાયા નથી. અટકાયત કરવામાં આવેલા આ લોકોને ભાવનગર એસપી...

દિવના ખેડુતો ઉતર્યા હડતાળ પર, શું છે કારણ ?

Mayur
દિવના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિ પૂર્વક હડતાળ ઉપર ઉતર્યા હતા. પોર્ટુગલ સમયથી જે જમીન પર ખેડૂતો ખેતી કરી પોતાના બાળકોનુ ભરણપોષણ કરી રહ્યા...

ભાવનાગરના ઘોઘાના 12 ગામના ખેડૂતો પોતાની જમીન માટે આંદોલનના માર્ગે

Yugal Shrivastava
ભાવનાગરના ઘોઘા ગામના 12 ગામના ખેડૂતોએ પોતાની જમીન માટે આંદોલનના માર્ગે જવાનો વારો આવ્યો છે. ઘોઘાના હોઈદડ-પડવા-બાડી-ખડસલીયા-સહિતના 12ગામની ખેતીની જમીન સરકારે વર્ષ 1997માં જીપીસીએલ કંપની...
Do NOT follow this link or you will be banned from the site!