ઉત્તરાખંડ/ દેવસ્થાનમ બોર્ડ ભંગ, સાધુ-સંતોની માંગ સામે ઉત્તરાખંડની ધામી સરકારનું નમતું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો નિર્ણય પલ્ટી નાખ્યો છે. એમણે દેવસ્થાનમ બોર્ડનો ભંગ કરી દીધો છે. આ બોર્ડનો લાંબા સમયથી...