ખેતઅોજાર માટે અોનલાઇન અરજી કરો : ખેડૂતો માટે સહાય લેવાની સુવર્ણતકKaranApril 2, 2018April 2, 2018ગુજરાતમાં ખેડૂતો માટે અવનવી યોજનાઅો હાલમાં અમલમાં મૂકાયેલી છે. અા યોજનાઅોનો લાભ લેવા માટે ખેડૂતોઅે અોનલાઇન અાઇ ખેડૂત નામની વેબસાઈટમાં અરજી કરવાની હોય છે. જેમાં...