ડુપ્લીકેટ/ 2000 અને 500ની અસલી નોટને કેવી રીતે ઓળખશો : આ છે સૌથી ઉત્તમ ટેકનીક, અમદાવાદની 11 બેંકોમાંથી પકડાઈ નકલી નોટો
કેન્દ્ર સરકારે કાળા નાણા અને નકલી નોટોના વ્યવહારને રોકવા માટે દેશમાં નોટબંધી લાગુ કરી હતી. આ છતાં અમદાવાદની 11 બેંકોમાં 6.71 લાખ રૂપિયાની નકલી નોટો...