સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો માટે લવાશે નવા નિયમો, ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું
આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ...