કોંગ્રેસનાં આ મોટા નેતાના પુત્રને મળી EDની નોટિસ, સ્ટર્લિંગ બાયોટેક કેસને લઈને સમન
પ્રવર્તન નિર્દેશાલય (ED)એ વરિષ્ઠ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનાં પુત્ર ફૈસલ પટેલને નોટિસ મોકલી છે. આ નોટિસ સ્ટર્લિંગ બાયોટેક કેસ સાથે જોડાયેલાં મામલે મોકલવામાં આવી છે....