Archive

Tag: fair

ગુજરાતના આ મેળામાં લોકો મોજ કરવા માટે નહીં, પરંતુ સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવે છે

ગુજરાતમાં અનેક જગ્યાએ વિવિધ મેળાઓ યોજાતા હોય છે. અને તમામ મેળાની એક અનોખી સંસ્કૃતી અને ઈતિહાસ હોય છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અનોખો મેળો યોજાય છે. અને આ મેળામાં લોકો મેળો માણવા નહિ પણ સ્વજનોને મોક્ષ મળે તે માટે અસ્થિ વિસર્જન…

ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં મા અંબાને એક કિલો સોનાનું આ ભક્તે કર્યું દાન

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે મંદિરમાં દાનનો પણ અવિરત ધોધ વહી રહ્યો છે. ભાદરવી પૂનમ પર એક ભક્તએ એક કિલો સોનાનું દાન કરીને ધન્યતા અનુભવી છે. નવનીત શાહ નામના ભક્તે મંદિરમાં સોનું અર્પણ કર્યુ છે. દાન…

અંબાજીમાં મહામેળો, જાણો કેટલા વ્યક્તિઓએ કર્યા દર્શન અને કેટલી આવી ભેટ

19 સપ્ટેમ્બરથી શરૂ થયેલો અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે.હજુ બે દિવસ સુધી મેળો ચાલુ રહેશે.હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે..ત્યારે સમગ્ર મંદિર પરિષર તેમજ અંબાજી તરફના માર્ગો…

” બોલ માડી અંબે જય જય અંબેના” નાદથી અંબાજીનું ગૂંજી ઉઠ્યું આભ

બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીનું આભ ગૂંજી ઉઠ્યુ છે. ત્યારે આકાશમાંથી ભાદરવી મેળાનો નજારો કેવો હોય. તેવી કલ્પના સાથે લેવાયેલા આ દ્રશ્યો આપને મા અંબાની ભક્તિમાં તલ્લીન બનાવી દેશે. અંબાજીના આકાશમાંથી ડ્રોન કેમેરાથી લેવાયેલા આ…

અંબાજી મેળાનો પ્રારંભ, પાંચ દિવસ બંધ થતાં આ બાબતે તંત્ર ટસનું મસ ન થયું

જગત જનની માં જગદંબાના ધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે જિલ્લા કલેક્ટરે મંદિરના મુખ્ય એવા શક્તિ દ્વારથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને મહામેળાને ખુલ્લો મુક્યો હતો. આજથી ભાદરવી પૂનમ સુધી સમગ્ર રાજ્યમાંથી માઈ…

યાત્રાધામ અંબાજીમાં 19 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે

યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળાનું આયોજન થાય છે. આ વર્ષે મેળાની તારીખ જાહેર કરાઇ છે. તારીખ 19 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ અંગે પહેલી મિટિંગ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાના…

22 વર્ષે સરકારને ભગવાન યાદ આવ્યા : માધવપુર(ઘેડ)ના મેળામાં મંત્રીઓની વણઝાર

પોરબંદરના સુપ્રસિદ્ધ માધવપુરના મેળાનું કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે આયોજન કર્યું છે. ત્યારે આ વખતે મેળા દરમિયાન અરુણાચલ પ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યપ્રધાન સાથે જ કેન્દ્રના પ્રધાનો પણ હાજરી આપવાના છે. જે અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણી આજે બપોરે 3-30…

છોટાઉદેપુરના ક્વાંટના ગેર મેળાના આયોજન લઈ સર્જાયો વિવાદ

છોટાઉદેપુરના ક્વાંટમાં યોજાયેલા ગેર મેળાના આયોજનને લઇને વિવાદ સર્જાયો છે. દર વર્ષે પરંપરાગત ગેર મેળો આદિવાસી સમાજના જ લોકો દ્વારા યોજાય છે. જેમાં આદિવાસીઓ રંગનો ઉપયોગ કર્યા વગર હોળી ઉજવે છે. ગત વર્ષે સરકારે રંગોત્સવ નામે મેળો યોજી પુષ્કળ પ્રમાણમાં…

વિચિત્ર ૫રં૫રા : દોડીને ઝાડ ઉ૫ર ચડતા યુવાનો ઉ૫ર મહિલાઓ વરસાવે છે લાઠી !

કોઇ એમ કહે કે દોડીને આંબાના ઝાડની ટોચ પર ચઢી જવાનું છે. અને તેમા પણ જો આખાયે શરીર પર જ્યારે મન ફાવે તેમ વાસની લાકડીઓનો માર લાગતો હોય ત્યારે ઝાડ પર ચઢવુ કઠીન બની જતું હોય છે.  પરંતુ ધાનપુરમાં યોજાતા…

અરવલ્લી : ઉમેદપુરમાં ખંડુજી મહાદેવના ભવ્ય મેળો ભરાયો

ગુજરાતમાં અનેક જગ્યાએ મેળા ઉજવાય છે અરવલ્લી જીલ્લાના ઉમેદપુર દધાલીયા ગામે  ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાયો હતો જેમાં જીલ્લાના હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા. અહી વર્ષોથી ખંડુજી મહાદેવનો મેળો ભરાય છે વર્ષોની પરંપરા રીતે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલીયા ગામે આવેલા સ્વયંભુ…

આજથી અંબાજીમાં સાત દિવસીય મહામેળાનો પ્રારંભ, ૩૦ લાખથી વધુ ભક્તો ઉમટશે

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો આજથી પ્રારંભ થશે જેમાં ૩૦ લાખથી વધુ ભક્તો ઉમટશે. આ સંદર્ભે મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા મેળાને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ મેળો તા.૬ સપ્ટેમ્બરે પૂર્ણ થશે. અંદાજ પ્રમાણે આ વર્ષે…

કેશોદમાં હિન્દુ-મુસ્લીમ એક થઇ ત્રાંગળશા પીરના મેળાની માણે છે મજા

કેશોદમાં ભાદરવાના સોમવારે હિન્દુ-મુસ્લીમ એક થઇ ત્રાંગળશા પીરના મેળાની મજા માણે છે. ત્રાંગળશાહ પીરના ઉર્ષના મેળાને લઇને એક હજાર વર્ષ પહેલાના ઇતિહાસને વાગોળતા ભાદરવાના પહેલા રવિવાર તેમજ સોમવારે મેળો ભરાય છે. રાણીકપરા ગામ પાસે આવેલ ડુંગર ઉપર ત્રાંગળશાપીર અને તેના…

વેરાવળ : ચોરવાડમાં ઝૂંડ ભવાની માતાજીના મેળાનો પ્રારંભ

વેરાવળના ચોરવાડમાં ઝૂંડ ભવાની માતાજીના મેળાનો પ્રારંભ થયો છે. પાંચ દિવસ ચાલનારા આ મેળાને ખારવા સમાજના અધ્યક્ષ અને જીએફસીસીના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડાએ ખુલ્લો મુક્યો હતો. આ મેળામાં 1 હજારથી વધુ ઝૂંપડા બનાવવામાં આવે છે અને અદ્યતન બંગલાઓમાં રહેતા ખારવા સમાજના…

ગોધરામાં જન્માષ્ટમી પર્વ પર નગરપાલિકાના કર્મચારીઓએ કલંક લાગે તેવું કર્યું કામ

ગોધરામાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, આ આસ્થા અને ઉલ્લાસના પર્વમાં ગોધરા નગરપાલિકાના કર્મચારીઓએ કલંક લાગે તેવું કામ કર્યું છે. જન્માષ્ટમીના આ આસ્થા અને ઉલ્લાસના પર્વ પર ગોધરામાં રંગેચંગે પર્વની ઉજવણી કરવામાં આવી. પરંતુ ગોધરા નગરપાલિકાના કર્મચારીઓએ મેળામાં દૈનિક…