GSTV
Home » factory

Tag : factory

સાબરકાંઠાનો સિરામીક ઉદ્યોગ મંદીનાં ભરડામાં, ફેક્ટરીઓનાં 5000થી વધુ લોકો બેરોજગાર બન્યા

Mansi Patel
થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે મંદી ક્યાંય નથી માત્ર હવા છે. જોકે સાબરકાંઠાના સિરામીક ઉદ્યોગમાં કંઈક અલગ જ સ્થિતિ છે.

ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કરતાં ફેક્ટરી માલિકો સામે તંત્રની લાલ આંખ

Arohi
અમદાવાદમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કરતાં ફેક્ટરીઓ અને કારખાનાના માલિકો  સામે તંત્રએ લાલ આંખ કરી છે. શાહવાડી વિસ્તારમાં કેમિકલના પાણી લોકોનાં ઘરોમાં ઘૂસતાં સ્થાનિકો હાલાકીમાં મુકાયા

પંજાબના ગુરદાસપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 16નાં મોત, ઘણા લોકો કાટમાળમાં ફસાયા

Mansi Patel
પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના બટાલા સ્થિત એક ફટકડાની ફેકટ્રીમાં બ્લાસ્ટ થતાં 17 લોકના મોત નિપજ્યા છે. જ્યારે કે આ દુર્ઘટનામાં 20 જેટલા લોકો ઘાયલ થયા છે.

રેલ ફેક્ટરીમાં આ કારણે હડતાળ કરનારા વર્કરોને રાયબરેલીમાં મળ્યા પ્રિયંકા ગાંધી વાડ્રા

Mansi Patel
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીમાં રેલ કોચ ફેક્ટરીના ખાનગીકરણ વિરુદ્ધ સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓને મળ્યા હતા. અહીં કર્મચારીઓ પાછલા કેટલાક દિવસોથી રેલવેના કથિત ખાનગીકરણ

અરવલ્લી : બિસ્કીટ બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 400 કર્મચારીઓ ફેક્ટરીમાં ન હોવાથી બચાવ

Mayur
અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી રોડ પર એક બિસ્કિટ બનાવતી ફેકટરીમાં આગ લાગી છે..જીઆઈડીસીમાં આવેલી બિસ્કિટની ફેક્ટરીમાં આગ એટલી તિવ્ર હતી કે, ધીરે ધીરે આગમાં સમગ્ર

મણિપુરની ગેરકાયદે ફેકટરીમાંથી 100 કરોડનું બ્રાઉન સુગર જપ્ત

Mansi Patel
મણિપુરના થોઉબાલ જિલ્લાના લિલોન્ગ ડેમ ખાતે ગેરકાયદે નશીલા પદાર્થોનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપાતાં એમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા.એક અબજથી વધુ કિંમતનું ગણાતું ૧૧૧.૨ કિલોગ્રામ બ્રાઉન સુગર

ચોટીલાના ધારૈઈ ગામે દેશી બનાવટની બંદૂક બનાવવાનું મસમોટું કારખાનું ઝડપાયું

Mansi Patel
એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે બામણબોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધારૈઈ ગામે પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન બાતમીના આધારે ચાર શખ્સોને દેશી હાથબનાવટનાં પાંચ હથિયારો

વટવા જીઆઈડીસીમાં આવેલી યુનાઈટેડ કેમિકલ ફેક્ટરીમાં બની ઘટના, એકનું મોત

Dharika Jansari
વટવા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેકટરીમાં દિવાલ પડી હતી જેથી ત્યાં કામ કરતા બે કર્મચારીન ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન મેનેજરનું મોત થયું હતું, જ્યારે

દિલ્હીમાં બલ્બ બનાવતી ફેક્ટરીમાં, તો મુંબઈમાં રબર બનાવતી ફેક્ટરીમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ

Dharika Jansari
દેશના બે પ્રમુખ શહેરમાં આગની ઘટના બની.. દિલ્હીમાં બલ્બ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી.. દિલ્હીના પીરાગરી વિસ્તારમાં આવેલી બલ્બનું પ્રોડક્શન કરતી એક કંપનીમાં ભીષણ આગ લાગી

દિલ્હીના નારાયણા વિસ્તારમાં ભીષણ આગ, છેલ્લા આઠ દિવસમાં ત્રીજી આગની ઘટના

Hetal
દિલ્હીના નારાયણા વિસ્તારમાં આવેલી આર્ચીજ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ આગને કાબૂમાં લેવા માટે 20  જેટલા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં

દિલ્હીના સુદર્શન પાર્કમાં એક ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ, 7ના મોત

Hetal
વેસ્ટ દિલ્હીમાં સુદર્શન પાર્ક વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે ત્રણ માળની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો. બાદમાં ફેક્ટરી ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયાં

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો : 7 લોકોના મોત, 3 ઘાયલ

Mayur
ઉત્તર પ્રદેશના બદાયૂમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ધમાકો થતા અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટના કારણે ભયજનક સ્થિતિનું સર્જન થયું હતું. જેમાં 7 લોકોના મોત થયાના સમાચાર

અંબુજા સિમેન્ટ કંપનીની માઇન્સ બાબતે ખેડૂતોને હેરાનગતી, કંપનીનું પાણી ભરાઇ છે ખેતરોમાં

Mayur
ગીર સોમનાથના કોડીનારની અંબુજા સિમેન્ટ કંપનીની માઇન્સ બાબતે ખેડૂતો ખૂબજ હેરાનગતી ભોગવી રહ્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆત છતા તંત્ર તથા અંબુજા સિમેન્ટ કંપનીના

જામનગર જીઆઈડીસીમાં બ્રાસપાર્ટની ફેક્ટરીમાં આગ

Hetal
જામનગર જીઆઈડીસીમાં કનસુમરાના પાટીયા પાસે આવેલી એક બ્રાસપાર્ટની ફેક્ટરીમાં ગતરાત્રિએ અચાનક આગ ફાટી નીકળી હતી. બ્રાસના નળ અને તાળાનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગી હતી.

ગોધરામાં નકલી દવા બનાવવાનું કારખાનું ઝડપાયું, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Hetal
ગોધરામાં નકલી દવા બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સાતપુલ વિસ્તારમાંથી આ કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં નકલી સેક્સવર્ધક દવા બનાવવામાં આવતી હતી. પોલીસે 55 લાખ ઉપરાંતનો

મોડાસાની ફોરેસ્ટ નર્સરીમાં ભીષણ આગ : લોકોમાં ફફડાટ ફેલાયો

Mayur
મોડાસાના સાકરીયા પાસે આવેલી ફોરેસ્ટ નર્સરીમાં ભીષણ આગથી ફફડાટ ફેલાયો છે. ફોરેસ્ટ નર્સરી પાસે આવેલા ખેતરમાં સાફ સફાઈ માટે ખેડૂતે તણખો મુકતા આગ લાગી હતી.

અમદાવાદ : નારોલમાં પૂઠાની ફેક્ટરીમાં ભીષણ આગ

Mayur
અમદાવાદના નારોલમાં પૂંઠાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ ઓલવાઈ છે. ફાયરબ્રિગેડે 26 ગાડીઓની મદદથી હજારો લીટર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઓલવી છે. આગ

સુરતના નવાપરા GIDC માં પ્લાસ્ટીકના કારખાનામાં ભિષણ આગ

Vishal
સુરતના કીમ નજીક આવેલા નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સિસ્કો ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક ફ્લેક્સીબલ મટીરીયલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. પ્લાસ્ટિક ફ્લેક્સીબલ મટીરીયલ બનવવામાં વાપરવામાં

વલસાડના ઉમરગામની શાહી બનાવતી ફેક્ટરીમાં ભિષણ આગ : માંડ કાબુમાં આવી

Vishal
વલસાડના ઉમરગામના સરીગામ GIDC માં ઈન્ક બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ પર કાબુ મેળવી લેવાયો છે. GIDC માં આવેલી સી-ટેક કંપનીમાં ઇન્કનું ઉત્પાદન થાય છે. જ્યાં

કેમિકલની ફેક્ટરીમાં આગ, 100 કર્મચારીઓ જીવ બચાવી ભાગ્યા : ધડાકાભેર ડ્રમ ફાટ્યા

Vishal
વડોદરાના સાવલીમાં આવેલી કેમિકલની એક કં૫નીમાં ભિષણ આગ ફાટી નિકળતા કેમિકલ ભરેલા ડ્રમ ફાટ્યા હતાં. આગના ૫ગલે અહી કામ કરતા 100 જેટલા કર્મચારીઓ જીવ બચાવીને

બીડમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું, રૂ. 50-100ની નકલી નોટો છપાતી હતી

Rajan Shah
મહારાષ્ટ્ર પોલીસે મધ્યપ્રદેશ પોલીસ સાથે મળીને બીડ શહેરમાંથી એક 100 અને 50 રૂપિયાની નકલી નોટોનું છાપકામ કરનારા એક ગેરકાયદસેર કારખાનોનો ભંડાફોડ કર્યો છે. બીડમાં ઘણાં
Do NOT follow this link or you will be banned from the site!