Archive

Tag: facebook

ફરી એક વખત ફેસબુક મેસેન્જર થયું ક્રેશ, કરોડો યુઝર્સ પરેશાન

અમેરિકા અને યુરોપના કેટલાંક ફેસબુક વપરાશકારોએ મંગળવારે મેસેન્જર કામ ન કરવાની ફરિયાદ કરી છે. ડિજીટલ વર્લ્ડમાં આવેલી અડચણોને જોનાર એક પોર્ટલ ‘ડાઉનડિટેક્ટર ડૉટ કૉમ’ મુજબ, મંગળવારે હજારોની સંખ્યામાં ફેસબુક મેસેન્જર પોતાના મેસેજ જોઈ શક્યા ન હતાં, લૉગ ઈન કરી શકતા…

ફેસબુકનો નવો પ્લાનઃ જે કરવા જઈ રહ્યું છે તેનાથી તમારી ઊંઘ ઊડી જશે

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક છેલ્લા કેટલાંક મહિનાથી ડેટા કૌભાંડને લઈને વિવાદોના વમળમાં છે. જેની સતત ટીકા થઈ રહી છે. હવે ફેસબુકનું એક પેટન્ટ સામે આવ્યું છે, જેનાથી પ્રાઇવસીની ચિંતા કરનારા લોકોને મુશ્કેલી થઈ શકે છે. કંપનીએ એક સૉફ્ટવેરની પેટન્ટ ફાઇલ…

દુનિયાભરમાં ઠપ્પ થયું Facebook, કરોડો યુઝર્સ થયા પરેશાન

સોશિયલ સાઇટ ફેસબુક દુનિયાભરના કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે ઠપ્પ થઈ હતી. સાઇટ ડાઉન થવાના કારણે ફેસબુકના યૂઝર્સ પોતાની ન્યૂઝ ફીડ જોઈ ન શકતા નારાજ થયા હતા. ફેસબુક ઠપ્પ થતા યુઝર્સે કેવી કેવી મુશ્કેલીઓ આવી તેની વાત ટ્વીટર પર પોસ્ટ કરી…

ઝૂકરબર્ગને ફેસબુકના ચેરમેન પદ પરથી હટાવવા ઈચ્છે છે રોકાણકાર, આ છે કારણ

ફેસબુક દ્વારા પોતાની ટીકાને દબાવવા માટે પબ્લિક રિલેશન (પીઆર) ફર્મ નિયુક્ત કરવાના સમાચાર આવ્યા બાદ રોકાણકારોએ માર્ક ઝૂકરબર્ગને ચેરમેન પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કરીને ખુલાસો કર્યો છે કે ફેસબુક, કેટલીક…

તો ઝુકરબર્ગના હાથમાંથી ફેસબુકનો વહીવટ જતો રહેશે? રાજીનામાંની ઊઠી માંગ

ફેસબુકના રોકાણકારો ચૅરમેન અને CEO માર્ક ઝુકરબર્ગ પર રાજીનામું આપવા માટે દબાણ કરી રહ્યાં છે. આ ત્યારથી શરૂ થયું છે જ્યારથી ન્યૂયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સોશ્યલ મીડિયા સાઈટે એક PR ફર્મની નિમણૂક કરી છે. ડિફઈનર્સ…

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પરથી “ફેક સામગ્રી” હટાવવા ફેસબુક ઉઠાવશે આ મોટું પગલું

ફેસબુક એક એવી સ્વતંત્ર સંસ્થા બનાવી રહ્યું છે, જે તેના પર નજર રાખશે કે સોશિયલ નેટવર્કિગ સાઈટ પરથી કઈ સામગ્રી હટાવવામાં આવે. ફેસબુકે ગુરૂવારે તેની જાહેરાત કરી જ્યારે તેણે અલગ-અલગ દેશોમાં નિયામકોના વધતા દબાણને પગલે નફરત ફેલાવવાનું ભાષણ અને સમુદાયના…

Facebookએ શૉર્ટ ફોર્મેટ વીડિયો એપ કરી લોન્ચ, આ છે ખાસિયત

ફેસબુકે એક વીડિયો એપ ‘લાસો’ લૉન્ચ કરી છે, જેનાથી યૂઝર્સ સ્પેશ્યલ ઈફેક્ટ અને ફિલ્ટરની સાથે શૉર્ટ ફોર્મેટનો વીડિયો બનાવી શકે અને તેને શેર કરી શકે. ફેસબુકના પ્રોડક્ટ મેનેજર એન્ડી હુઆંગે શુક્રવારે એક ટ્વિટમાં કહ્યું, ફેસબુકના નવા નાના ફોર્મેટની વીડિયો એપ…

ફેસબુકે ચૂંટણી અભિયાન હેઠળ કરી આ મોટી કાર્યવાહી

ફેસબુકે પોતાના ચૂંટણી અભિયાન હેઠળ ફરી એક વખત મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ 30 ફેસબુક એકાઉન્ટ અને 85 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લૉક કર્યા છે. ફેસબુકને આ વાતની શંકા હતી કે આ બધા એકાઉન્ટ અમેરિકન મધ્યવર્તી ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરી શકતા હતાં અને…

તમારું Whatsapp હવે પહેલાં જેવું નહીં રહે, આ ફીચરના બદલાવની જાણ થતાં કો-ફાઉન્ડરે છોડી કંપની

ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ Whatsappમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. ફેસબુકના કમાણી વધારવાના પ્રયાસો હેઠળ હવે વૉટ્સઍપ જાહેરાતો દેખાડવાની તૈયારીઓ કરી રહ્યું છે. મોબાઈલ મેસેજિંગ સેવાના ઉપાધ્યક્ષ ક્રિસ ડેનિયલે બુધવારે કહ્યું કે કંપની પોતાના Status ફીચરમાં જાહેરાતો બતાવશે. ડેનિયલે નવી…

તમારા પર્સનલ મેસેજ વેચી રહ્યું છે Facebook, ફરી લીક થયો હજારો યુઝર્સનો ડેટા

ડેટા લીકના મામલે ઘણાં લાંબા સમયથી વિવાદોવચ્ચે ઘેરાયેલી સોશિયલ સાઇટ ફેસબુકની મુશ્કેલીઓ વધી છે. યુઝર્સનોડેટા ચોરી અને તેના દુરૂપયોગ અંગેનો એક રિપોર્ટ સામે આવ્યો છે.  એક અહેવાલ અનુસાર, લગભગ 81 હજાર યુઝર્સના એકાઉન્ટ ફક્ત હેક કરાયા નહોતા પરંતુ તે એકાઉન્ટ્સના…

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફેસબુકને થયો 5.14 અબજ ડૉલરનો નફો

સોશિયલ મીડિયા કંપની ફેસબુકનો નફો 30 સપ્ટેમ્બરે સમાપ્ત ત્રણ મહિનામાં નવ ટકા ઉછળીને 5.14 અબજ ડૉલર પહોંચ્યો હતો. કંપનીની મહેસૂલ પણ આ દરમ્યાન 33 ટકા વધીને 13.7 અબજ ડૉલર રહીં. જોકે, ફેસબુકનું પરિણામ વિશ્લેષકોના અનુમાનથી વધારે સારું રહ્યું. પરંતુ સરેરાશ…

Facebookના સ્થાપક ઝૂકરબર્ગ થશે ઘરભેગા ?: 4 શેરહોલ્ડર્સ આવ્યા વિરોધમાં

સોશયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને સંચાલિત કરનારી કંપની ફેસબુક ઈન્કના ચાર મોટા અમેરિકી શેરધારકોએ સીઈઓ માર્ક ઝકરબર્ગને કંપનીના ચેરમેન પદેથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમનો આ પ્રસ્તાવ ઘણાં મોટા વિવાદીત ગોટાળાના સામે આવ્યા બાદ આવ્યો છે. આ શેરધારકોને આશા છે…

whatsappના જેવા જ વિકલ્પો મળશે Facebookમાં, થઈ રહ્યાં છે અા ફેરફાર

ફેસબુક મેસેન્જરમાં ટૂંક સમયમાં એક નવું ફિચર આવી રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેસબુક બધા વપરાશકર્તાઓ માટે અનસેંડ ફીચર લાવવાની વાત કરે છે પરંતુ ક્યારે લાવવામાં આવશે તે કોઈ ઉલ્લેખ નથી. અનસેંડ ફીચર એટલે કે મોકલેલો મેસેજ તમે પાછો લઈ…

સુરતમાં બાળકો સાથે દુષ્કર્મ, પોલીસ કમિશ્નરે ફેસબુકમાં Live થઈ આપ્યો મોટો સંદેશ

સુરત લીંબાયત વિસ્તારમાં માસૂમ બાળકીના દુષ્કર્મ બાદ હત્યા મામલે સુરત પોલીસ સતર્ક બની છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ ફેસબુક લાઈવથી માતા-પિતાને બાળકોની કાળજી રાખવા અપીલ કરી છે. દરેક માતા-પિતાને અપીલ કરી હતી કે પોતાના બાળકોને જાહેરસ્થળ ઉપર એકલા ન છોડે….

ફેસબુક મેસેન્જરમાં મળશેWhatsapp જેવું ફિચર, આ રીતે કરશે કામ

લાંબો સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ફેસબુકે હવે મેસેન્જરમાં પણ મેસેજ ડીલીટ કરવાનું ફિચર આવશે. ફેસબુક મેસેન્જરમાં પણ મેસેજને ડીલીટ કરવાના ફિટરનો સ્ક્રીન શૉટ પણ સામે આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વૉટ્સએપની જેમ હવે તમે ફેસબુક મેસેન્જરમાં મોકલેલા મેસેજને…

ફેસબુકમાં અાવી રહ્યાં છે મોટા ફેરફારો, યૂઝર્સને થશે ફાયદો

ફેસબુક બહુ જલ્દી પોતાની મેસેજિંગ એપ મેસેંજરમાં Unsend ફિચર રોલ આઉટ કરે તેવી શક્યતા છે.  પ્રાપ્ત માહિતિ અનુસાર આ ફિચર દ્વારા યુઝર્સ પોતાના મિત્રોને મોકલેલા મેસેજને પોતાના ઈનબોક્સથી પાછા લઈ શકશે એટલે કે મેસેજ મોકલ્યાપછી તેને ડિલિટ કરી શકશે. યુઝર્સ…

ફેસબુક હેકર્સે 2 કરોડ 90 લાખ યુઝર્સના ફેસબુક એકાઉન્ટમાંથી ડેટા કરી ચોરી

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે હેકર્સ પાછલા મહિને લગભગ 3 કરોડ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષામાં તોડી પાડવામાં સફળ થયા છે. આ 3 કરોડમાંથી લગભગ 2 કરોડ 90 લાખ યુઝર્સે ફેસબુક એકાઉન્ટમાંથી ડેટા ચોરી થઈ હોવાની…

DRDO એન્જીનિયર ફેસબુક પર ‘નેહા’ અને ‘પૂજા’ બની પાકિસ્તાનને આપતો હતો બ્રહ્મોસની જાણકારી

ઉત્તર પ્રદેશ એન્ટી ટેરોરિસ્ટ સ્કવોડનું કહેવું છે કે નિશાંત અગ્રવાલ ફેસબુક પર નેહા શર્મા અને પૂજા રંજન નામના બે નકલી એકાઉન્ટના સંપર્કમાં હતો. જેનું સંચાલન પાકિસ્તાનમાંથી થઇ રહ્યું હતુ. અધિકારીઓએ દાવો કર્યો કે નિશાંત ઘણા સંવેદનશીલ કામમાં સામેલ હોવા છતાં…

એન્જિનિયર નિશાંત અગ્રવાલને ફેસબુક પર વધુ એક્ટીવ રહેવુ પડ્યું ભારે, આવી ગયો આ લોકોના નિશાને 

જાસૂસીના આરોપમાં ઝડપાયેલા બ્રહ્મોસ એન્જિનિયર નિશાંત અગ્રવાલ ફેસબૂક પર ઘણો એક્ટીવ રહેતો હતો. જે તેના પરિવાર માટે મુસીબત સાબિત થઇ. નિશાંત અગ્રવાલ પર જાસૂસીનો આરોપ લાગ્યા બાદ લોકોએ તેના ફેસબુક એકાઉન્ટર પર શાબ્દીક ટીકા ટીપ્પણી શરૂ કરી. ટ્રોલ્સ ગદ્દાર જેવા…

ગૂગલને પણ બ્રાન્ડ વેલ્યુમાં આ એપ્લિકેશને પાછળ રાખી દીધી? જાણો કોની કેટલી બ્રાન્ડ વેલ્યુ

ગ્લોબલ બ્રાન્ડ કન્સલટન્સી ઈન્ટરબ્રાન્ડે ગુરુવારે ‘બેસ્ટ-100 ગ્લોબલ બ્રાન્ડ 2018’ લિસ્ટ જાહેર કર્યું છે. તે પ્રમાણે ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ થઈ ગઈ છે. બીજી બાજુ ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુક 8માંથી 9માં નંબરે પહોંચી ગયું છે. એજન્સીના જણાવ્યા…

સરકારે ફેસબુકને પૂછ્યું, ‘હેકિંગની ભારતના કેટલા યુઝર્સને અસર થઈ’

સરકારે હાલમાં ફેસબુક હેકિંગની ઘટના પર માહિતી માંગી છે. આઈટી મંત્રાલયે ફેસબુકને ભારતીય યુઝર્સ પર પડેલી અસર અંગે પૂછ્યું છે. સૂત્રો મુજબ, સોમવારે ફેસબુકે મૌખિક પદ્ધતિથી આ માહિતી માંગી છે કે આ ઘટનાની અસર કેટલા ભારતીય લોકો પર પડી છે….

135 મિનિટ વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ઑનલાઈન રહે છે યુવાનો

ભારતમાં દરરોજ મોટાભાગના ગ્રાહક એક જીબી ડેટાનો ઉપયોગ કરવા લાગ્યા છે. જે લગભગ બે વર્ષ પહેલા સરેરાશ 4 જીબી સુધી હતો. નીલસન ઈન્ડિયાના એક રિપોર્ટ પરથી મળેલી માહિતી મુજબ, આખી દુનિયાના ગ્રાહકો દ્વારા ઑનલાઈન સમય વિતાવવાનો સમય સરેરાશ 135 મિનિટનો…

VIDEO : પાટીદાર ગ્રુપમાં યુવકે, અનામત માટે તોડફોડ કરવી યોગ્ય નથી લખતા થયું કંઇક આવું…

ફેસબુક પર બનાવવામાં આવેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના ગ્રુપમાં કિંમના યુવકની પત્ની અને બાળકી પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે. સુરતમાં તોફાનો અને રાજકતાના માહોલ વિશે યુવકે પ્રતિક્રિયા આપી હતી.અને ગ્રુપમાં જણાવ્યું હતું કે, અનામત માટે તોડફોડ કરવી એ…

જમ્મુમાં SPOએ નોકરી છોડતાં  કેન્દ્ર હચમચી, પોલીસ માટે જાહેર કરી સૌથી મોટી યોજના

જમ્મુ કાશ્મીરમાં એસપીઓના અપહરણ બાદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ જમ્મુ કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા એસપીઓના વેતનમાં બે ગણો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં 15 વર્ષથી એસપીઓની નોકરી કરી રહેલા પોલીસ જવાનના વેતનમાં વઘારો કરવાનો નિર્ણય લીધો છે….

મરેલા માણસો પણ વાપરે છે Facebook, શું તમે તો એમની જોડે વાત નથી કરતા ને?

ભારતમાં પિત્રુપક્ષ શરૂ થઈ ચૂક્યો છે. આ દિવસોમાં પૂર્વજોને પિંડ દાન અપાય છે. તેવી જ રીતે વિદેશમાં લોકો હેલોવીન અને ઘોસ્ટ ફેસ્ટિવલ ઉજવી રહ્યાં છે. તેવામાં એક અજીબોગરીબ ઘટના બહાર આવી છે કે લોકો ફેસબુક પર મૃત્યુ પામેલા લોકો સાથે…

મહિલાને બિભત્સ મેસેજ લખનાર શખ્સની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ

ફેસબુક પર મહિલાના ફોટા અપડેટ કરી અને બિભત્સ મેસેજો લખીને સોશ્યલ મીડીયામાં ફોટોઝ વાયરલ કર્યા હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. શખ્સનું નામ મહેશ પરમાર હોવાનું સામે આવ્યું…

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગનું લોકશાહી પર નિવેદન, કહ્યું કે…

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યુ છે કે સોશયલ મીડિયા પર નકલી ખબરો ફેલાવનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેવામાં લોકશાહીને બચાવવી શસ્ત્રદોડમાં સામેલ થવા જેવું છે. તેમણે કહ્યુ છે કે ફેસબુકની કોશિશો છતાં સોશયલ મીડિયા પર એવા લોકો છે કે…

સિંધિયાને ફેસબુક પર કથિતપણે અપાઈ છે ધમકી, ભાજપના ધારાસભ્ય ઉમાદેવીના પુત્રની કરાઈ ધરપકડ

મધ્યપ્રદેશથી કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને કથિતપણે ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલામાં પોલીસે ભાજપના ધારાસભ્ય ઉમા દેવીના 19 વર્ષીય પુત્ર પ્રિંસદીપની ધરપકડ કરી છે. ઉમાદેવી દમોહ જિલ્લાની હટા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. હટા…

સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞનો અભિપ્રાય, ફેસબુકની આતંકવાદની વ્યાખ્યા વધુ વ્યાપક

સંયુક્ત રાષ્ટ્રના એક વિશેષજ્ઞે કહ્યું છે કે ફેસબુકની આતંકવાદની વ્યાખ્યા કંઈક વધુ વ્યાપક છે. તેના કારણે અભિવ્યક્તિની આઝાદી પર રોક અને તેની સેવાઓ સુધી પહોંચવાથી મનસ્વીપણે ઈન્કારનું જોખમ વધે છે. આતંકવાદ વિરુદ્ધ લડાઈના સમયે માનવાધિકારોની સુરક્ષા અને તેને પ્રોત્સાહન આપવા…