Archive

Tag: facebook

Facebookથી ફરી થઇ આટલી મોટી ભૂલ, તરત જ તમારો password બદલી નાંખો નહી તો….

ફેસબુકથી ફરી એકવાર મોટી ચૂક થઇ ગઇ છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટની આ મોટી ચૂક જાણશો તો તમે કા તો તમારુ ફેસબુક એકાઉન્ટ જ ડીલીટ કરી દેશો અથવા તો તેનો પાસવર્ડ બદલી નાંખશો. ફેસબુકે ખુલાસો કર્યો છે કે…

દુનિયાભરમાં 8 કલાક સુધી ઠપ્પ થયા Facebook-Instagram, યુઝર્સ થઇ ગયા પરેશાન

બુધવારની રાત્રે અચાનકથી ભારત, અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના અનેક દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસીસ ડાઉન થઇ ગઇ. આ કારણે યુઝર્સને આશરે 8 કલાક સુધી આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવામાં પરેશાની થઇ. આ નિરાશા અને ગુસ્સાને યૂઝર્સે બીજી…

અમેરિકા સહિત યુરોપમાં ફેસબુક થયું ઠપ્પ, લોકોએ Twitter પર ઝુકરબર્ગની ક્લાસ લઈ નાખી

અમેરિકા અને યુરોપમાં ગઈ કાલે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઊન થતા લાખો યુઝર્સને ફટકો પડ્યો હતો. યુઝર્સે નિરાશા બીજી સોશિયલ મીડિયા સાઈટ પર ઠાલવી હતી. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ભૂલને લોકોએ ટ્વીટર પર શેર કર્યું હતું. જો કે હજુ…

આ કારણે વ્હોટ્સએપે આપી સીરીયસ વૉર્નિગ, ઘણાં યૂઝર્સને કર્યા બેન

ફેસબુકની ઑનરશિપવાળું ઈન્સ્ટન્ટ મેસેન્જર વ્હોટ્સએપ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવેલા કોમ્યુનિકેશન મીડિયમમાંથી એક બની ગયુ છે. ફક્ત ભારતમાં 20 કરોડથી વધારે એક્ટિવ યૂઝર્સવાળા આ એપના ઘણાં ફેક વર્ઝન પણ તૈયાર છે અને મોટી સંખ્યામાં યૂઝર્સ તેનો ઉપયોગ પણ કરી રહ્યાં…

ફેસબુક મેસેન્જરની ખામીનો લાભ ઉઠાવી રહી છે અન્ય વેબસાઈટ, પર્સનલ ચેટ થઈ પોસ્ટ

ફેસબુક મેસેન્જર એપની ખામીનો લાભ હવે અન્ય વેબસાઈટ ઉઠાવી રહી છે. આ વેબસાઈટ સુધી યૂઝર્સની પર્સનલ ચેટ પણ પહોંચી ચુકી છે. આ વાતનો ખુલાસો સાઈબર સુરક્ષા કંપનીએ રિસર્ચર રોન મસાસએ એક રીપોર્ટમાં કર્યો છે. ડેટા લીક મામલે ફેસબુક વિવાદોમાં છે…

એક સમયે દુનિયાનું સૌથી મોટું અને લોકપ્રિય સોશિયલ મીડિયા હતું આજે લોકો એકાઉન્ટ કરી રહ્યા છે બંધ, આ છે કારણ

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પરથી યુવાનોનો મોહ ઘટવા લાગ્યો છે. એક સમયે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કરોડો અકાઉન્ટ બંધ થઈ ચુક્યા છે. એક રીપોર્ટમાં દર્શાવાયું છે કે ગત 2 વર્ષમાં 15 મિલિયન એટલે કે…

ફેસબુક બનશે વધું સલામત તેમાં કરાશે આટલા સુધારા

પાછલા કેટલાંક સમયથી ફેસબુક પર પ્રાઇવસી મુદ્દે ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. ફેસબુક વપરાશકર્તાઓનો ડેટા તેમની જાણ બહાર મેળવતી બોવાની વાતો સામે આવી છે. આ મુદ્દે ફેસબુક સતત વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. આ બધની વચ્ચે ફેસબુકના સ્થાપક અને સીઇઓ માર્ક…

Whatsapp પર કૉઈન્સ દ્વારા થશે મની ટ્રાન્સફર, ફેસબુક કરી રહ્યું છે ડેવલપ

ફેસબુકની માલિકીવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ પર હવે યૂઝર્સ કૉઈન્સ દ્વારા મની-ટ્રાન્સફર મોકલી શકશે. ઘણી બધી મોટી સોશિયલ મીડિયા અને મેસેજિંગ કંપનીઓ ક્રિપ્ટોકરન્સી લાવવા માટે કામ કરી રહી છે અને ફેસબુકનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. મેનસ્ટ્રીમ કંપનીઓ આગામી સમયમાં…

ફ્રેન્ડશીપ તોડી નાખતાં યુવકે બિભત્સ વીડિયો યુવતીની માતા અને બહેનને મોકલ્યા, આખરે થયું આ

અપરિણીત યુવતિને તેનો મિત્ર પરિણીત હોવાની જાણ થયા બાદ સબંધ તોડી નાંખતા યુવાને યુવતિનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતિની માતા-બહેનને બિભત્સ વિડીયો શેર કરી ઘરને વેરેવિખેર કરી નાંખવાની ધમકી આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સરથાણા વિસ્તારની યુવતીને હેરાન કરતા યુવાનને…

Facebook પર ટૂંક સમયમાં આવી રહ્યું છે ‘Clear History’ પ્રાઈવસી ફીચર, આ થશે ફાયદો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook આખરે તેનું પ્રિવેસી ફીચર લૉન્ચ કરવા જઈ રહ્યું છે, જેનો યૂઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. આ નવા ફીચરનું નામ ક્લિયર હિસ્ટ્રી હશે, જેના માધ્યમથી યૂઝર ફેસબુક દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાને ડીલીટ કરી દેશે. આ…

Twitter બાદ ફેસબુક અને ઈન્સ્ટાને સમન મોકલી ભારતમાં હાજર થવા આદેશ, આ છે કારણ

ટ્વિટર બાદ IT મામલાની સંસદીય સમિતિએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સમન મોકલી હાજર થવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયાના મુખ્ય અધિકારીઓને સમન બાદ 6 માર્ચના રોજ હાજર થવાની સૂચના આપવામાં આવી છે. આઈટી મામલાની સંસદીય સમિતિ ઓનલાઈન પ્લેટફોર્મ પર નાગરિકોના…

રોબર્ટ વાડ્રાની ફેસબુક પર પ્રતિક્રિયા, મેં હંમેશા ગરીબ લોકોની મદદ કરી છે

મની લોન્ડ્રિંગ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, દેશમાં કેટલાક મુદાઓ ઉપરથી ધ્યાન ભટકાવવા માટે મારા વિરૂદ્ધ રાજકીય ષડ્યંત્ર રચવામાં આવ્યુ. છેલ્લા 10 વર્ષથી મારા વિરૂદ્ધ કાર્યવાહી કરી બદનામ કરવાની…

Google અને Facebookને બેન્કિંગ સેવાઓમાં ઉતરવાની સરકાર મંજૂરી ન આપે

બેંકર ઉદય કોટકે જણાવ્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા મોટી કંપનીઓ Google અને Facebookને બેન્કિંગ સેવાઓમાં ઉતરવાની મંજૂરી આપવામાં ના આવે કેમ કે તેમને નિયમમાં રહેવું પસંદ નથી. કોટકે કહ્યું હતું કે બેન્કિંગ કારોબાર જનતાનાં વિશ્વાસ પર ટક્યો હોય…

સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો માટે લવાશે નવા નિયમો, ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું

આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ સોમવારે બોમ્બેહાઈ કોર્ટને જણાવ્યું હતું. મતદાનના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર…

ભારત સરકાર સોશિયલ મીડિયા માટે લાવશે નવા નિયમો, આ મેસેન્જર થશે બંધ

વૉટ્સએપ સાથે સંકળાયેલા એક ઊચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવી રહી છે. આ નિયમો લાગુ થશે અને તેનું પાલન કરવા વૉટ્સએપ પર દબાણ કરવામાં આવશે તો કદાચ અમારે ભારતમાંથી આ સેવા સંકેલી લેવી…

જો તમે પણ Whatsapp પર કરતાં હોય આ કામ તો ચેતી જજો, નહી તો…

જો તમે પણ વૉટ્સએપ યુઝર હોવ તો આ ખબર તમને નિરાશ કરી શકે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગત વર્ષથી તણાવ ચાલી રહ્યો છે પરંતુ સરકાર અને ફેસબુકની માલિકી ધરાવતાં વૉટ્સએપની લડાઇનો ટૂંક સમયમાં અંત આવશે…

હવે ફેસબુક Messenger પર પણ Delete કરી શકો છો મોકલવામાં આવેલા મેસેજ, આ છે પદ્ધતિ

જો તમે પણ ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે કોઈ ખુશખબરથી ઓછા નથી. ફેસબુકે પોતાના વચનને નિભાવીને મેસેન્જરમાં ‘અનસેન્ડ ફીચર’ એડ કરી દીધુ છે, જેની મદદથી યૂઝર્સ હવે પોતાને મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકે…

ફેસબૂક પર ગમે તે પોસ્ટ કરો અને ચાલતું એ દિવસો હવે ગયા, નિયમ જાણી લો નહીં તો મોંઘુ પડશે

તમને જાણ હોય કે નાં હોય પણ ફેસબુકના કન્ટેન્ટ રિવ્યુઅર દુનિયાભરમાંથી અપલોડ થતી આવી પોસ્ટની તપાસ 1500 કર્મચારી કરે છે. તેઓ આવી પોસ્ટ અંગે તપાસ કરીને નક્કી કરે છે કે પોસ્ટ રાખવા જેવી છે કે હટાવવા જેવી છે. ભારતમાં પ્રાદેશિક…

ફ્રી ગેમ્સ પર ખર્ચ કરવા માટે ફેસબુકે બાળકો અને માતા-પિતાને ફસાવ્યા, રીપોર્ટમાં દાવો

ફેસબુકને સતત અલગ-અલગ મુદ્દે ટીકાઓનો સામનો કરવો પડે છે. હાલમાં મીડિયા રીપોર્ટ મુજબ, ફેસબુકે બાળકો અને તેના માતા-પિતા સાથે કપટ કરીને ફી-ટૂ-પ્લે ગેમ્સ પર પૈસા ખર્ચ કરાવ્યા છે. એક ક્લાસ-એક્શન કોર્ટ કેસ સાથે જોડાયેલા રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે…

FB મેસેન્જર, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં થશે આ મોટો બદલાવ, ચેટ બનશે વધુ મજેદાર

નવા વર્ષની શરૂઆતમાં જ ફેસબુક કંઇક નવુ કરવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા ફર્મે જણાવ્યું કે આવનારા સમયમાં તે વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એક સાથે લાવી શકે છે જેનો ઉપયોગ દરરોજ કરોડો યુઝર્સ કરી શકશે. એક અહેવાલ અનુસાર વૉટ્સએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને…

Facebook 25 ફેબ્રુઆરીથી બંધ કરી રહી છે આ એપ, પોતાની તસ્વીર કરી લો સેવ

ફેસબુકે જાહેરાત કરી છે કે ફેસબુક 25 ફેબ્રુઆરીથી પોતાની તસ્વીર સેવિંગ અને શેરિંગ એપ Moments બંધ કરી રહ્યાં છે. Moments ફેસબુકની સ્ટેન્ડ અલોન એપ છે. ફેસબુકે કહ્યું છે કે તેઓ યૂઝર્સની યોગ્ય સંખ્યા ના હોવાથી આ એપ બંધ કરી રહ્યાં…

વડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે

અટલાદરા વિસ્તારમાં બનેલા એક અજીબોગરીબ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.સાસુની સેવા કરવા માટે આવેલી યુવતી બે વર્ષના પુત્રને મુકી નવી જ બનેલી ફેસબુક ફ્રેન્ડ યુવતીની સાથે ખરીદી કરવાને બહાને ફરાર થઇ જતાં બંનેના પરિવારજનો ચિંતામાંં મુકાઇ ગયા છે. અટલાદરા રેલવે…

ફેસબુક પર 350 પેજ અને 50 ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ ડિલીટ, શું તમારું પેજ પણ આમા નથીને ?

ફેસબુકે જાહેરાત કરી હતી કે વાંધાજનક સામગ્રીનો પ્રચાર કરતા અસંખ્ય રશિયન ફેસબુક એકાઉન્ટ અને પેજ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. ફેક ન્યૂઝ ફેલાવતા રશિયન એકાઉન્ટ વિરૂદ્ધ ફેસબુકે ઉગ્ર કાર્યવાહી શરૂ કરી હતી. ફેસબુકના સાઈબર સિક્યુરિટીના વડા નથાનિયલ ગ્લેચેરે એક નિવેદનમાં…

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ચાલી રહેલા ટેન યર ચેલેન્જ તમારી પ્રાઇવસી સાથે સોદો તો નથી ને….

સોશિયલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક પર ચાલી રહેલા ટેન યર ચેલેન્જમાં યુઝર્સ પોતાના 10 વર્ષ જૂના ફોટા અને વર્તમાન ફોટાને એક સાથે શેર કરી રહ્યા છે. અત્યાર સુધી આશરે 50 લાખથી વધુ યુઝર્સ પોતાની જૂની તસ્વીર શેર કરી ચુક્યા…

ફેસબૂક જોતું રહી ગયું: WhatsAppએ બાજી મારી, બધાને પછાડીને આવ્યું નંબર વન

છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામા આવે તો ફેસબુક એ એક એવી એપ્લિકેશન છે કે જે હંમેશાં દરેક એપની આગળ રહે છે, પરંતુ હવે ફેસબુક માલિકીની જ એપ WhatsAppએ તેને પાછળ છોડી દીધુ છે. માસિક સક્રિય વપરાશકર્તાઓના કિસ્સામાં WhatsApp ટોચ પર…

હવે તમે ક્યાં જશો: ફેસબુકમાં તમારૂ એકાઉન્ટ હોય કે ન હોય, એ લોકો ડેટા તો ટ્રેક કરી જ શકશે

ફેસબુક પર ડેટા લિક બાબતે ખુબ ફરિયાદો આવી રહી છે એવામાં એ નવી ખબર સામે આવી છે. ડેટા લિકને લઇને સતત આરોપો બાદ પણ ફએસબૂક તેનાં યૂઝર્સનો ડેટા બચાવવામાં સફળ રહ્યું નથી. દરરોજ ફેસબૂકથી લોકોનાં ડેટા લીક થવાનાં કિસ્સા સામે…