ચંદ્રશેખર આઝાદ સાથે પ્રિયંકાની મુલાકાત બાદ ભાજપ અને દલિત મતદારો વચ્ચે શું ફરક પડશે જાણો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મેરઠની એક હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીનાં નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી સાથે યુપી પશ્ચિમનાં પ્રભારી અને...