મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી....
મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 355 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા હતા. મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડત ચાલી રહી છે અને...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ શરૃ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતાઓ કારમી હાર માટે એકબીજાને જવાબદાર...
દિલ્હીની પટપડગંજ વિધાનસભા સીટ પર અત્યંત તીવ્ર રસાકસી અને ઉતારચડાવ બાદ આખરે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાની જીત થઇ છે. ચૂંટણી પંચનાં તાજા આંકડાઓ મુજબ,...
દિલ્હી વિધાનસભા 2020ની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને નામોશીભર્યો પરાજય મળ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી 63 જ્યારે બીજેપી 7 સીટો પર છે. તો દેશની એક સમયની...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ જાહેર થવાની સાથે આ ચૂંટણીના મુખ્ય બે પક્ષો ભાજપ અને આપ વચ્ચે પોસ્ટરબાજી શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં આપનો વિજય નિશ્ચિત...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિક્રમી કંગાળ દેખાવ કર્યો છે. કોંગ્રેસના 63 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી દીધી છે અને તેમને પાંચ ટકાથી પણ ઓછા મત મળ્યા છે....
આમ આદમી પાર્ટી (આપ) દિલ્હીમાં ત્રીજી વખત સત્તાનું સુકાન સંભાળશે તે નિશ્ચિત બનતા કેજરીવાલે બપોરે તેમના પક્ષના કાર્યકરો અને ઉમેદવારો જોડે ઉજવણી કરી હતી. કેજરીવાલે...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મંગળવારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (આપ)એ વધુ એક વખત ભવ્ય વિજય મેળવ્યો છે અને નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરોધી દેખાવો...
ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત શાહીન બાગ પર વિવાદિત નિવેદનો આપનારા ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ ચૂંટણી પરિણામો બાદ હાર સ્વીકારી છે. પ્રવેશ વર્માએ જણાવ્યું કે અમે...
દિલ્હીના મુખ્યમંત્રીની લિસ્ટ જોઈએ તો એક અલગ વાત જાણવા મળશે. પહેલા મુખ્યમંત્રી 1952-55 સુધી. બીજા મુખ્યમંત્રી 1955-56 સુધી અને ત્યાર બાદ ત્રીજા મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાના...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે દિલ્હીને...
ઘણા ૨ ડિસેમ્બર ૧૯૯૩માં દિલ્હીમાં રચાયેલી વિધાનસભાને પ્રથમ વિધાનસભા માને છે અને ભાજપના મદનલાલ ખુરાનાને પ્રથમ મુખ્યમંત્રી ગણે છે પરંતુ દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બહુમાન...
દિલ્હીની ચૂંટણીમાં શાહીનબાગને મુખ્ય મુદ્દો બનાવીને ચૂંટણી લડવા મેદાને ઉતરી ભારતીય જનતા પાર્ટીને પરિણામો આવ્યા બાદ જોરદાર મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની ચૂંટણીનાં પરિણામોમાં સ્પષ્ટ...
આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ એમ ત્રણ મોટા પક્ષોએ મેનિફેસ્ટો બહાર પાડ્યા હતા. આવો, તમને જણાવીએકે,...
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામને લઈને શરૂઆતી રૂઝાનમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનને જોતા AAPમાં ખુશીની લહેર છે. શરૂઆતી રૂઝાનોમાં AAPને પૂર્ણ...
અરવિંદ કેજરીવાલ. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી ઉભરેલા એવા નેતા કે જે આજે પ્રજાજનોના હૃદયમાં ખરા અર્થમાં નાયક તરીકે બિરાજે છે. મનમાં પહેલેથી જ પ્રજાની સેવાની ભાવના...