નર્મદા નદીના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારોYugal ShrivastavaSeptember 11, 2018July 6, 2019ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.નર્મદા ડેમની હાલની સપાટી 125.25 મીટર થઈ છે.દર કલાકે બે...