લ્યો બોલો! અડધી રાતે જ ગ્રેડ-પે આંદોલન તોડી પડાયું, પોલીસના જ ઉચ્ચ અધિકારીઓએ પોલીસ પરિવારના સભ્યોને હાંકી કાઢ્યાં
પોલીસના ગ્રેડ-પેને લઈને ચાલતા આંદોલનમાં ગાંધીનગર ખાતે પોલીસ પરિવારના સભ્યોને ગત રાત્રે જ પોલીસે હટાવી દીધા હતાં. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જ ઉચ્ચ...