ખુશખબર / કેમિસ્ટ્રીમાં એક માર્ક્સનું ગ્રેસ, MCQ પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાની મુખ્ય ચારેય વિષયોની એમસીક્યુ પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે. જે મુજબ કેમિસ્ટ્રીમાં ત્રણેય માધ્યમના...