GSTV
Home » evm

Tag : evm

ઝારખંડમાં બોલ્યા PM: ‘જનતા ચોકીદાર પર પ્રેમ વરસાવે છે અને ગાળો EVM ખાઈ રહ્યું છે’

Arohi
પીએમ મોદીએ ઝારખંડના લોહરદગામાં જનસભા સંબોધી  કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, મોદીને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપી રહ્યા  છે.

આસામના પૂર્વ ડીજીપીના EVM પર સવાલ, વોટ બાદ અન્ય ઉમેદવારની પાવતી વીવીપેટમાં જોવા મળી

Arohi
ચૂંટણીમાં વપરાતા ઈવીએમ અને વીવીપેટમાં ગરબડ હોવાના આક્ષેપોમાં હવે આસામના પૂર્વ ડીજીપીનું નામ પણ સામેલ થયું છે. આસામના પૂર્વ ડીજીપીએ સવાલ ઉઠાવતા કહ્યું છે કે,

ચૂંટણી બાદ EVM થયા સ્ટ્રોંગ રૂમમાં કેદ, રાખવામાં આવ્યા છે સઘન બંદોબસ્ત

Arohi
ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે હવે ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યો

હિરાબા પહોંચ્યા ગાંધીનગર, મતાધિકારનો ઉપયોગ કરી બન્યા લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરના રાયસણમાં મતદાન કર્યુ. તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા અને લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા હતા. મહત્વપૂર્ણ છે

માયાવતી PM બનશે? સપાના આ દિગ્ગજે આપ્યો જવાબ ‘મને મુર્ખ સમજી રાખ્યો છે?’

Arohi
લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે આજે મતદાન થઈ રહ્યું છે. દેશની 117 સીટો પર વોટર પોતાના વોટ આપી રહ્યા છે. સામાન્ય માણસ સાથે નેતા પણ

અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, તમારો એક મત દેશના વિકાસને આગળ વધારી શકે છે

Arohi
અમિત શાહે ગુજરાતના અમદાવાદના નારણપુરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું

અમિત શાહ, PM મોદી સહિતના આ દિગ્ગજોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણિપ સ્થિત મતદાન મથકેથી પોતાના મત આપ્યો હતો. રાણીપમાં નિશાન સ્કુલ ખાતે પીએમ મોદીએ મતદાન કર્યુ હતુ. નરેન્દ્ર મોદીના મતદાન કરતા

આતંકના IEDને મતદાનના VIDથી જવાબ : પ્રધાનમંત્રી મોદી

Arohi
પ્રધાનમંત્રી મોદીએ રાણીપની શાળા ખાતે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે લોકોને પોતાના મતદાનનો ઉપયોગ કરવાની પહેલી કરી હતી. તેમણે

મતદાનની પહેલી અડધી કલાકમાં જ ત્રણ જગ્યાએ EVM ખોટકાયા

Arohi
સવારથી જ મતદાન માટે લોકોની ઠેર ઠેર લાઈનો લાગી હતી. આ વચ્ચે મતદાનની પ્રક્રિયા ખોરંભાવાના કારણે નવસારી, વલસાડ અને હિંમતનગરમાં ઈવીએમ ખોટકાયું હતું. જેના કારણે

પાર્ટીઓ ન થઈ સહમત, ઈવીએમ છોડી બેલેટ પેપર પર પાછો ફર્યો દેશ

Arohi
ઇન્ડોનેશિયામાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, જેમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરનો ઉપયોગ થયો છે. ઇન્ડોનેશિયામાં ઈવીએમ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, જેના પર

EVMમાં છેડછાડ કરી ભાજપ જીતતી હોવાની શંકા સામે વિપક્ષોએ કરી આ તૈયારીઓ

Mayur
તબક્કાવાર લોકસભાની ચૂંટણીનું મતદાન શરૃ થઇ ગયુ છે, પહેલા તબક્કામાં ઇવીએમને લઇને અનેક ફરિયાદો સામે આવી હતી. આ સ્થિતિ વચ્ચે હવે વિપક્ષે કમર કસી છે

TRSનો નેતા EVM સ્ટ્રોન્ગ રૂમમાં ફોટો પડાવવા ગયો અને ભરાઈ ગયો

Mayur
તેલંગાણામાં શનિવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના નેતા એન. વેંકટેશનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વેંકટેશન પર કથિતરુપે ગેરકાયદેસર રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) માટેના સ્ટ્રોન્ગ

EVMને મૂકો પડતું, બેલેટ પેપરથી ચૂંટણી કરાવો : EC સમક્ષ ચંદ્રાબાબુની માગ

Mayur
દેશમાં લોકશાહી અને  ચૂંટણીની પ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવા તેમજ તેના જુસ્સાને ટકાવી રાખવા તરત જ બેલેટ પેપર પધ્ધતીથી ચૂંટણી કરવી જોઇએ, એમ આંઘ્ર પ્રદેશના મુખ્ય

ચૂંટણી પંચ વડાપ્રધાનના ઇશારે કામ કરે છે, પગલા નહીં લેવાય તો ઉપવાસ પર ઉતરીશ

Arohi
ચૂંટણી પંચ વડાપ્રધાનના ઇશારે કામ કરતું હોવાનો અને ચૂંટણી એક ફારસ બની રહી હોવાનો  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે અને ચૂંટણી પંચ સમક્ષ

માયાવતીનું BJP પર આરોપો મુકતું Tweet, વોટ નહીં નોટથી ચૂંટણી જીતવા માંગે છે

Arohi
પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ કરીને ઈવીએમનો મુદો ઉઠાવ્યો. માયાવતીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપ વોટથી નહીં પણ ઈવીએમમાં

રિઝલ્ટની વાત તો દૂર મતદાન વખતે જ ભગા, અહીં 157 બુથ પર EVM ખરાબ

Arohi
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મુખ્ય મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાને પત્ર લખીને ચૂંટણીમાં અનિયમીતતાની ફરિયાદ કરી છે. નાયડુએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી છે કે

EVM મુદ્દે સુપ્રીમ કોર્ટ વધારે સજાગ બની, એવી સુરક્ષા રાખી કે કોઈ કહીને ન જાય

Alpesh karena
લોકસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે એક લોકસભા બેઠક દીઠ એક ઈવીએમના બદલે પાંચ ઈવીએમના વીવીપેટની ચકાસણી કરવામાં

EVMને લઇને આ શું છે નવો હોબાળો? એક ક્લિકે જાણો કેવી રીતે કામ કરે છે EVM અને VVPAT

Bansari
સામાન્ય ચૂંટણી પહેલાં ઇલેક્ટ્રોનીક વોટિંગ મશીન EVMને લઇને ફરીથી હોબાળો શરૂ થઇ ગયો છે. રાજકીય દળોની અરજી પર સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને નોટિસ જારી કરી છે. કોર્ટે

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, EVM લઈ જનાર વાહનોમાં કરાશે આ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ

Premal Bhayani
આગામી લોકસભા ચૂંટણીમાં વીવીપેટ યુક્ત ઈવીએમની અવર-જવર પર જીપીએસની સતત દેખરેખ સુનિશ્ચિત કરી દીધી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મતદાન કેન્દ્રોમાંથી અંદર

હવે ભલે એક જ બેઠક પર 384 ઉમેદવારો ચૂંટણી લડે, EVMમાં મતદાન શક્ય બનશે

Alpesh karena
હવે જો એક બેઠકમાં 384 ઉમેદવારો હશે તો પણ EVMમાં મત આપવાનું શક્ય બનશે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં 96 ટકા ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોની

અરે ‘EVM’નો સાથ હોય તો પછી લંડન અને અમેરિકામાં પણ ‘કમળ’ ખીલી શકે

Alpesh karena
શિવસેનાના મુખપૃષ્ઠ સામેના સંપાદકીયમાં મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસે અને તેમના પક્ષે ભાજપ પર ભીષણ નિશાન સાધ્યું છે. સોમવારે છાપેલ લેખમાં મહારાષ્ટ્રની રાજનીતિથી લઈને કેન્દ્રનાં રાજકારણ પર

ઈવીએમ મુદ્દે ચૂંટણી કમિશનરે શું કહ્યું એ એકવાર જાણી લો, બેલેટ પેપર હવે ફરી…

Mayur
દેશમાં ઈવીએમ મુદે ચાલી રહેલા વિવાદ અંગે દેશના ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી ક્યારેય નહીં

ભાજપના નેતાને બ્લેકમેઇલ કરતાં મારી ટીમના 11 સભ્યોની હત્યા કરી દેવાઈ, અમે સાચા છીએ

Karan
ચૂંટણીમાં EVMના હેકિંગનો મામલો જોર પકડી રહ્યો છે. સત્તા અને વિપક્ષી પાર્ટીઓ દાવો કરી રહી છે કે, EVM હેકિંગ માટે તેમને કોઈની સાથે સંપર્ક કર્યો

EVMથી ચૂંટણી થશે તો અમે નહીં લઇએ ભાગ, આ કદાવર નેતાએ આડકતરી આપી ધમકી

Mayur
લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના પહેલા ફરી મતદાન માટે વપરાતા ઈવીએમ પર સવાલ ઉઠ્યા છે. ખાસ કરીને આ વખતે માત્ર વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા નથી.

કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીની હારી રહી હોવાથી EVMનું બહાનું કાઢી રહી છે

Arohi
બ્રિટનની અંદર અમેરિકી એક્ષપર્ટ દ્વારા ઈવીએમ હેકિંગના દાવા પર આજે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે બકવાસ ગણાવ્યો છે. અને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ

EVM હેક કરી શકાય, આ એક્સપર્ટોએ Live પ્રસારણ કરી ખુલાસો કરવાની આપી ચેલેન્જ

Mayur
લોકસભા ચૂંટણીને લઈને માહોલ બનવાનો શરૂ થયો છે.મતદાન માટે વપરાતા ઈવીએમની સુરક્ષા પર રાજનીતિક પાર્ટીઓ સવાલ ઉઠાવી ચુક્યા છે.તેવામાં બ્રિટનના કેટલા એકપર્ટ ભારતમાં વપરાતા ઈવીએમને

માનવ સર્જિત મશીનોમાં તો બધું શક્ય છે, પરેશ ધાનાણીના EVM પર પ્રહાર

Mayur
જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સવાલ ખડા કર્યા છે. અને ફરી ઈવીએમ પર શંકા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે

કરે તો ક્યા કરે : 5 રાજ્યોના ચૂંટણી પરિણામો આવતા સૌથી વધુ જુઓ કોણ મૂંઝાયું

Mayur
જો આજ સવારથી આવી રહેલા પરિણામોમાં ભાજપનો દબદબો હોત તો વિપક્ષ પાસે પ્રેસ કોન્ફરન્સમાં જવાબ દેવા માટે માત્ર ઇવીએમ જ હોત. ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ

રાજસ્થાનમાં બારાં ખાતે રસ્તા પરથી સીલબંધ ઇવીએમ મળ્યું , 4 જગ્યાએ છેડછાડના આરોપ

Mayur
રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર શુક્રવારે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ છે. તેની સાથે જ 2290 ઉમેદવારોના ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયા છે. જો કે બારાં

રાજસ્થાનમાં ભાજપના એક ઉમેદવારના મકાનમાંથી ઈવીએમ મળ્યા, કોંગ્રેસ ભડકી

Mayur
ચૂંટણી પંચે રાજસ્થાન વિધાનસભાની પાલી બેઠકના રિટર્નિંગ ઓફિસરને હટાવવાનો આદેશ આપ્યો છે. ભાજપના એક ઉમેદવારના મકાનમાંથી કથિતપણે ઈવીએમ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.