EV Charging / દેશમાં ક્યા અને કોણ સ્થાપશે 22 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન? પેટ્રોલિયમ મંત્રીએ આપી જાણકારી
દેશમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ HPC, BPCL, IOC દ્વારા 22000 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે તેવુ પેટ્રોલિમ મંત્રી હરદીપ સિંહ પુરીનુ કહેવુ છે. તેમણે કહ્યુ...