કોરોના મહામારીને ખાળવા યુરોપે ‘બાંયો ચડાવી’ : સમગ્ર ખંડમાં આજથી મહારસીકરણની શરૂઆત
કોરોનાની મહામારીમાંથી ઉગરવા માટે સમગ્ર યુરોપિયન યુનિયનેઅત્યારે બાંયો ચડાવી છે અને સમગ્ર ખંડમાં આજથી રસીકરણની શરૂઆત થઇ છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થયકર્મીઓ અને વૃદ્ધોને રસી આપવામાં...