યુરો કપ/ ઈંગ્લેન્ડના 55 વર્ષ બાદ જીતના સપનાં પર ઈટાલીના 22 વર્ષના આ ખેલાડીએ પાણી ફેરવી દીધું, સમર્થકોમાં સન્નાટો
યુરો કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની ઈટાલી સામે હાર થઈ છે. બંને ટીમો 1-1 ગોલ સાથે બરાબરી પર રહ્યા બાદ પેનલ્ટી શુટઆઉટમાં ફાઈનલનું પરિણામ નક્કી થયું હતું....