મુકેશ અંબાણી Zee TV ગ્રુપમાં ખરીદી શકે છે મોટી હિસ્સેદારી, આ કંપનીઓ રેસમાં છે સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 1992માં શરૂ થયેલા જીટીવી સમૂહને બચાવવા માટે આગળ આવી શકે છે. મીડિયા રીપોર્ટમાં મળેલી માહિતી મુજબ, જિયો એસ્સેલ સમૂહને બચાવવા...