મોટા સમાચાર / ગુજરાતી માધ્યમના ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય કરાશે સામેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત
હાલ અંગ્રેજીના દરેક જગ્યાએ બોલબાલા છે. અંગ્રેજીનું પુરતું જ્ઞાન ન હોય તો નોકરી શોધવામાં બહુ તકલીફ પડે છે. તેને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓનું કોન્ફિડેન્સ વધે...