નોકરીની વાતઃ દેશની નવરત્ન કંપનીમાં એન્જિનિયર-ડૉક્ટર બનવાની ઝડપી લો તક, 1 લાખથી વધુ મળશે પગાર
વીજળીનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી સરકારી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)માં એન્જિનિયરો અને ડોક્ટરોની માંગ ઝડપથી વધી છે. જ્યાં એન્જિનિયરની 40 જગ્યાઓ ભરવામાં...