મની લોન્ડરિંગ/ ઈડીનો ખુલાસો- નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરે સાંઠગાંઠ કરી હતી
મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન નવાબ મલિક સામે ચાલી રહેલ મની લોન્ડરિંગ પ્રકરણની તપાસમાં ઈડીએ તાજેતરમાં ચોંકાવનારી સ્પષ્ટતા કરી હતી. ઈડી અનુસાર કુર્લામાં આવેલી ત્રણ એકરની મુનીરા...