જમ્મુ- કાશ્મીર / સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ફૂંકી માર્યા, મોદીની મુલાકાત પહેલા ત્રીજી મોટી કાર્યવાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરના મુલાકાતના એક દિવસ પહેલા જ એક આતંકીની ઘટના સામે આવી છે. કુલગામમાં જિલ્લામાં આજે ફરી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ...