રોજગારી/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગની ખાલી બેઠકોને તુરંત ભરવા માટે કર્યો નિર્દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયોના સચિવોને કેન્દ્ર સરકારના વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું...