અગત્યનું/ વર્ક ફ્રોમ હોમ અંતર્ગત ઘરેથી કામ કરનારા કર્મચારીઓ માટે મોટા સમાચાર, એમ્પ્લોયીના હિતોની રક્ષા માટે સરકાર બનાવશે આ કાયદો
Work From Home: વર્ક ફ્રોમ હોમ ( Work From Home ) હેઠળ, સરકાર ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે એક વ્યાપક કાનૂની માળખું બનાવવાની તૈયારી કરી...