GSTV
Home » Employee

Tag : Employee

આ માંગ સાથે સરકારી કંપની BSNLનાં દેશભરનાં કર્મચારીઓ આજે છે ભૂખ હડતાળ પર

Mansi Patel
સરકાર તરફથી જાહેર કરાયેલાં રૂ. 69 હજાર કરોડના રિવાઇવલ પેકેજમાં વિલંબના વિરોધમાં સરકાર સંચાલિત બીએસએનએલના કર્મચારીઓ આજે એક દિવસીય ભૂખ હડતાલ પર છે. દેશભરના બીએસએનએલના...

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! આવતા નાણાકીય વર્ષમાં નોકરીમાં થઈ શકે છે 24,500નો વધારો

Mansi Patel
આવતા નાણાકીય વર્ષમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓની કુલ સંખ્યામાં લગભગ 24,500 લોકોની વૃદ્ધિ થવાનું અનુમાવ છે. સાથે જ કુલ કેન્દ્રીય કર્મચારીઓનાં વેતન અને ભથ્થાનો ખર્ચ લગભગ...

આ સરકારી કંપનીનાં ખાનગીકરણ મામલે કર્મચારીઓનો વિરોધ, મંગળવારે 1 કલાક કામથી રહેશે અળગા

Mansi Patel
તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં એલઆઈસીનો હિસ્સો વેચવાના નિર્ણય બાદ કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો છે. LIC કર્મચારીઓએ અમદાવાદ ડિવિઝન ખાતે દેખાવો કર્યા હતા. LIC ના કર્મચારીઓએ ખાનગીકરણનો...

હવે ખાનગી કર્મચારીઓને પણ મળશે પેન્શન! સરકાર કરી રહી છે કાયદામાં બદલાવની તૈયારી

Mansi Patel
કેન્દ્રની મોદી સરકાર નોકરી કરનારાઓને મોટી રાહત આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇપીએફની જેમ ભારતમાં પણ પેન્શન યોજના લેવાની જરૂર પડી શકે છે. જો...

વિશ્વમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર, સામાજિક અશાંતિ વધશે

Mayur
વિશ્વમાં હાલમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર છે અથવા તેમને પૂરતું કામ મળી રહ્યું નથી તેમ સંયુક્ત રાષ્ટ્ર(યુએન)એ જણાવ્યું છે. યુએનએ ચેતવણી આપી છે કે...

‘રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો કયારેય મત ન આપતા’ : મૃતકના આ હતા છેલ્લા શબ્દો

Mayur
‘‘ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલ પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર...

સુરેન્દ્રનગર : પેટ્રોલ પંપના કર્મચારીઓને લાકડી અને ધોકા વડે અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યો

Nilesh Jethva
સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશાપીર દરગાહ સામે પેટ્રોલ પંપ પર મારામારીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.પેટ્રોલ પંપના ત્રણ જેટલા કર્મચારીઓને અંદાજે ૭ થી ૮ અજાણ્યા શખ્સો...

4 મહિનાથી બાકી પગાર લેવા ગયેલા કર્મચારીને પિતા પુત્રએ ડંડા વળે ઢોર માર માર્યો

Nilesh Jethva
વાપીમાં એક ખાનગી કંપનીના કર્મચારીને બે શખ્સોએ ઢોરમાર માર્યો છે. જે બંને શખ્સોએ તે કર્મચારીને માર માર્યો છે તે કોઈ બીજું નહી પરંતુ કંપનીનો માલીક...

આ કંપનીના 10 હજાર કર્મચારીઓ માથે નોકરીનો ખતરો, 12 ટકા કર્મચારીઓને રવાના કરાયા

Mansi Patel
ઓયો હોટલ્સ માટે કામ કરતા કર્મચારીઓની નોકરી સામે ખતરો ઉભો થયો છે. ઓયોએ ચીન અને ભારતમાં પોતાના હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોના જણાવ્યા ...

હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : સરકાર સામેની રેલીમાં સરકારી કર્મચારી જાય તો તેને સસ્પેન્ડ ન કરી શકાય

Mayur
આઠમીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. જોકે કેન્દ્ર સરકારે આવા બંધની રેલીઓ અને પ્રદર્શનમાં ન જોડાવાની કર્મચારીઓને ચીમકી...

મોદી સરકારે 21 ભ્રષ્ટ અધિકારીઓને પાણીચું પકડાવી દીધું, ટોટલ આંકડો 85એ પહોંચ્યો

Mayur
સરકારે વધુ ૨૧ ભ્રષ્ટ ટેક્સ અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત્ત કરી દીધા છે તેમ નાણા મંત્રાલયના સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાન હેઠળ સરકારે પાંચમી...

BSNLના 77 હજાર કર્મચારીઓએ લીધુ વીઆરએસ, 31 જાન્યુઆરી સુધીમાં થશે રિટાયર

Mansi Patel
સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમીટેડ(બીએસએનએલ)માં 77 હજાર કર્મચારીઓએ વીઆરએસ માટે આવેદન આપ્યુ છે. કંપનીમાં કુલ 1.50 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હાલમાં...

સુરતમા લુમ્સના કારીગરો બન્યા બેફામ, આ કારણે ઈન્ડસ્ટ્રીને જબરદસ્તી કરાવી બંધ

Mansi Patel
સુરતમાં લુમ્સના કારીગરો બેફામ બન્યા છે. કારીગરોએ અજની ઈન્ડસ્ટ્રીને મોડી રાત્રે બંધ કરાવી સાથે જ બે કારીગરોને માર માર્યો. માર માર્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ...

સ્વચ્છતા પર અનોખી રીતે લોકોને જાગૃત કરી રહ્યો છે પુણેનો આ સફાઈ કર્મચારી

Mansi Patel
સ્વચ્છતા અભિયાનને લઇને દરેક વ્યક્તિ પોતાની રીતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પૂણે મહાનગરપાલિકામાં કામ કરી રહેલા એક સફાઇ કર્મચારીની અનોખી રીત સોશિયલ...

જાપાનની કંપનીએ મહિલા કર્મચારીઓનાં ચશ્મા પહેરવા પર લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો

Mansi Patel
આધુનિક વિચારસરણી ધરાવતા જાપાનમાં પણ મહિલાઓ સાથેના ભેદભાવ થતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત  વિગતો અનુસાર જાપાનમાં  કામકાજને સ્થળે મહિલાઓને ચશ્મા પહેરવાની મનાઈ ફરમાવવામાં...

કર્મચારીઓએ ટાર્ગેટ કરતાં વધારે કર્યુ વેચાણ, તો મહિલા બોસે કંઈક આ રીતે કર્યા સન્માનિત

Mansi Patel
કર્મચારીઓને સારા કામ માટે બોનસ મળતા તો તમે જોયું હશે, પરંતુ શું તમે ક્યારેય જોયું છેકે, બોસ પોતાના કર્મચારીઓનાં પર્ફોર્મન્સથી ખુશ થઈને તેમનાં પગ ધોઈ...

સરકારી કંપનીના એક લાખ કર્મચારીઓ ગુમાવી શકે છે નોકરી, હવે કહો મંદી નથી સરકાર કરી રહી છે વિકાસ

Mansi Patel
ખોટના ખાડામાં ઉતરી ગયેલી ભારત સરકારની ટેલિકોમ કંપની BSNL(ભારત સંચાર નિગમ લિમિટેડ)ના કારણે એક લાખ લોકોની રોજગારી પર સંકટ આવી ગયુ છે. BSNLને સપોર્ટ સર્વિસ...

મોદી સરકાર કહે છે મંદી નથી અને ભારતની આ મોટી કંપનીમાંથી 12000 કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

Mansi Patel
દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસ જલ્દી 12 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવા જઈ રહી છે. હાલમાં જ વિશ્વની પ્રમુખ આઈટી કંપની કોગ્ન્ઝેન્ટે પણ 13 હજાર...

સારા ક્વાર્ટરલી પરિણામો છતાં આ IT કંપની કરશે 7000 કર્મચારીઓની છટણી

Mansi Patel
અમેરિકન આઈટી કંપની કૉગ્નિઝેંટ કોસ્ટ કટિંગના નામે આગામી મહિનામાં 7000 મિડ-સીનિયર લેવલનાં કર્મચારીઓની છટણી કરશે. તેના સિવાય કંપની કંટેટ મોડરેશન બિઝનેસમાંથી પણ બહાર નીકળવા વિશે...

પતાવી લો જરૂરી કામ! બેંક સંગઠનોએ કરી હડતાળની જાહેરાત, જાણો ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

Mansi Patel
દિવાળી પહેલા ત્રણ દિવસો સુધી બેંકિંગ સેવા બંધ રહેવાને કારણે વ્યાવસાયિક કામકાજની સાથે સાથે ખરીદારી કરનારા લોકોની પ્લાનિંગ ફેલ થઈ શકે છે. કારણકે બેંકોએ એકવાર...

AMCના કર્મચારીઓને મળી દિવાળી ભેટ, પેટ્રોલ એલાઉન્સમાં થયો વધારો

Arohi
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની દિવાળી સુધરતા, પેટ્રોલ એલાઉન્સમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે હવેથી લીટર દીઠ 87.70 રૂપિયા એલાઉન્સ તરીકે મળશે. મ્યુન્સિપલમાં વ્હીકલ એલાઉન્સ...

આનંદો! છ કરોડથી વધુ કર્મચારીઓને થશે ફાયદો, EPF પર 8.65% વ્યાજદરને મળી મંજૂરી

Mansi Patel
સાત મહિનાની લાંબી ઇન્તેજારી બાદ અંતે કેન્દ્ર સરકારે મંગળવારે નાણાકીય વર્ષ 2018-19 માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર 8.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે....

Zomatoએ 540 કર્મચારીઓની છટની કરી, નિવેદન રજૂ કરીને જણાવ્યુ કારણ

Mansi Patel
ઓનલાઈન ફૂડ ડિલીવરી કરનારી કંપની ઝોમેટોએ 540 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા છે. કંપનીએ આ પગલું ઓટોમેશનને કારણે ભર્યુ છે. શનિવારે કંપનીએ એક નિવેદન રજૂ કરીને...

MTNL-BSNLના 85 હજાર કર્મચારીઓને VRS આપશે મોદી સરકાર, જાણો શું છે મામલો?

Mansi Patel
ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એમટીએનલના રિવાઈવલ માટે સરકારે પ્લાન તૈયાર કરી લીધો છે. રિવાઈવલ પ્લાન હેઠળ MTNL અને BSNLના કર્મચારીઓની સંખ્યા...

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel
ખાનગી નોકરી કરનારા માટે પ્રોવિડન્ડ ફંડ બહુજ ખાસ હોય છે. પરંતુ તેમ છતાં સેલેરીમાંથી કપાતા આ અંશનો બોઝ ઘણા લોકોને પસંદ આવતો નથી. તો બીજી...

એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા 6.38 લાખ, કર્મચારીએ કહ્યું, ‘મોદીજીએ પહેલો હપ્તો મોકલાવ્યો છે’

Mayur
એક સરખા નામના કારણે યુપીની એક યુનિવર્સિટીના કર્મચારીના બેન્ક એકાઉન્ટમાં ભુલથી જમા થઈ ગયેલા પૈસા આ કર્મચારીએ એમ કહીને પાછા આપવાની ના પાડી દીધી છે...

ગુજરાતના યુવાનોને રોજગારી ક્યાંથી મળે ? કેન્દ્ર સરકાર હસ્તગત કંપનીઓ જ ઠાગાઠૈયા કરે છે

Mayur
ગુજરાતમાં સ્થાનિકોને રોજગારી આપવામાં કેન્દ્ર સરકાર હસ્તગત કંપનીઓ ઠાગાઠૈયા કરતી હોવાનો ખુલાસો થયો છે. વડોદરામાં સ્થાનિકોને 85 ટકા રોજગારી આપવાના નિયમોનું કેન્દ્ર સરકાર હસ્તગત કપંનીઓ...

વડોદરામાં હંગામી કર્મચારીઓના શોષણનો આરોપ, 50 ટકા પગારની થઈ જાય છે કટકી

Arohi
વડોદરામાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ધરાવતા બે કોન્ટ્રાક્ટરો દ્વારા હંગામી કર્મચારીઓનુ શોષણ થતુ હોવાનો આક્ષેપ થયો છે. ડી.જી નાકરાની અને એમ.જે સોલંકી નામના કોન્ટ્રાક્ટરો...

દેશના 3.60 કરોડ કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ

Mansi Patel
લોકસભાની ચૂંટણી ભારે બહુમતીથી જીત્યા બાદ મોદી સરકારે દેશભરના 3.60 કરોડ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે ESIC રેટમાં ઘટાડો કર્યો છે. જેનાથી કર્મચારીઓની...

મોરબીમાં ફાયર વિભાગના કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ન મળતા વિફર્યા

Mansi Patel
મોરબીમાં પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ ફરી વખત હડતાળ પર ઉતરી જતા ફાયર વિભાગની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ન મળતા વિફર્યા...
Do NOT follow this link or you will be banned from the site!