ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડીનું સૌથી મોટું નિવેદન, આજની મેચ બનશે કોહલીની કેપ્ટનશીપ માટે નિર્ણાયકZainul AnsariOctober 11, 2021October 11, 2021આઇપીએલ 2021 નો એલિમિનેટર મેચ આજે રમાશે. આ મેચમા રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટિમ આમને-સામને ટકરાશે. બેગ્લોર માટે આજનો આ મેચ ખુબ...