GSTV

Tag : Electricity bill

વીજબીલ વધારે આવતું હોય તો સરકારની આ યોજનાનો લાભ લો, 100 રૂપિયા આવશે જ લાઈટબિલ

Bansari
જો તમે વીજળીના તોતિંગ બિલથી પરેશાન હોવ તો તમારા માટે એક જોરદાર સ્કીમ છે. આ સ્કીમમાં 100 યુનિટ સુધી વીજળી બિલ ખૂબ જ ઓછુ આવે...

વીજળીનું વધારે બિલ ભરવા તૈયાર રહેજો, યુનિટદીઠ ચૂકવવા પડશે આટલા વધુ રૂપિયા

Bansari
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 5000 મિલિયન યુનિટ ઓછી વીજળી ખરીદી તેને પરિણામે પાવર પરચેઝ કોસ્ટમાં વધારો થઈ જતાં ગુજરાત ઉર્જા વિકાસ...

મસમોટા વીજળી બિલે આપ્યો આ એક્ટ્રેસને આંચકો, કહ્યું ‘શગુન દેના હૈ લોકડાઉન કા?’

Bansari
આ મહિને એક્ટ્રેસ દિવ્યા દત્તાના ઘરનું વીજળીનું બિલ 51,000 રૂપિયા ઉપર આવ્યું છે જેને કારણે તે એકદમ આશ્ચર્યચકિત છે. રવિવારે દિવ્યાએ ટવિટર પર એક પોસ્ટ...

લાઈટ બિલ મુદ્દે સાંસદના પત્ની અને યુથ એક્શન ફોર્સના પ્રમુખ વચ્ચે જાહેરમાં બોલી બગડાટી

Nilesh Jethva
દમણમાં લાઈટ બિલ મુદ્દે સાંસદના પત્ની અને યુથ એક્શન ફોર્સના પ્રમુખ આમને સામને આવી ગયા હતા. દમણમાં મહિલાઓ દ્વારા લાઈટ બીલ મુદ્દે વિદ્યુત વિભાગની ઓફીસ...

શિવરાજ સરકાર અંગ્રેજો કરતાં પણ જુલમી નીકળી, ખેડૂતોના બાકી વીજ બીલ વસૂલવા માટે ટીવી-ફ્રિજ-બાઇક ઉઠાવવા લાગી

Dilip Patel
મધ્યપ્રદેશની ભાજપની શિવરાજ સરકાર કોરોનાની મંદીમાં વીજ બીલ વસૂલવા માટે વીજ વિભાગ સખ્તાઇ પર આવી ગયો છે. મધ્યપ્રદેશના બેતુલ ખાતે ખેડૂતોને બાકી વીજ બિલ ન...

ખુશખબર : ગુજરાતમાં વીજળીના બિલમાં થશે ઘટાડો, સરકારે લીધો આ નિર્ણય

Bansari
વર્ષ 2018માં કોલસના ભાવમાં વધારાના કારણે વીજકંપનીઓને વધારે ટેરિફ વસૂલવાની મંજૂરી આપતો ઠરાવ રાજ્ય સરકારે રદ કર્યો છે. હવે નવાં નિર્ણય અને માર્ગદર્શિકા પ્રમાણે આંતરરાષ્ટ્રીય...

અમદાવાદ મહાનગરપાલિકાએ વીજ બીલમાં ઘટાડો કરવા શરૂ કરી કવાયત, જો આ પ્રયોગ સફળ થયો તો આવશે અડધુ બીલ

Nilesh Jethva
અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાના વીજ બીલમાં ઘટાડો કરવા કવાયત હાથ ધરી છે. મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ મથક પર પ્રાયોગિક ધોરણે સોલર પેનલનો ઉપયોગ શરૂ કરાયો છે....

વિજળીનું બિલ ઓછું આવતા ખુશી મનાવી રહી હતી આ હોટ એક્ટ્રેસ, એવું તો શું થયું કે ઉડી ગયા હોશ

Bansari
મુંબઈમાં વિજળીનું બિલ જોઈને બોલિવૂડ સ્ટાર પરેશાન થઈ રહ્યા છે. તમામના બિલ બમણા કે ત્રણ ગણા થઈને આવે છે. પહેલા તો તાપસી પન્નુના ઘરનું વિજળી...

વીજબિલમાં રાહત આપવાની કરવામાં આવી હતી જાહેરાત, પણ અહીં ફટકારવામાં આવ્યું તોતીંગ બિલ

Arohi
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકડાઉનની સ્થિતિને કારણે વેપાર ઉદ્યોગ બંધ છે તેમજ સરકાર દ્વારા વીજબિલમાં ૧૦૦ યુનિટની રાહત આપવાનું જાહેર કર્યું છે. ત્યારે વીજબિલમાં લોકોને...

ખાલી ઘરનું મસમોટુ વીજળી બિલ જોઇને આ એક્ટ્રેસના ઉડી ગયાં હોશ, આટલું તો તમારે આખા વર્ષનું પણ નહીં આવતું હોય

Bansari
ભારતમાં લગભગ દરેક ઘરમાં મહિને કે બે મહિને લાઇટનું બિલ આવે ત્યારે દરેક પરિવારના એક આંચકો તો લાગે જ છે અને એમ બોલી જવાય છે...

લીંબાયત વિસ્તારમાં લોકો થાળી-વેલણ લઈ ઉતર્યા રસ્તા પર, કતારગામ વિસ્તારમાં અનેક પરિવારો ઉતર્યા આમરણાંત ઉપવાસ પર

Nilesh Jethva
સુરતના લીબાયત વિસ્તારમાં અસંખ્ય લોકોના અસહ્ય લાઈટબીલ આવતા લોકોએ વિરોધ કર્યો. મહિલાઓ સહિત પુરુષોએ થાળી – વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો. અસહ્ય આવેલા લાઈટબિલનો વિરોધ કર્યો....

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીએસટીવી સાથેના એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂમાં રાજ્યના 6 કરોડ લોકોને અસરકર્તા વીજળીના બિલ અંગે કહ્યું કે હાલમાં વીજ બિલમાં રાહત અંગે ચર્ચા ચાલી રહી...

PM મોદીની સુરક્ષા પાછળ રોજ થાય છે આટલા કરોડોનો ખર્ચ, આંકડો જોઈને આંખો થઈ જશે પહોળી

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર રોજ 1.62 કરોડ રૂપિયા ખર્ચાય છે તેવો ખુલાસો સરકારના ગૃહ મંત્રાલયે કર્યો છે. લોકસબામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ...

ઓરડીમાં એક પંખો અને બલ્બ ધરાવતા આ ખેડૂતને એવડું મોટુ બિલ આવ્યું કે કનેકશન કપાવી નાખ્યું

Nilesh Jethva
ગુજરાતમાં વિકાસની વાતો થાય છે અને આ વિકાસ ખેડૂતોના વિજ બીલમાં પણ થઇ રહ્યો હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નસવાડીના ખોખરા ગામે...

1 લાખથી વધુ આવ્યુ શિવરાજ સિંહ ચૌહાણના ઘરનું બિલ, કોંગ્રેસનો આરોપ- 13 વર્ષથી નથી ભર્યુ

Arohi
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન હાલ રાજ્યની કમલનાથ સરકારનો વિજળીના બિલના મુદ્દા પર વિરોધ કરી રહ્યા છે. લોકોને અપિલ કરી રહ્યા છે કે તે...

લ્યો બોલો! હવે સવાર, બપોર અને સાંજ માટે ભરવું પડશે અલગ-અલગ વીજળી બિલ!

Bansari
કેન્દ્રની મોદી સરકારે ઘર-ઘર સુધી વિજળી પહોંચાડવા માટે મેગા પ્લાન તૈયાર કરી લીધો છે. સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં 24 કલાક વિજળી પહોંચાડવાનો છે. આ જ...

8 જાન્યુઆરીની સૌથી મોટી ખબર, જેમના ઘરે વિજળીનું મીટર લાગેલું છે તેમને મફત….

Arohi
મોદી સરકારે આક નવી શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે જો તમે પણ વીજળીના બિલને લઈને ચિંતિત છો, તો આ ખબર ફક્ત તમારા માટે...

2019માં મોદી સરકાર આપશે આ 6 મોટી ભેટ, તમારા ખિસ્સામાં પહોંચશે પૈસા

Yugal Shrivastava
નવુ વર્ષ શરૂ થવાને હવે થોડા દિવસ વધ્યા છે. આ નવા વર્ષમાં મોદી સરકાર એકથી વધારે એમ 6 મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. જેમાં સૌથી...

વીજળીનું બિલ આવશે ઓછું, આજે જ ટ્રાય કરો આ ટ્રિક

Karan
આજકાલ હરકોઈને વીજળી વિના ચાલતું જ નથી. જો થોડી વાર માટે વીજળી ગુલ થઈ જાય તો પણ લોકો ચિંતાતુર થઈ જાય છે.  આપણા ઘરમાં સામાન્ય રીતે...

વડોદરા: વીજ બિલમાં વધારા અંગે વીજ કંપનીની ઓફિસ પર ખેડૂતોનો હોબાળો

Yugal Shrivastava
વડોદરા જિલ્લાના ખેડૂતોને વીજ બિલમાં વધારાનું બિલ આપતા ખેડૂતો રોષે ભરાયા છે. બિલોની નોટિસ સાથે ખેડૂતો વીજ કંપનીની ઓફિસ પર આવી હોબાળો કર્યો હતો. વીજ...
Do NOT follow this link or you will be banned from the site!