રાહત / ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદનાર આ શહેરીજનોને મળશે vehicle taxમાં 100 ટકા મુક્તિ, પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર
સુરતમાં વધતા જતાં પ્રદુષણને નાથવા માટે સુરત મ્યુનિ. તંત્ર આગામી દિવસોમાં સુરત સીટી ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી 2021નો અમલ કરવા માટે તૈયારી કરી રહી છે. સુરતમાં...