બિહાર ચૂંટણીમાં લોકોએ નીતીશ સરકાર પ્રધાનને રોકીને કહ્યું આ રીતે ફરવાથી કામ નહીં ચાલે, રોષ જોઈ ભાગવું પડ્યું
સત્તાધારી પક્ષ જીડીયુ અને ભાજપના નેતાઓ અને ધારાસભ્યોએ બિહારના ગામડાંઓમાં ફરવું ભારે પડી રહ્યું છે. સોમવારે લોકોએ કલ્યાણપૂર વિધાનસભા વિસ્તારના નીતીશના ઉમેદવારમહેશ્વરી હજારીના કાફલાનો રસ્તો...