ચૂંટણીપંચ પાસે હાલમાં રેલીઓ અટકાવવાનો પણ પાવર : નથી ભરાઈ રહ્યાં પગલાં, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમસીમા પર છે, રેલીઓમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ રહ્યા છે. એવામાં કોરોનાની કેન્દ્ર સરકારની સોશિયલ ડિસ્ટન્સ સહિતની જે...