GSTV
Home » Election

Tag : Election

દિલ્હીની ચૂંટણી જીતવા કેજરીવાલે એડીચોટીનું જોર અત્યારથી જ લગાવી દીધું છે પણ બસ ‘પાણી’ તેમને નડી જાય તો નવાઈ નહીં

Mayur
બીઆઇએસના રિપોર્ટમાં દિલ્હીનું પાણી ખરાબ હોવાનું સામે આવ્યા બાદ શરૂ થયેલું રાજકીય ઘમાસાણ યથાવત છે. દિલ્હી ભાજપના નેતાઓએ દિલ્હી જળ બોર્ડના મુખ્યાલય વરૂણાલય પર વિરોધ...

તમિલનાડુની રાજનીતિમાં આવશે નવો વળાંક, આ બે દિગ્ગજોએ હાથ મિલાવવાના આપ્યા સંકેત

Nilesh Jethva
તમિલનાડુની રાજનીતિમાં એક નવી તસવીર સામે આવી રહી છે. જે સત્તાધારી AIADMK અને અન્ય રાજકીય પક્ષોને ઝટકો આપી શકે છે. અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન...

રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

Mansi Patel
રાજસ્થાનમાં ગઈ 16 નવેમ્બરે થયેલી નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી પુરી થઈ ગઈ છે. પરિણામો મુજબ, કોંગ્રેસને આ ચૂંટણીમાં 961 વોર્ડમાં જીત મળી છે. જ્યારે ભાજપને...

‘કટ્ટરતા’ પર મમતા બેનર્જીનો વાર, ઓવૈસી જેવાં નેતાઓ ઉપર ભરોસો ના કરે અલ્પસંખ્યક

Mansi Patel
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપ સાથે મુકાબલો કરવા માટે તેમની રણનીતિમાં બહુ મોટો બદલાવ કર્યો છે. મમતા બેનર્જીએ પોતાના રાજકીય...

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વ્યક્તિનો થયો વિજય, પ્રધાનમંત્રી મોદીએ Tweet કરી આપી શુભેચ્છા

Mayur
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂટંણીમાં પૂર્વ રક્ષા સચિવ ગાતબયા રાજપક્ષેનો વિજય થયો છે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટ કરીને શુભકામના પાઠવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્ર રાજપક્ષેના...

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી નવા સીમાંકન મુજબ યોજવામાં આવશે

Nilesh Jethva
રાજ્યમાં આગમી મહાનગરપાલિકાની ચૂંટણી નવા સીમાંકન મુજબ યોજવામાં આવશે. રાજ્યાં 6 જેટલી મહાનગરપાલિકા છે. નવા સીમાંકન પ્રમાણે ચૂંટણી યોજવા માટે રાજ્ય સરકારે નવા સીમાંકન ઝડપી...

શું મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની રાજ્યપાલ કરી રહ્યાં છે તૈયારી, રાજ્યપાલની બેઠકનો છે આ ઈશારો

Mayur
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યે પંદર દિવસ વીતી ગયા છે અને ચૂંટણીમાં ભાજપ-શિવસેનાની મહાયુતીને બહુમતી મળી હોવા છતાં તેમની વચ્ચે સરકાર રચવા માટે સર્જાયેલી મડાંગાંઠનો...

બ્રિટનની 18 મહિલા સાંસદ નહી લડે ચૂંટણી, દુર્વ્યવહાર અને ધમકીઓથી છે પરેશાન

Mansi Patel
યુકેની 18 મહિલા સાંસદોએ આવતા મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. આ તમામ સાંસદોએ આ માટે લાંબા સમયથી ચાલતા દુર્વ્યવહાર અને...

ભાજપ અને શિવસેના વચ્ચેની લડાઈમાં, જીતનો લાડવો ખાઈ સંતોષનો ઓડકાર લેવાની NCPની તૈયારી

Mayur
મહારાષ્ટ્રમાં સરકાર રચવા રાજકીય પક્ષો વચ્ચે નુરાકુશ્તી ચાલી રહી છે. ત્યારે શિવસેનાએ એનસીપી સાથે સંપર્ક વધારી દેતા મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચી ગઇ છે. એનસીપી અને...

મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં અવઢવ : રાષ્ટ્રપતિ શાસનની ચિમકી

Mayur
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે દસ દિવસ વીતી ગયા છે. છતાં પણ રાજ્યમાં મુખ્યપ્રધાન પદે લઈને શિવસેના- ભાજપ વચ્ચે પડેલું ગૂંચવાઈ ગયેલું કોકડુ ઉકેલાતુ નથી.ભાજપની...

મહારાષ્ટ્ર : શિવસેના અને NCPના ‘દિલ’ મળી રહ્યાં છે, ભાજપના ધબકારા વધી રહ્યા છે

Mayur
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને આઠ દિવસ થઈ ગયા હોવા છતાં સરકારની રચના માટેનું કોકડું હજુ ગુંચવાયેલું જ રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાની...

ઝારખંડમાં 30 નવે.થી પાંચ તબક્કામાં ચૂંટણી : ભાજપની અગ્નિપરિક્ષા

Mayur
ઝારખંડમાં 30મી નવેમ્બરથી 20મી ડિસેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થશે અને 23મી ડિસેમ્બરે મત ગણતરી થશે તેમ મુખ્ય ચૂંટણી કમિશનરે શુક્રવારે જણાવ્યું હતું. મુખ્ય...

ઝારખંડ વિધાનસભાની પાંચ તબક્કામાં યોજાશે ચૂંટણી, આ તારીખે આવશે પરિણામ

Nilesh Jethva
તો કેન્દ્રીય ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો પર 30 નવેમ્બરથી પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે કે...

વિધાનસભા કે સંસદની ચૂંટણી જેટલું જ મહત્વ આપીને રાજપથ ક્લબની ચૂંટણીમાં રમાયુ જબરજસ્ત રાજકારણ

Mayur
શહેરના એસજી હાઈવે પર આવેલી રાજપથ ક્લબના 10 ડાયરેક્ટરોની ચૂંટણી 17મી નવેમ્બરે રવિવારે યોજાનારી છે જેના માટેના ઉમેદવારી ફોર્મ મેળવવાની અને ફોર્મ ભરીને પરત આપવાની...

એનસીપી બાદ કોંગ્રેસે પણ કરી દીધો ખુલાસો, હવે શિવસેનાની વધશે મુશ્કેલીઓ

Mayur
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી મળી છે પરંતુ સીએમ પદે લઈ બંને પક્ષમાં ખેંચતાણ ચાલી રહી છે. તેવામાં મુંબઈમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની પણ એક બેઠક મળી...

મહારાષ્ટ્ર સરકાર માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર, શિવસેનાને 13 ખાતા અને ડેપ્યુટી સીએમ પદ આપશે ભાજપ

Mayur
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણની પ્રક્રિયા ચાલુ જ છે. જેના કારણે હરિયાણામાં ચપટી વગાડતા બની ગયેલી ભાજપની સરકારને મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા...

મહારાષ્ટ્રમાં શિવસેનાના હાથમાં શું આવશે ? ભાજપને આખો લાડવો પણ ખાવો છે અને બીજાના લાડવામાં ભાગ પણ પાડવો છે

Mayur
મહારાષ્ટ્ર સરકાર માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ છે. સૂત્રોની જાણકારી મુજબ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે રહેશે. જ્યારે બે નાયબ મુખ્યપ્રધાન બનાવાશે. જેમાં એક ભાજપના...

મોદીના પાક્કા મિત્રની બ્રેક્ઝિટ બાદ અગ્નિપરિક્ષા, 12મી ડિસેમ્બરે ચૂંટણી અને એક જ દિવસ બાદ પરિણામ

Mayur
બ્રિટનમાં આગામી 12 ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સે વડાપ્રધાન બોરિસ જોન્સનની 12 ડિસેમ્બરે ચૂંટણી કરાવવાની...

મોદી અને શાહ થઈ શકે છે નિરાશ, હવે શિવસેનાએ સરકારની દુખતી નસ દબાવી

Mayur
શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં ફરી એક વખત કાશ્મીર મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ સામનામાં યુરોપિયન યુનિયનના સાંસદોની કાશ્મીર મુલાકાત પર સવાલો...

NCP કિંગમેકરની ભૂમિકામાં આવતા જ શિવસેનાની સ્થિતિ ‘ન ઘરના ન ઘાટના’ જેવી થવા તરફ

Mayur
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ પદને લઇને સર્જાયેલી મડાગાંઠ વચ્ચે એનસીપી કિંગમેકર બની શકે તેમ છે. ભાજપ અને શિવેસનાના મતભેદો વધ્યા બાદ એનસીપી અધ્યક્ષ...

શિવસેનાના રાઉતને હવે દુષ્યંત ચૌટાલાએ આપ્યો જવાબ, જોર કા ઝટકા ધીરે સે…

Mayur
હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ શિવસેના પર નિશાન સાધતા કહ્યુ કે, અમે કોઈને ડરાવી- ધમકાવીને ગઠબંધન કરતા નથી. શિવસેનાના નેતા સમજી-વિચારીને નિવેદન...

ફડણવીસે કરી દીધો ખુલાસો કોણ બનશે મહારાષ્ટ્રના સીએમ, આજે ભાજપની બેઠક

Mayur
મહારાષ્ટ્રમા ભલે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન સ્પષ્ટ બહુમતિ સાથે ચુંટણી જીતી ગયુ છે, પરંતુ સત્તાના ભાગને લઇને બંન્ને પક્ષમા ધમાસાણ મચ્યુ છે. જેની વચ્ચે મહારાષ્ટ્રમા...

શિવસેનાના નેતાઓના બેફામ નિવેદનોને લઈ આખરે અમિત શાહે ભર્યું આ મોટું પગલું

Mayur
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સીએમ પદને લઇને ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે મુંબઇમાં ભાજપના ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજાશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહેલા આ...

ભાજપને ‘ઘીના ઠામમાં ઘી ઢળવા’ની આશા પણ એવું ન થાય તો ભાજપે કરી લીધી છે આ તૈયારીઓ

Mayur
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેનામાં ખેંચતાણની પ્રક્રિયા ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી વખત સીએમ બનાવાની મહેચ્છા વ્યક્ત કરી છે જેની સામે શિવસેનાએ...

મહારાષ્ટ્રમાં આ બે અપક્ષોએ આપ્યો ભાજપને ટેકો, શિવસેનાને મોટો ફટકો

Mansi Patel
મહારાષ્ટ્રમાં સત્તાના સંગ્રામ વચ્ચે અપક્ષના બે ધારાસભ્ય વિનોદ અગ્રવાલ અને મહેશ બાલ્દીએ ભાજપને સમર્થન આપ્યુ છે. બન્ને ધારાસભ્યોએ આજે સીએમ દેવેન્દ્ર ફડનવીસ સાથે મુલાકાત કરી...

મોદીએ ‘મન કી બાત’માં તમામ વાતનો ઉલ્લેખ કર્યો, પણ ભાજપને સીટ ઓછી કેમ મળી તે વાત ન કરી

Mayur
મહારાષ્ટ્ર અને હરિયાણા વિાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી નરેન્દ્ર મોદીએ રવિવારે પહેલી વાર ‘મન કી બાત’ કરી. મોદી આ ‘મન કી બાતદમાં આ બંને...

આર્થિક મંદી: સીધા વેરાની વસૂલીમાં વૃદ્ધિ મંદ પડતા સરકારની ચિંતામાં વધારો

Mayur
વર્તમાન નાણાં વર્ષના ઓકટોબરના મધ્ય સુધીમાં સરકારની સીધા વેરા મારફતની વસૂલીમાં વૃદ્ધિ મંદ પડીને  ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ ૩.૫૦ ટકા રહેતા સરકારની ચિંતામાં...

જેજેપી તો બીજેપીની પુત્રી છે એમ કહી તેજબહાદૂરે પક્ષને આવજો કહી દીધું

Mayur
હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામો પછી શાસક ભાજપ અને જેજેપીએ ગઠબંધન કરી સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ જોડાણથી ભાજપ અને જેજેપીમાં ભલે બધા ખુશ...

ભાજપને હાશકારો, મહારાષ્ટ્રમાં એનસીપી – કોંગ્રેસ શિવસેનાને ટેકો નહીં આપે

Mayur
હરીયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે. જોકે બન્ને રાજ્યોમાં ગઠબંધનથી સરકાર બનાવવી પડે તેવી સિૃથતિ ઉભી થઇ હતી. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના...

સામનામાં શિવસેનાએ ફરી વખત ભાજપ પર કર્યા પ્રહાર, ‘જે મહારાષ્ટ્રમાં થયું તે જ હરિયાણામાં થયું’

Mayur
શિવસેનાએ ફરીવાર પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સામનામાં શિવસેનાએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં જે થયુ તે હરિયાણામાં પણ થયુ. મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી...
Do NOT follow this link or you will be banned from the site!