પંજાબ કોંગ્રેસના કદાવર નેતા પાર્ટી છોડી ભાજપમાં જોડાશે, ચન્નીની લાલચને કારણે જ કોંગ્રેસની કારમી હાર
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય પછી પંજાબ કોંગ્રેસમાં ફરી ડખા શરૂ થઈ ગયા છે ત્યારે સુનિલ જાખડ ભાજપમાં જોડાઈ જશે એવી અટકળો પણ શરૂ...