બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા
બિહાર વિધાનસભા ચૂંટણી માટે બુધવારે લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પોતાનું વિણ ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. ચિરાગ પાસવાનના નિશાને નીતીશકુમાર છે. તેમને જણાવ્યું છે...