દેશનાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુંચેરી અને કેરળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે...
ચૂંટણી પંચે સોમવારે મતદાર ફોટો ઓળખ કાર્ડનું ઇલેક્ટ્રોનિક ફોર્મેટ રજૂ કર્યું છે, જે મોબાઇલ ફોનમાં સંગ્રહિત કરી શકાય છે અને કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી સાથે યોજવાની...
બિહાર ચૂંટણીના પરિણામને લઇને ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આયોગે કહ્યું કે, તે કહેવાની જરૂર નથી કે અત્યાર સુધી મતગણતરી બિલકુલ ગરબડ-મુક્ત રહી છે. બિહારમાં...
બિહાર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બહાર આવે તે પહેલાં સત્તાધારી એનડીએએ સંભવિત સંજોગો અનુસાર તેની વ્યૂહરચના બનાવવાનું શરૂ કરી દીધું છે. એક્ઝિટ પોલના અનુમાનો બાદ પરોક્ષ...
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટયા ચૂંટણી...
આગામી 3 નવેમ્બરના રોજ 28 બેઠકો પર મધ્યપ્રદેશ પેટાચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ દરમ્યાન ચૂંટણી પંચે પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના...
બિહાર વિધાનસભા ચૂંટણી મહાસંગ્રામનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 71 બેઠકો પર મતદાન થયું. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી...
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમસીમા પર છે, રેલીઓમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ રહ્યા છે. એવામાં કોરોનાની કેન્દ્ર સરકારની સોશિયલ ડિસ્ટન્સ સહિતની જે...
લીંબડી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ગોપાલ મકવાણાનું ફોર્મ રદ્દ થયું છે. ગોપાલ મકવાણાના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવાથી તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. ક્રમાંક...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ મહિના બાદ તમામ...
મધ્ય પ્રદેશની વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણી પહેલાં ભાજપના શિવરાજ સિંઘની સરકારના એક પ્રધાન બિસાહુલાલ સિંઘ લોકોને પૈસા વહેંચતા હોય એવી એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને રાજ્યસભાના સાંસદ શરદ પવારને સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સની નોટિસ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, આવી કોઈ સૂચના અમે આપી નથી....
ચૂંટણી પંચે નામાંકન માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમના ગુનાહિત રેકોર્ડના પ્રચારના સમયમાં ફેરફાર...
કોરોનાના બહાને બિહાર વિધાનસભાની ચૂંટણીને સમયસર થતી અટકાવી શકાય નહીં એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આજે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી બાલિશ હોવાનો અભિપ્રાય વ્યક્ત...
બિહારમાં કોરોના વાઇરસના બહાને અને વિનાશકારી પૂરના બહાને વિધાનસભાની ચૂંટણી લંબાઇ જશે એવી તમામ અટકળોનો છેડ ઊડાડતાં ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નિર્ધારિત...
દેશભરમાં નિષ્પક્ષ ચૂંટણીઓ માટે જવાબદાર ચૂંટણી પંચ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના આઇટી સેલ સાથે સંકળાયેલા લોકોને સોશિયલ મીડિયા...
ભાજપની સાથે મળીને પોતાની સરકારને ઉથલાવવાના ષડયંત્ર માટે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાયેલા કોંગ્રેસ નેતા સચિન પાયલોટે અદાલતમાં એક જાહેર...
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે ચૂંટણી પંચને માંગ કરી છે કે મધ્ય પ્રદેશમાં આગામી વિધાનસભાની પેટા ચૂંટણી કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને બેલેટ...
કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓ તેમજ બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત ચૂંટણી પંચે કોરોનાકાળમાં ચૂંટણીઓના આયોજન અંગે રાજકીય પક્ષો પાસે...
એપ્રિલ મહિનામાંથી ખાલી થનારી રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યસભાની તમામ 55 બેઠકો માટે 26 માર્ચના...
કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હાલ ભાજપ પાસે ત્રણ બેઠક છે...
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના વધુ એક નેતા સામે ચૂંટણી પંચે લાલ આંખ કરી છે.કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના ગોળી મારો વાળા નારા પર ચૂંટણી...