સોનિયા ઝૂકતાં હાલ પૂરતો યુધ્ધવિરામ, આઝાદ પાસે કોંગ્રેસને જીતાડી શકે તેવા નેતાઓની યાદી મગાઈ
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હારના પગલે કોંગ્રેસમાં સોનિયા-રાહુલના નેતૃત્વ સામે બળવાખોરોએ બાંયો ચડાવી હતી. જો કે સોનિયા ગાંધીની બળવાખોરોના આગેવાન ગુલામ નબી...